IPL 2021: કોલકત્તા નાઇટ રાઇડર્સને મોટો ઝટકો, 15 કરોડનો મોંઘોદાટ સ્ટાર બોલર સિઝનમાં પરત નહી ફરે

પેટ કમિન્સ (Pat Cummins) પણ હવે IPL 2021 ની બાકીની સિઝનમાં જોવા મળે તેવી શક્યતા નથી. કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) ના મહત્વના ઝડપી બોલર કમિન્સને લઇ નિરાશા જનક સમાચાર છે.

IPL 2021: કોલકત્તા નાઇટ રાઇડર્સને મોટો ઝટકો, 15 કરોડનો મોંઘોદાટ સ્ટાર બોલર સિઝનમાં પરત નહી ફરે
Pat Cummins
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 30, 2021 | 6:26 PM

IPL 2021 ના બાયોબબલમાં કોરોના સંક્રમણને લઇને ટૂર્નામેન્ટને સ્થગીત કરી દેવી પડી હતી. હવે ટૂર્નામેન્ટ BCCI ના નિર્ણયનુસાર ભારત બહાર એટલે કે, UAE માં રમાનાર છે. આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબર માસ દરમ્યાન બાકીની મેચોને રમાડવાનુ આયોજન થઇ રહ્યુ છે. પરંતુ સૌથી મોટુ સંકટ વિદેશી ખેલાડીઓની ઉપસ્થીતીને લઇને છે.

પેટ કમિન્સ (Pat Cummins) પણ હવે IPL 2021 ની બાકીની સિઝનમાં જોવા મળે તેવી શક્યતા નથી. કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) ના મહત્વના ઝડપી બોલર કમિન્સને લઇ નિરાશા જનક સમાચાર છે. મીડિયા રિપોર્ટસે દાવો કર્યો છે કે, કમિન્સે પાછા નહી ફરવા માટે સ્પષ્ટ કરી દીધુ છે.

આઇપીએલ 2021 ની 29 મેચ રમાઇ હતી, ત્યાર બાદ ટૂર્નામેન્ટને સ્થગીત કરી દેવામાં આવી હતી. બાયોબબલમાં કોરોના વાયરસ પ્રવેશ કરવાને લઇને BCCI એ તુરત જ ટૂર્નામેન્ટ અટકાવી દીધી હતી. ટૂર્નામેન્ટમાં 31 મેચો હજુ રમવાની બાકી છે. ટુર્નામેન્ટમાં તમામ વિદેશી ખેલાડીઓ રમી રહ્યા હતા. પરંતુ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ના વ્યસ્ત શિડ્યુઅલને લઇને વિદેશી ખેલાડીઓના રમવા પર મુશ્કેલી સર્જાઇ છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ઓસ્ટ્રીલીયન મીડિયા એ દાવો કર્યો છે કે, કલકત્તા નાઇટ રાઇડર્સ ના સ્ટાર બોલર IPL ના આગળના તબક્કામાં સામેલ નહી થઇ શકે. રિપોર્ટ મુજબ કેટલાક ખેલાડીઓને બાયોબબલના થાકને લઇને આરામ આપવામાં આવી શકે છે. જેમાં ડેવિડ વોર્નર અને પેટ કમિન્સ મુખ્ય મનાય છે. તેમને પારિવારીક કારણોને લઇ વેસ્ટઇન્ડીઝ પ્રવાસ થી આરામ આપી શકાય છે.

ઓસ્ટ્રેલીયાની ટીમ વેસ્ટઇન્ડીઝ અને બાંગ્લાદેશ નો પ્રવાસ ખેડશે. જ્યારે વર્ષના અંતમાં T20 વિશ્વકપ અને બાદમાં એશિઝ સિરીઝ પણ રમનાર છે. આમ ક્રિકેટ ઓસ્ટ્રે્લીયા પણ પોતાનો નિર્ણય જાહેર કરી શકે છે. ઉપરાંત ખેલાડીઓ પણ પોતાના રમવા અંગે નિર્ણય જાહેર કરી શકે છે. દરમ્યાન કમિન્સે પણ સ્પષ્ટતા કરી દીધી છે કે, તે IPL ની બાકીની મેચોમાં પરત નહી ફરે,

IPL 2021માં કમિન્સે 9 વિકેટ ઝડપી હતી

કલકત્તા નાઇટ રાઇડર્સ વતી IPL 2021 માં રમતા પેટ કમિન્સે (Pat Cummins) સિઝનમાં 9 વિકેટ ઝડપી હતી. કમિન્સની KKR વતી બીજી સિઝન છે. કલકત્તા એ કમિન્સને 2019ના ઓક્શન દરમ્યાન 15 કરોડના ખર્ચે ખરીદ કર્યો હતો. જે સમયે વિદેશી ખેલાડી તરીકે સૌથી મોંઘી રકમ હતી. આમ તે મોંઘા પ્લેયર તરીકે ચર્ચામાં રહ્યો હતો.

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">