AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021 KKR vs MI Live Streaming: મુંબઇ અને કલકત્તા વચ્ચે આજે જંગ, જાણો ક્યાં, ક્યારે અને કેવી રીતે જોઇ શકાશે મેચ

મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) ની ટીમ પાંચ વખતની ચેમ્પિયન છે. હવે તે KKR સામે છે જેણે તેમની છેલ્લી મેચમાં જીત મેળવી હતી.

IPL 2021 KKR vs MI Live Streaming: મુંબઇ અને કલકત્તા વચ્ચે આજે જંગ, જાણો ક્યાં, ક્યારે અને કેવી રીતે જોઇ શકાશે મેચ
Mumbai vs Kolkata
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2021 | 12:09 PM
Share

IPL 2021 ના ​​બીજા તબક્કામાં પોતાની પ્રથમ મેચ હારી ચૂકેલી મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) જીતના માર્ગ પર પાછા ફરવા માટે મરણિયા બનશે. મુંબઈની ટીમે ગુરુવારે કલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) નો સામનો કરવાનો છે. આઈપીએલ 2013 પછી મુંબઈ ક્યારેય પહેલી મેચ જીતી શક્યુ નથી. આ વખતે પણ પ્રથમ મેચમાં તેને અગાઉના રનર્સ અપ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામે હાર મળી હતી. બીજા તબક્કામાં પણ આવી જ સ્થિતી રહી છે.

બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની જીત સાથે દિલ્હી કેપિટલ્સ ટોચના સ્થાને પહોંચી ગઇ છે. આવી સ્થિતિમાં, KKR ને હરાવવું મુંબઈ માટે વધુ મહત્વનું છે, જેથી તે ટોપ ફોર માં રહે.

ઇયોન મોર્ગનની આગેવાની હેઠળની ટીમ પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. તેણે મિસ્ટ્રી સ્પિનર ​​વરુણ ચક્રવર્તી અને ઓલરાઉન્ડર આન્દ્રે રસેલની આગેવાની હેઠળ આરસીબી સામે શાનદાર બોલિંગ કરી હતી. અને બાદમાં શુભમન ગિલ અને વેંકટેશ અય્યરની ઇનિંગ્સથી 10 ઓવરમાં લક્ષ્યનો પીછો કર્યો હતો. કેકેઆરે આ મેચમાં પોતાનું આક્રમક વલણ બતાવ્યું હતું. કલકત્તા હવે મુંબઈ સામે પણ આ જ આક્રમકતા સાથે મેદાનમાં ઉતરશે.

મુંબઇ ઇન્ડીયન્સ વિરુદ્ધ કલકત્તા નાઇટ રાઇડર્સની મેચ ક્યારે રમાશે?

મુંબઇ ઇન્ડીયન્સ વિરુદ્ધ કલકત્તા નાઇટ રાઇડર્સ (KKR vs MI) IPL 2021 ની 34 મી મેચ 23 સપ્ટેમ્બર, બુધવારે રમાશે.

મુંબઇ ઇન્ડીયન્સ વિરુદ્ધ કલકત્તા નાઇટ રાઇડર્સ મેચ ક્યાં રમાશે?

અબુ ધાબી ના શેખ ઝાયદ સ્ટેડિયમમાં મુંબઇ ઇન્ડીયન્સ વિરુદ્ધ કલકત્તા નાઇટ રાઇડર્સ (KKR vs MI) મેચ રમાશે.

મુંબઇ ઇન્ડીયન્સ વિરુદ્ધ કલકત્તા નાઇટ રાઇડર્સ મેચ કેટલા વાગ્યે શરૂ થશે?

મુંબઇ ઇન્ડીયન્સ વિરુદ્ધ કલકત્તા નાઇટ રાઇડર્સ (KKR vs MI) મેચ 7:30 વાગ્યે શરૂ થશે. જ્યારે ટોસ 7 વાગ્યે યોજાશે.

કઈ ટીવી ચેનલ દ્વારા મુંબઇ ઇન્ડીયન્સ વિરુદ્ધ કલકત્તા નાઇટ રાઇડર્સ મેચનું જીવંત પ્રસારણ કરાશે?

મુંબઇ ઇન્ડીયન્સ વિરુદ્ધ કલકત્તા નાઇટ રાઇડર્સ (KKR vs MI) મેચનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે.

મુંબઇ ઇન્ડીયન્સ વિરુદ્ધ કલકત્તા નાઇટ રાઇડર્સ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?

મુંબઇ ઇન્ડીયન્સ વિરુદ્ધ કલકત્તા નાઇટ રાઇડર્સ (KKR vs MI) મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની+હોટસ્ટાર પર ઉપલબ્ધ થશે.

મુંબઇ અને કલકત્તાની ટીમ

કલકત્તા નાઇટ રાઇડર્સ: ઇઓન મોર્ગન (કેપ્ટન), દિનેશ કાર્તિક, ગુરકીરત સિંહ માન, કરુણ નાયર, નીતિશ રાણા, રાહુલ ત્રિપાઠી, શુભમન ગિલ, હરભજન સિંહ, કમલેશ નાગરકોટી, કુલદીપ યાદવ, લોકી ફર્ગ્યુસન, પવન નેગી, એમ પ્રણંદ કૃષ્ણ, સંદીપ વોરિયર , શિવમ દુબે, ટિમ સાઉથી, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી, આન્દ્રે રસેલ, બેન કટીંગ, શાકિબ અલ હસન, સુનીલ નારાયણ, વેંકટેશ અય્યર, શેલ્ડન જેક્સન અને ટિમ સીફર્ટ.

મુંબઈ ઈન્ડીયન્સ: રોહિત શર્મા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, આદિત્ય તારે, અનમોલપ્રીત સિંહ, ક્રિસ લીન, સૌરભ તિવારી, અનુકુલ રોય, અર્જુન તેંડુલકર, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, જેમ્સ નીશમ, જયંત યાદવ, કિરોન પોલાર્ડ, માર્કો જેન્સન, યુધવીર સિંહ, એડમ મિલને, ધવલ કુલકર્ણી, જસપ્રીત બુમરાહ, મોહસીન ખાન, નાથન કુલ્ટર-નાઇલ, પિયુષ ચાવલા, રાહુલ ચહર અને ટ્રેન્ટ બોલ્ટ.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">