MS Dhoni angry moments : જ્યારે મેદાન પર કેપ્ટન કુલ બન્યા ‘Angry Men’, જાણો ક્યારે આવ્યો ગુસ્સો

કેપ્ટન કૂલ તરીકે ઓળખાતો એમએસ ધોની (MS Dhoni)પણ ઘણી વખત મેદાનમાં ગુસ્સામાં જોવા મળ્યો છે. ભલે માહીને ક્યારેક ક્યારેક ગુસ્સો આવે છે, પરંતુ જ્યારે તે ગુસ્સે થાય છે ત્યારે તે એક મોટી ઘટના બની જાય છે.

MS Dhoni angry moments : જ્યારે મેદાન પર કેપ્ટન કુલ બન્યા 'Angry Men', જાણો ક્યારે આવ્યો ગુસ્સો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2023 | 1:09 PM

MS Dhoni angry moments : ક્રિકેટ મેદાનમાં કુલ રહેનાર એમએસ ધોની મેદાનમાં એગ્રી મેન તરીકે પણ જોવા મળી ચૂક્યા છે. ચાલો આજે આપણે એ મોમેન્ટ વિશે જાણીએ કે, ધોનીના ગુસ્સાનો શિકાર ખેલાડીથી લઈ અમ્પાય બન્યા હતા.IPL-12ની 25મી મેચમાં મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni ) અને અમ્પાયરો વચ્ચે ઝઘડો થયો હતો. આ મેચ ચેન્નાઈ અને રાજસ્થાન વચ્ચે રમાઈ હતી. આ મેચની છેલ્લી ઓવરમાં વિવાદ થયો હતો. રાજસ્થાન રોયલ્સ તરફથી બેન સ્ટોક્સ બોલિંગ કરી રહ્યો હતો.

માહીનો આજે 42મો જન્મદિવસ

ક્રિકેટના બાદશાહ મહેન્દ્ર સિંહ ધોની એટલે કે માહીનો આજે 42મો જન્મદિવસ છે. જો કે, માહીએ ઘણા સમય પહેલા ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. પરંતુ તે પછી તે આઈપીએલમાં ચેન્નાઈ તરફથી રમે છે. મેચની છેલ્લી ઓવરમાં, અમ્પાયર ઉલ્હાસ ગંધેએ શરૂઆતમાં નો-બોલનો સંકેત આપવા માટે પોતાનો હાથ ઊંચો કર્યો હતો, પરંતુ લેગ અમ્પાયર બ્રુસ ઓક્સેનફોર્ડને બોલને તેની કમરથી ઉપર રહેવાનો સંકેત ન મળતાં તેણે નો-બોલનો નિર્ણય બદલી નાંખ્યો હતો. આ પછી ગંધેએ નો-બોલ આપ્યો ન હતો.

ગજબ ! આ ઈલેક્ટ્રિક સ્કૂટર ફુલ ચાર્જ થવા પર દોડશે 195km ! કિંમત છે આટલી
સલમાન ખાનની Ex ગર્લફ્રેન્ડે સુશાંત સિંહ રાજપૂતના મોતને લઈ કર્યો મોટો દાવો
શરીરમાં ગેસ બનતો હોય તો કયા ફળો ખાવા જોઈએ? જેનાથી રાહત મળે
વિરાટના જન્મદિવસ પર કેમ નારાજ થઈ આ ખેલાડી? જણાવ્યું કારણ
અમેરિકન રાષ્ટ્રપતિની સેલેરી કેટલી હોય છે ?
Hair Fall Reason: વાળ ખરવાનું સૌથી પહેલું કારણ મળી ગયું, જુઓ Video

આ જોઈને ડગઆઉટમાં બેઠેલો ધોની ગુસ્સે થઈ ગયો. આ પછી ધોની મેદાનમાં આવ્યો અને અમ્પાયર સાથે દલીલ કરવા લાગ્યો. અમ્પાયર સાથે દલીલ કરવા બદલ ધોનીને મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો.

એન્ડ્રુ ફ્લિન્ટોફ સાથે લડાઈ

આ ઘટના 2006માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ દરમિયાન બની હતી જ્યારે એમએસ ધોની વચ્ચે ફ્લિન્ટોફનો સામનો કરી રહ્યો હતો. ફ્લિન્ટોફના એક બાઉન્સરથી ધોની હેલ્મેટ પર વાગ્યો હતો. તેમ છતાં, તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીના શરૂઆતના દિવસોમાં, ધોનીએ પીચ પર કોઈ લાગણીઓ દર્શાવી ન હતી પરંતુ તેના પછીના જ બોલ પર તેના બેટથી જવાબ આપ્યો અને બાઉન્ડ્રી ફટકારી.

