IRE vs IND : આયરલેન્ડ સામેની મેચમાં કોણ કરશે વિકેટકીપિંગ: દિનેશ કાર્તિક, ઈશાન કિશન કે સંજુ સેમસન, જાણો ગાવસ્કરે શું કહ્યું…

Cricket : ભારત (Team India) માટે 11 વનડે રમનાર રોહન ગાવસ્કરે સૂર્યકુમાર યાદવ (Surya Kumar Yadav) વિશે વાત કરતા કહ્યું કે મારા માટે તે ભારતીય T20 ટીમમાં પ્રથમ નામોમાંથી એક છે. કારણ કે તે બહુમુખી પ્રતિભાશાળી અને તેજસ્વી ક્રિકેટર છે.

IRE vs IND : આયરલેન્ડ સામેની મેચમાં કોણ કરશે વિકેટકીપિંગ: દિનેશ કાર્તિક, ઈશાન કિશન કે સંજુ સેમસન, જાણો ગાવસ્કરે શું કહ્યું...
Dinesh Kartik and Sanju Samson (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2022 | 10:16 AM

આયરલેન્ડ ટીમ સામેની 2 મેચની ટી20 સીરિઝ (T20 Series) માટે ભારતીય ટીમ (Team India) માં દિનેશ કાર્તિક, ઇશાન કિશન અને સંજુ સેમસનને 17 સભ્યોની ટીમમાં ત્રણ વિકેટકીપર-બેટ્સમેન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. હવે આયર્લેન્ડ સામેની મેચમાં આ ત્રણમાંથી કોને વિકેટકીપિંગ કરવું જોઈએ. આ અંગે ભારતના પૂર્વ ક્રિકેટર રોહન ગાવસ્કર (Rohan Gavaskar) એ તેના વિશે જણાવ્યું. રોહન ગાવસ્કરે આ જવાબદારી માટે અનુભવી વિકેટકીપર દિનેશ કાર્તિક (Dinesh Kartik) નું નામ પસંદ કર્યું. રિષભ પંતની ગેરહાજરીમાં ભારત પાસે આ T20I શ્રેણીમાં દિનેશ કાર્તિક, ઇશાન કિશન અને સંજુ સેમસનના રૂપમાં ત્રણ વિકેટકીપરનો વિકલ્પ છે.

રોહન ગાવસ્કરના મતે ભારતીય ટીમે પ્લેઈંગ ઈલેવનમાં વિકેટકીપર-બેટ્સમેન તરીકે દિનેશ કાર્તિકનો સમાવેશ કરવો જોઈએ. જ્યારે ઈશાન કિશન અને સંજુ સેમસનને પણ બેટ્સમેન તરીકે પસંદ કરવા જોઈએ. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા રોહને કહ્યું કે, તમે આ ત્રણ ખેલાડીઓને આર્લેન્ડ સામેની પ્લેઈંગ ઈલેવનમાં પસંદ કરી શકો છો. પરંતુ વિકેટકીપર તરીકે હું દિનેશ કાર્તિકને સપોર્ટ કરીશ. જોકે હું સંમત છું કે ઇશાન કિશન અને સંજુ સેમસન બંનેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળવું જોઈએ.

સુર્યકુમાર યાદવ તેજસ્વી ક્રિકેટર છેઃ રોહન ગાવસ્કર

ભારત માટે 11 વનડે રમનાર સૂર્યકુમાર યાદવ (Surya Kumar Yadav) વિશે વાત કરતા રોહન ગાવસ્કરે કહ્યું કે મારા માટે તે ભારતીય T20 ટીમમાં પ્રથમ નામોમાંથી એક છે. કારણ કે તે બહુમુખી પ્રતિભાશાળી અને તેજસ્વી ક્રિકેટર છે. તમે ઇચ્છો છો કે તેના જેવો બેટ્સમેન ફોર્મમાં રહે અને તેના માટે કંઈક હાંસલ કરવાની સાથે સાથે કેટલાક રન બનાવવાની આ યોગ્ય તક છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ઉમરાન મલિક રોકેટની જેમ બોલિંગ કરે છેઃ રોહન

તો બીજી તરફ રોહન ગાવસ્કરે ભારતના યુવા ફાસ્ટ બોલર ઉમરાન મલિક (Umran Malik) વિશે પણ વખાણ કર્યા હતા. મહત્વનું છે કે ઉમરાન મલીક IPL 2022 માં શાનદાર બોલિંગ કરતા લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. તેને લઇને રોહન ગાવસ્કરે કહ્યું કે, તે IPL 2022માં ખૂબ જ અસરકારક હતો. તે રોકેટની જેમ બોલિંગ કરી રહ્યો હતો અને માત્ર રોકેટની જેમ બોલિંગ જ નહીં પરંતુ વિકેટ પણ લેતો હતો. જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે બોલિંગનું અદ્ભુત પેકેજ છે.

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">