IPl 2021: કલકત્તાને હરાવી મુંબઇ પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાન પર, દિલ્હી ટોચ પર, ચેન્નાઇ તળીયા પર

ઈન્ડીયન પ્રિમિયર લીગ 2021 (IPL 2021)ની અત્યાર સુધીમાં પાંચ મેચ રમાઈ ચુકી છે. મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) અને કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) તેમની બે- બે મેચ સિઝનમાં રમી ચુક્યા છે.

IPl 2021: કલકત્તાને હરાવી મુંબઇ પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાન પર, દિલ્હી ટોચ પર, ચેન્નાઇ તળીયા પર
Mumbai Indians
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 14, 2021 | 9:40 AM

ઈન્ડીયન પ્રિમિયર લીગ 2021 (IPL 2021)ની અત્યાર સુધીમાં પાંચ મેચ રમાઈ ચુકી છે. મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) અને કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) તેમની બે- બે મેચ સિઝનમાં રમી ચુક્યા છે. બંને એ એક એક મેચ જીતી છે. જયારે તેમના સિવાયની અન્ય છ ટીમો તેમની એક એક મેચ રમી ચુક્યા છે. પાંચ મેચ બાદ આઈપીએલ 2021 પોઈન્ટ ટેબલમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) હજુ પણ ટોચ પર છે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અંતિમ સ્થાન પર જ છે. મંગળવારે કલકત્તા નાઈટ રાઈડર્સે હાથમાં આવેલી જીત ગુમાવતા મુંબઇ એ તેને 10 રનથી હાર આપી હતી. આ સાથે જ કલકત્તા બીજા સ્થાન પર થી પાંચ ક્રમે ધકેલાઇ ગયુ છે.

ટુર્નામેન્ટની ઓપનિંગ મેચમાં RCB એ મુંબઇને હાર આપી હતી, આ સાથે જ મુંબઇની સિઝનમાં શરુઆત હાર થી થઇ હતી. કલકત્તા સામે પણ મંગળવારે મુંબઇ ની ટીમ 152 રન કરી શકી હતી. આમ મેચ હારવાની સ્થિતી પર હતી ત્યાં રાહુલ ચાહર અને ટ્રેન્ટ બોલ્ટે બાજી પલટી દેતા મુંબઇને જીત નસીબ થઇ હતી. આ પરિણામ બાદ હવે મુંબઇ સિધુ જ બીજા ક્રમના સ્થાને આવી ચુક્યુ છે. તેના નેટ રન રેટમાં પણ સુધાર થયો છે. પંજાબ કિંગ્સ ત્રીજા સ્થાને અને બેંગ્લોર ચોથા સ્થાને છે. આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને આસીબી વચ્ચે ચેન્નાઇમાં મેચ રમાનારી છે. બંને પોઇન્ટ ટેબલમાં સ્થાન મેળવવા કમર કસતા જોવા મળશે.

IPL 2021 પોઇન્ટ ટેબલ
ક્રમ ટીમ મેચ જીત હાર નિર્ણિત નેટ રન રેટ પોઇન્ટસ
1

દિલ્હી કેપિટલ્સ

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
1 1 0 0 +0.779 2
2

મુંબઇ ઇન્ડીયન્સ

2 1 1 0 +0.225 2
3

પંજાબ કિંગ્સ

1 1 0 0 +0.200 2
4

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

1 1 0 0 +0.050 2
5

કલકત્તા નાઇટ રાઇડર્સ

2 1 1 0 +0.000 2
6

રાજસ્થાન રોયલ્સ

1 0 1 0 -0.200 0
7

સનરાઇઝર્સ હૈદરાબાદ

1 0 1 0 -0.500 0
8 ચેન્નાઇ સુપર કિંગ્સ 1 0 1 0 -0.779 0

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">