IPL 2021: કલકત્તા સામે પરાજય બાદ કેએલ રાહુલ દુખી થઇ ગયો, કહ્યુ સમજાતુ નથી શુ બોલવુ

આઇપીએલ 2021 માં સોમવારે પંજાબ કિંગ્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાઇ હતી. બંને વચ્ચે ની મેચ કલકત્તાના પક્ષે એક તરફી બની ગઇ હતી. કલકત્તાએ પાંચ વિકેટે પંજાબ કિંગ્સને હાર આપી હતી.

IPL 2021: કલકત્તા સામે પરાજય બાદ કેએલ રાહુલ દુખી થઇ ગયો, કહ્યુ સમજાતુ નથી શુ બોલવુ
KL Rahul
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 27, 2021 | 12:52 PM

આઇપીએલ 2021 માં સોમવારે પંજાબ કિંગ્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાઇ હતી. બંને વચ્ચેની મેચ કલકત્તાના પક્ષે એક તરફી બની ગઇ હતી. કલકત્તાએ પાંચ વિકેટે પંજાબ કિંગ્સને હાર આપી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં હાર બાદ, પંજાબ ના કેપ્ટન કેએલ રાહુલના દર્દ છલકાયુ હતુ. તેણે કહ્યુ હતુ કે, તેને સમજ નથી આવી રહ્યુ કે હાર બાદ શુ બોલુ. પંજાબ કિંગ્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 123 રન જ બનાવી શકી હતી. જવાબમાં કલકત્તાએ 16.4 ઓવરમાં જ પાંચ વિકેટે જીતનુ લક્ષ્ય હાંસલ કરી લીધુ હતુ.

મેચ બાદ રાહુલ એ કહ્યુ હતુ કે, હાર ક્યારેય આસાન નથી હોતી. સમજ નથી આવી રહ્યુ કે શુ બોલુ. અમારે નવી પિચને વધારે સારી રીતે અપડેટ કરવાની જરુર હતી. અમે બેટ સાથે સારુ પ્રદર્શન કરી શકતા હતા. આશા કરુ છુ કે, ખેલાડીઓ આનાથી વધારે સારુ પ્રદર્શન કરશે. કેટલાક સોફ્ટ ડિસમિસલ એ અમારી મુશ્કેલીઓ વધારી દીધી છે. અમારે આ હારને ભુલાવીને પોતાનુ માથુ ઉંચુ રાખવુ પડશે અને આગળ પ્રયાસ કરતા રહેવુ પડશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

રાહુલ એ આગળ વાત કરતા કહ્યુ હતુ કે, રવિ બિશ્નોઇ શાનદાર રહ્યો હતો. જ્યારે તમારી પાસે જોન્ટી રહોડ્સ જેવા કોચ હોય તો ખેલાડીઓની ફિલ્ડીંગ પણ સારી હોય છે. તે અમારો મુશ્કેલ ટેસ્ટ લેતા હોય છે. જોઇએ યુવાનો આગળ કેવુ રિએક્ટ કરે છે. આશા કરુ છુ કે, અમે સાથે મળીને આગળ વધીશુ અને સારુ કરતા જઇશુ.

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">