નબળી બોલિંગથી ધોની ગુસ્સે થયો

આપણે આઈપીએલ 2023ની જ વાત કરીએ તો આ વખતે પણ અનેક વખત ધોની ગુસ્સામાં જોવા મળ્યો હતો.  IPL 2019 ની 18મી મેચ પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહી હતી. CSKએ પ્રથમ દાવમાં 160 રન બનાવ્યા હતા.

બીજા દાવમાં, છેલ્લા 12 બોલમાં 39 રનની જરૂર હતી. આ પછી દીપક ચહર બોલિંગ કરવા આવ્યો હતો. તેણે પોતાનો પહેલો બોલ નો બોલ નાખ્યો અને બેટ્સમેને ચોગ્ગો ફટકાર્યો. આ પછી તેણે બીજો નો બોલ ફેંક્યો. આ નબળી બોલિંગથી ધોની ગુસ્સે થઈ ગયો હતો અને તેણે મિડલ ગ્રાઉન્ડમાં દીપકને ઠપકો આપ્યો હતો.

આ પણ વાંચો : Happy Birthday M S Dhoni: કેપ્ટન કુલ મહેન્દ્રસિંહ ધોનીએ એક બાદ એક 14 ગોળી ફાયર કરી, Video જોવાનું ચુકતા નહી

રવિન્દ્ર જાડેજા અને ધોની વચ્ચે ઝગડો

દિલ્હી કેપિટલ્સ સામે જીત મેળવીને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે પ્લેઓફમાં પોતાનું સ્થાન નક્કી કર્યું હતું. પણ આ મેચ દરમિયાન ધોની સાથેની વાતચીત દરમિયાન જાડેજા ખુશ નહીં હતો. તે દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. અને લોકો અટકળો લગાવી રહ્યા હતા કે બંન્ને વચ્ચે ઝગડો થયો છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

વાસદના રાજુપુરા ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઈટ પર અકસ્માત, 3ના મોત
વાસદના રાજુપુરા ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઈટ પર અકસ્માત, 3ના મોત
શંકર ચૌધરીને વિધાનસભા અધ્યક્ષ પદની ગરિમા યાદ અપાવતા શક્તિસિંહ ગોહિલ
શંકર ચૌધરીને વિધાનસભા અધ્યક્ષ પદની ગરિમા યાદ અપાવતા શક્તિસિંહ ગોહિલ
CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં MP રૂપાલાએ વર્ણાવી ખેડૂતોની દુર્દશા
CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં MP રૂપાલાએ વર્ણાવી ખેડૂતોની દુર્દશા
અમરેલીના ખાંભામાં પશુ ચરાવતા માલધારી યુવક પર સિંહે કર્યો હુમલો
અમરેલીના ખાંભામાં પશુ ચરાવતા માલધારી યુવક પર સિંહે કર્યો હુમલો
Navsari : ઠગબાજોએ 100થી વધુ રોકાણકારોને લગાવ્યો કરોડોનો ચૂનો
Navsari : ઠગબાજોએ 100થી વધુ રોકાણકારોને લગાવ્યો કરોડોનો ચૂનો
વાંદરાએ બગીચાની શાકભાજી ખાધી, અધમૂઓ થયો ત્યાં સુધી માર્યો માર
વાંદરાએ બગીચાની શાકભાજી ખાધી, અધમૂઓ થયો ત્યાં સુધી માર્યો માર
મહેસાણાના વિસનગરના કમાણામાં જૂથ અથડામણ
મહેસાણાના વિસનગરના કમાણામાં જૂથ અથડામણ
અમરેલીમાં કારમાં ગૂંગળાઈ જવાથી 4 બાળકોના મોત
અમરેલીમાં કારમાં ગૂંગળાઈ જવાથી 4 બાળકોના મોત
યુ-ટર્ન રસ્તાના ઉદ્ઘાટન પર મંત્રી થયા ટ્રોલ, જુઓ Video
યુ-ટર્ન રસ્તાના ઉદ્ઘાટન પર મંત્રી થયા ટ્રોલ, જુઓ Video
ગુજરાતમાં 22 નવેમ્બર પછી અનુભવાશે ઠંડીનો ચમકારો-અંબાલાલ પટેલ
ગુજરાતમાં 22 નવેમ્બર પછી અનુભવાશે ઠંડીનો ચમકારો-અંબાલાલ પટેલ
g clip-path="url(#clip0_868_265)">