IPL 2021: ટૂર્નામેન્ટની બાકી રહેલી મેચોનુ આ રહ્યુ પુરુ શિડ્યુલ, જાણો કઇ ટીમ કોની સાથે ટકરાશે

ઇન્ડીયન્સ પ્રીમિયર લીગ (Indian Premier League) એટલે કે IPL 2021ની વર્તમાન સિઝનમાં બાકી રહેલી મેચોનો રોમાંચ ભરપૂર છલકાશે

IPL 2021: ટૂર્નામેન્ટની બાકી રહેલી મેચોનુ આ રહ્યુ પુરુ શિડ્યુલ, જાણો કઇ ટીમ કોની સાથે ટકરાશે
IPL Trophy
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 9:43 AM

ઇન્ડીયન પ્રીમિયર લીગ (Indian Premier League) ની આ વર્ષની સિઝન 9 એપ્રિલથી શરૂ થઈ હતી, પરંતુ તે પછી કોરોના વાયરસના કારણે 2 મેના રોજ મેચો રોકવી પડી હતી. આ પ્રથમ તબક્કામાં લીગમાં કુલ 29 મેચ રમાઈ હતી. તેમાંથી બે ટીમો એટલે કે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સે મહત્તમ આઠ મેચમાં ભાગ લીધો હતો જ્યારે બાકીની છ ટીમોએ સાત-સાત મેચ રમી હતી. પોઇન્ટ ટેબલમાં દિલ્હીની ટીમ 8 માંથી 6 મેચ જીતીને ટોચના સ્થાને છે.

હવે IPL-2021 નો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે અને તેનું આયોજન સંયુક્ત આરબ અમીરાત (UAE) માં કરવામાં આવશે. હવે બાકીની 31 મેચોમાં ક્યારે, ક્યાં અને કયા સમયે કઈ ટીમ કઈ ટીમનો સામનો કરશે, તેના vsશે અહીં તમને સંપૂર્ણ માહિતી મળશે.

દિલ્હી કેપિટલ્સ: 8 માંથી 6 મેચ જીતી

  • 22 સપ્ટેમ્બર (બુધવાર): દિલ્હી vs સનરાઇઝર્સ હૈદરાબાદ, સાંજે 7:30, દુબઇ
  • 25 સપ્ટેમ્બર (શનિવાર): દિલ્હી vs રાજસ્થાન રોયલ્સ, બપોરે 3:30, અબુ ધાબી
  • 28 સપ્ટેમ્બર (મંગળવાર): દિલ્હી vs કલકત્તા નાઈટ રાઈડર્સ, બપોરે 3:30, શારજાહ
  • 02 ઓક્ટોબર (શનિવાર): દિલ્હી vs મુંબઈ ઇન્ડીયન્સ, બપોરે 3:30, શારજાહ
  • 04 ઓક્ટોબર (સોમવાર): દિલ્હી vs ચેન્નઈ સુપર કિંગ્સ, સાંજે 7:30, દુબઈ
  • 08 ઓક્ટોબર (શુક્રવાર): દિલ્હી vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, સાંજે 7:30, દુબઈ

ચેન્નાઈ સુપર કિંગ્સ: ધોનીની સેના લયમાં પરત ફરી રહી છે

  • 19 સપ્ટેમ્બર (રવિવાર): ચેન્નાઈ vs મુંબઈ ઇન્ડીયન્સ, સાંજે 7:30, દુબઈ
  • 24 સપ્ટેમ્બર (શુક્રવાર): ચેન્નાઈ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, સાંજે 7:30, શારજાહ
  • 26 સપ્ટેમ્બર (રવિવાર): ચેન્નઈ vs કલકત્તા નાઈટ રાઈડર્સ, બપોરે 3:30, અબુ ધાબી
  • 30 સપ્ટેમ્બર (ગુરુવાર): ચેન્નાઇ vs સનરાઇઝર્સ હૈદરાબાદ, સાંજે 7:30, શારજાહ
  • 02 ઓક્ટોબર (શનિવાર): ચેન્નાઈ vs રાજસ્થાન રોયલ્સ, સાંજે 7:30, અબુ ધાબી
  • 04 ઓક્ટોબર (સોમવાર): ચેન્નાઈ vs દિલ્હી કેપિટલ્સ, સાંજે 7:30, દુબઈ
  • 07 ઓક્ટોબર (ગુરુવાર): ચેન્નાઈ vs પંજાબ કિંગ્સ, બપોરે 3:30, દુબઈ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: આ વખતે વિરાટ કંઈક કરશે

