AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Thailand, Women’s T20 Asia Cup : ભારત-થાઇલેન્ડ મેચ સાથે જોડાયેલી 5 મહત્વપૂર્ણ વાત, આ મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો જાણો?

IND vs THA, Women's T20 Asia Cup 2026 : ભારતીય ટીમ થાઈલેન્ડ વિરુદ્ધ પોતાના અભિયાનની શરુઆત કરશે. આ મેચ દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

India vs Thailand, Women’s T20 Asia Cup : ભારત-થાઇલેન્ડ મેચ સાથે જોડાયેલી 5 મહત્વપૂર્ણ વાત, આ મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો જાણો?
| Updated on: Aug 30, 2026 | 8:29 AM
Share

Women’s T20 Asia Cup 2026માં ટીમ ઈન્ડિયા પોતાના અભિયાનની શરુઆત થાઈલેન્ડ વિરુદ્ધ કરવા જઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની ઓપનિંગ મેચ હશે. તો થાઈલેન્ડ માટે આ બીજી મેચ હશે. થાઈલેન્ડની ટીમે 28 ઓગસ્ટના રોજ હોંગ કોંગ વિરુદ્ધ પોતાની પહેલી મેચમાં રમી અને જીત મેળવી હતી. આ મેચ જીતી થાઈલેન્ડ ઉત્સાહમાં છે. હવે આ ઉત્સાહ ભારતીય મહિલા ટીમ સાથે કેટલો ટકે છે. તે આજે ખબર પડશે. તો ભારત અને થાઈલેન્ડ મેચ સાથે જોડાયેલી 5 મોટી વાત પર નજર કરીએ. તેમજ જાણીએ કે, આ મેચ તમે ક્યાં અને ક્યારે કેવી રીતે જોઈ શકશો.

  • ભારત-થાઈલેન્ડ મેચ સાથે જોડાયેલી 5 વાતો

ભારત અને થાઈલેન્ડની મહિલા ટીમો વચ્ચે અત્યારસુધી કેટલી T20I મેચ રમાઈ?

ભારત અને થાઈલેન્ડની મહિલા ટીમ વચ્ચે અત્યારસુધી 3 ટી20 મેચ રમાઈ છે. આ 3 મેચ Women’s T20 Asia Cupમાં રમાઈ છે. આ ત્રણેય મેચમાં ભારતે જીત નોંધાવી છે.

ભારત અને થાઈલેન્ડની મહિલા ટીમ Women’s T20 Asia Cupમાં કેટલા વર્ષ પછી આમને સામને આવશે.

ભારત અને થાઈલેન્ડની મહિલા ટીમ Women’s T20 Asia Cupમાં 4 વખત ટકરાય છે. પહેલી વખત આ બંને ટીમનો આમનો સામનો 2018ના મહિલા ટી20 વર્લ્ડકપમાં થયો હતો.

ભારત અને થાઈલેન્ડ વચ્ચે રમાયેલી ટી20 મેચમાં સૌથી વધારે રન કોણે બનાવ્યા

ભારત અને થાઈલેન્ડ વચ્ચે રમાયેલી ટી20 મેચમાં સૌથી વધારે રન હરમનપ્રીત કૌરે બનાવ્યા છે. તેમણે 2 મેચમાં 63ની સરેરાશથી 134.04ની સ્ટ્રાઈક રેટથી 63 રન બનાવ્યા છે.

ભારત-થાઇલેન્ડ મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી?

ભારત-થાઇલેન્ડ મેચ દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર સાંજે 8 કલાકે જોઈ શકશો.

ભારત-થાઇલેન્ડ મેચ કેવી રીતે લાઈવ જોઈ શકશો.

ભારત-થાઇલેન્ડ મેચ સોની સ્પોર્ટસ નેટવર્ક પર લાઈવ જોઈ શકાશે. જ્યારે આ મેચ ઓનલાઈન SONYLIV એપ પણ જોવા મળી શકે છે.

ભારતીય ટીમે મહિલા T20 એશિયા કપમાં પ્રભુત્વ જમાવ્યું છે, આ ફોર્મેટમાં પાંચ વખત ટુર્નામેન્ટ રમી છે અને ત્રણ વખત ટ્રોફી જીતી છે.

ભારતની મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ, જેને વુમન ઈન બ્લુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. અહી ક્લિક કરો

Follow Us
મધ્યપ્રદેશના સતના-ચિત્રકૂટમાં ભારે પૂર, 26 રાજ્યમાં વરસાદની આગાહી
મધ્યપ્રદેશના સતના-ચિત્રકૂટમાં ભારે પૂર, 26 રાજ્યમાં વરસાદની આગાહી
આજનું રાશિફળ: અટકેલા પૈસા અને નવા કરારથી થશે ફાયદો
આજનું રાશિફળ: અટકેલા પૈસા અને નવા કરારથી થશે ફાયદો
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ આંગણવાડીમાં એક્સપાયરી દાળ-ચણા અપાયા
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ આંગણવાડીમાં એક્સપાયરી દાળ-ચણા અપાયા
છોટા ઉદેપુરમાં શાળાનું મકાન જર્જરીત થતા બાળકો મંદિરમાં ભણવા લાચાર
છોટા ઉદેપુરમાં શાળાનું મકાન જર્જરીત થતા બાળકો મંદિરમાં ભણવા લાચાર
ખેડૂતોને કૃષિ સાધનો ખરીદવા વધુ 15 દિવસની મુદત
ખેડૂતોને કૃષિ સાધનો ખરીદવા વધુ 15 દિવસની મુદત
વૈશ્વિક હીરાની માંગથી સુરત ઉદ્યોગને મોટો વેગ
વૈશ્વિક હીરાની માંગથી સુરત ઉદ્યોગને મોટો વેગ
દુનિયાની સૌથી 'મોટી' સોનાની ઈંટ, 521 કિલો વજન સાથે બનાવ્યો 'રેકોર્ડ'
દુનિયાની સૌથી 'મોટી' સોનાની ઈંટ, 521 કિલો વજન સાથે બનાવ્યો 'રેકોર્ડ'
અંબાજી મંદિરમાં માઈભક્તે કર્યું લાખોના સોનાનું દાન, જુઓ Video
અંબાજી મંદિરમાં માઈભક્તે કર્યું લાખોના સોનાનું દાન, જુઓ Video
આજનું રાશિફળ : વેપાર, નોકરી અને પૈસાની બાબતમાં કોનું ભાગ્ય ચમકશે?
આજનું રાશિફળ : વેપાર, નોકરી અને પૈસાની બાબતમાં કોનું ભાગ્ય ચમકશે?
સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી
સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">