  • 20 સપ્ટેમ્બર (સોમવાર): બેંગ્લોર vs કલકત્તા નાઇટ રાઇડર્સ, સાંજે 7:30, અબુ ધાબી
  • 24 સપ્ટેમ્બર (શુક્રવાર): બેંગ્લોર vs ચેન્નઈ સુપર કિંગ્સ, સાંજે 7:30, શારજાહ
  • 26 સપ્ટેમ્બર (રવિવાર): બેંગ્લોર vs મુંબઈ ઇન્ડીયન્સ, સાંજે 7:30, દુબઈ
  • 29 સપ્ટેમ્બર (બુધવાર): બેંગ્લોર vs રાજસ્થાન રોયલ્સ, સાંજે 7:30, દુબઈ
  • 03 ઓક્ટોબર (રવિવાર): બેંગ્લોર vs પંજાબ કિંગ્સ, બપોરે 3:30, શારજાહ
  • 06 ઓક્ટોબર (બુધવાર): બેંગ્લોર vs સનરાઇઝર્સ હૈદરાબાદ, સાંજે 7:30, અબુ ધાબી
  • 08 ઓક્ટોબર (શુક્રવાર): બેંગ્લોર vs દિલ્હી કેપિટલ્સ, સાંજે 7:30, દુબઈ

મુંબઈ ઇન્ડીયન્સ: શું રોહિતની સેના રેકોર્ડ છઠ્ઠો ખિતાબ જીતશે?

  • 19 સપ્ટેમ્બર (રવિવાર): મુંબઈ vs ચેન્નઈ સુપર કિંગ્સ, સાંજે 7:30, દુબઈ
  • 23 સપ્ટેમ્બર (ગુરુવાર): મુંબઈ vs કલકત્તા નાઈટ રાઈડર્સ, સાંજે 7:30, અબુ ધાબી
  • 26 સપ્ટેમ્બર (રવિવાર): મુંબઈ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, સાંજે 7:30, દુબઈ
  • 28 સપ્ટેમ્બર (ગુરુવાર): મુંબઈ vs પંજાબ કિંગ્સ, સાંજે 7:30, અબુ ધાબી
  • 02 ઓક્ટોબર (શનિવાર): મુંબઈ vs દિલ્હી કેપિટલ્સ, બપોરે 3:30, શારજાહ
  • 05 ઓક્ટોબર (મંગળવાર): મુંબઈ vs રાજસ્થાન રોયલ્સ, સાંજે 7:30, શારજાહ
  • 08 ઓક્ટોબર (શુક્રવાર): મુંબઈ vs સનરાઈઝર્સ હૈદરાબાદ, બપોરે 3:30, અબુ ધાબી

રાજસ્થાન રોયલ્સ: પ્રથમ વખત ચેમ્પિયન બનનાર પણ આ વખતે પાછળ છે

  • 21 સપ્ટેમ્બર (મંગળવાર): રાજસ્થાન vs પંજાબ કિંગ્સ, સાંજે 7:30, દુબઈ
  • 25 સપ્ટેમ્બર (શનિવાર): રાજસ્થાન vs દિલ્હી કેપિટલ્સ, બપોરે 3:30, અબુ ધાબી
  • 27 સપ્ટેમ્બર (સોમવાર): રાજસ્થાન vs સનરાઇઝર્સ હૈદરાબાદ, સાંજે 7:30, દુબઇ
  • 29 સપ્ટેમ્બર (બુધવાર): રાજસ્થાન vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, સાંજે 7:30, દુબઈ
  • 02 ઓક્ટોબર (શનિવાર): રાજસ્થાન vs ચેન્નઈ સુપર કિંગ્સ, સાંજે 7:30, અબુ ધાબી
  • 05 ઓક્ટોબર (મંગળવાર): રાજસ્થાન vs મુંબઈ ઇન્ડીયન્સ, સાંજે 7:30, શારજાહ
  • 07 ઓક્ટોબર (ગુરુવાર): રાજસ્થાન vs કલકત્તા નાઈટ રાઈડર્સ, સાંજે 7:30, શારજાહ

પંજાબ કિંગ્સ: પ્લેઓફનો રસ્તો સરળ નથી

  • 21 સપ્ટેમ્બર (મંગળવાર): પંજાબ vs રાજસ્થાન રોયલ્સ, સાંજે 7:30, દુબઈ
  • 25 સપ્ટેમ્બર (શનિવાર): પંજાબ vs સનરાઇઝર્સ હૈદરાબાદ, સાંજે 7:30, શારજાહ
  • 28 સપ્ટેમ્બર (મંગળવાર): પંજાબ vs મુંબઈ ઇન્ડીયન્સ, સાંજે 7:30, અબુ ધાબી
  • 01 ઓક્ટોબર (શુક્રવાર): પંજાબ vs કલકત્તા નાઈટ રાઈડર્સ, સાંજે 7:30, દુબઈ
  • 03 ઓક્ટોબર (રવિવાર): પંજાબ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, બપોરે 3:30, શારજાહ
  • 07 ઓક્ટોબર (ગુરુવાર): પંજાબ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, બપોરે 3:30, દુબઈ

કલકત્તા નાઈટ રાઈડર્સ: સતત નબળી રમત

  • 20 સપ્ટેમ્બર (સોમવાર): કલકત્તા vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, સાંજે 7:30, અબુ ધાબી
  • 23 સપ્ટેમ્બર (ગુરુવાર): કલકત્તા vs મુંબઈ ઇન્ડીયન્સ, સાંજે 7:30, અબુ ધાબી
  • 26 સપ્ટેમ્બર (રવિવાર): કલકત્તા vs ચેન્નઈ સુપર કિંગ્સ, બપોરે 3:30, અબુ ધાબી
  • 28 સપ્ટેમ્બર (મંગળવાર): કલકત્તા vs દિલ્હી કેપિટલ્સ, બપોરે 3:30, શારજાહ
  • 01 ઓક્ટોબર (શુક્રવાર): કલકત્તા vs પંજાબ કિંગ્સ, સાંજે 7:30, દુબઈ
  • 03 ઓક્ટોબર (રવિવાર): કલકત્તા vs સનરાઇઝર્સ હૈદરાબાદ, સાંજે 7:30, દુબઇ
  • 07 ઓક્ટોબર (ગુરુવાર): કલકત્તા vs રાજસ્થાન રોયલ્સ, સાંજે 7:30, શારજાહ

સનરાઇઝર્સ હૈદરાબાદ: ડેવિડ વોર્નરની ટીમને શું થયું

  • 22 સપ્ટેમ્બર (બુધવાર): હૈદરાબાદ vs દિલ્હી કેપિટલ્સ, સાંજે 7:30, દુબઈ
  • 25 સપ્ટેમ્બર (શનિવાર): હૈદરાબાદ vs પંજાબ કિંગ્સ, સાંજે 7:30, શારજાહ
  • 27 સપ્ટેમ્બર (સોમવાર): હૈદરાબાદ vs રાજસ્થાન રોયલ્સ, સાંજે 7:30, દુબઈ
  • 30 સપ્ટેમ્બર (ગુરુવાર): હૈદરાબાદ vs ચેન્નઈ સુપર કિંગ્સ, સાંજે 7:30, શારજાહ
  • 03 ઓક્ટોબર (રવિવાર): હૈદરાબાદ vs કલકત્તા નાઈટ રાઈડર્સ, સાંજે 7:30, દુબઈ
  • 06 ઓક્ટોબર (બુધવાર): હૈદરાબાદ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, સાંજે 7:30, અબુ ધાબી
  • 08 ઓક્ટોબર (શુક્રવાર): હૈદરાબાદ vs મુંબઈ ઇન્ડીયન્સ, બપોરે 3:30, અબુ ધાબી
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ પણ વાંચોઃ T20 World Cup: ટીમ ઇન્ડીયાની પસંદગીને લઇને ઇંગ્લેન્ડમાં રહેલા પૂર્વ દિગ્ગજે કહ્યુ, આ ખેલાડીનુ નામ ટીમમાં નહી જોઇ ઝટકો લાગ્યો

આ પણ વાંચોઃ IPL 2021: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમમાં નહી જોડાયેલા ખેલાડીઓને લઇને વિરાટ કોહલીએ કહ્યુ, કોઇ દુઃખ નથી, નવા ખેલાડીઓ પર પૂરો ભરોસો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">