India vs England 2021, 2nd T20, Highlight : ઇશાન અને કોહલીની સામે ફિરંગીઓ ઘૂંટણીએ, 7 વિકેટે ભારતનો શાનદાર વિજય

| Updated on: Mar 15, 2021 | 9:30 AM

India vs England 2021, 2nd T20, Highlight : ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, અત્યારે ઇંગ્લેન્ડે આપેલા 165 રનના ટાર્ગેટને પહોંચી વળવા મેદાને છે.

India vs England 2021, 2nd T20, Highlight : ઇશાન અને કોહલીની સામે ફિરંગીઓ ઘૂંટણીએ, 7 વિકેટે ભારતનો શાનદાર વિજય
India vs England 2021, 2nd T20, LIVE Score India wins second T20 match against England today, India's target to fight back

India vs England 2021, 2nd T20, Highlight : અમદાવાદના મોટેરા ખાતેના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમમાં ઈગ્લેન્ડ સામેની પ્રથમ T20 મેચ 8 વિકેટથી હાર્યા બાદ, ભારત આજે બીજી T20 મેચ જીતીને વળતી લડત આપવા સજજ થયુ હતું ત્યારે  ભારતે ઇંગ્લેન્ડની સામે 7 વિકેટે શાનદાર જીત મેળવી લીધી છે. આ સાથે જ ભારતે 5 મેચની સીરિઝમાં 1-1 ની બરાબરી કરી લીધી છે. ઇશાન કિશન અને કેપ્ટન કોહલીના જોરદાર બેટિંગથી ભારત 13 બોલ બાકી હોવા છંતા મેચ જીતી ચૂક્યું હતું. પોતાનું ડેબ્યૂ કરતો ઇશાન માત્ર 32 દડામાં 56 રણ ફટકારીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું સામે વિરાટે પણ 49 બોલમાં 73 રન ફટકારીને મેચને શાનદાર બનાવી હતી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 14 Mar 2021 10:36 PM (IST)

    7 વિકેટે ભારતનો શાનદાર વિજય

    ઇશાન અને વિરાટની સામે ફિરંગીઓ ઘૂંટણીયે આવી ગયા. 7 વિકેટે ભારતે શાનદાર જીત મેળવી હતી.

  • 14 Mar 2021 10:27 PM (IST)

    કેપ્ટન કોહલીના ચાહકોમાં ઉત્સાહ

    કેપ્ટન વિરાટ કોહલીનું શાનદાર પરફોર્મન્સ જોઈને ફેન્સ આનદમાં આવી ગયા છે. કરી રહ્યા છે મજેદાર ટ્વીટ્સ

  • 14 Mar 2021 10:20 PM (IST)

    કેપ્ટન કોહલીએ છગ્ગાથી પૂરી કરી અર્ધ શતક, ભારત સરળ જીત તરફ

    કેપ્ટન કોહલીના છગ્ગા સાથે જ તેની અર્ધ શતક પૂરી થઈ અને ભારત આ રીતે આસાન જીત તરફ જઈ રહ્યું છે.

  • 14 Mar 2021 10:14 PM (IST)

    ધમાકેદાર પ્રદર્શન બાદ ઋષભ પંતે પકડી પવેલીયનની વાટ ,ભારતને ત્રીજો ઝટકો

    મેદાનમાં ઉપરા ઉપર ચોક્કા છક્કા ફટકારનાર ઋષભ પંતે હવામાં  બોલ ઉછાળીને સીધી પવેલીયન તરફ આગે કૂચ કરી હતી.આમ ભારતને ત્રીજો ઝટકો લાગ્યો હતો IND 135/3

  • 14 Mar 2021 10:04 PM (IST)

    પંતે રશીદને પહોંચાડ્યો બાઉન્ડ્રીને પેલે પાર

    ક્રિઝ પર આવતાની સાથે જ ઋષભ પંતે પોતાનો જાદુ દેખાડવાનો શરૂ કરી દીધો છે. ઋષભે રાશિડના બોલમાં જોરદાર છગ્ગો ફટકાર્યો IND 119/2

  • 14 Mar 2021 09:54 PM (IST)

    ભારતને લાગ્યો બીજો ઝટકો, અર્ધ શતક લગાવીને ઇશાન OUT

    ભારતને બીજો ઝટકો ઇશાન કિશનનો લાગ્યો હતો જે અર્ધ શતક ફટકારીને Out થયો

  • 14 Mar 2021 09:31 PM (IST)

    ઇશાન કિશનના ધમાકેદાર શૉટ

    ઇશાન કિશને ફરી એક વખત જોરદાર શૉટ ફટકાર્યો છે. આ વખતે નિશાન પર ટોમ કરન છે. તેની પહેલી જ ઓવરમાં તેને લોંગ ઓન પર છગ્ગો ફટકાર્યો હતો

  • 14 Mar 2021 08:58 PM (IST)

    છેલ્લી ઓવરમાં ભારતે કરી કમાલ, ઈંગ્લેન્ડને 164 પર રોક્યા

    છેલ્લી ઓવરમાં શાર્દૂલએ સ્ટોક્સની વિકેટ ઝડપી અને ઈંગ્લેન્ડને 164 રન પર રોક્યા

  • 14 Mar 2021 08:45 PM (IST)

    શાર્દૂલ ઠાકુરે ઈંગ્લેન્ડને આપ્યો ઝટકો પાંચમો ઝટકો, કેપ્ટનને મોકલ્યા પવેલીયન

    શાર્દૂલ ઠાકુરે ફિરંગીઓને પાંચમો ઝટકો આપ્યો છે. કેપ્ટન 28 રન બનાવી પવેલીયન તરફ વળ્યા

  • 14 Mar 2021 08:33 PM (IST)

    ભારતને મળી ચોથી સફળતા, સુંદરે કર્યો બેયરસ્ટોને Out

    આ સાથે જ સૂર્યકુમાર યાદવે બેયરસ્ટોનો કેચ ઝડપીને સુંદરને તેની બીજી વિકેટ અપાવી હતી

  • 14 Mar 2021 08:20 PM (IST)

    સુંદરે કર્યો જેસન રૉયનો કર્યો શિકાર, ભારતને ત્રીજી સફળતા

    ભારતને જે વિકેટની તલાશ હતી તે આખરે ભારતને મળી જ ગઈ. ફરી એક વાર સુંદરે પોતાની ઓવરના પ્રથમ જ બોલમાં જેસન રૉયને OUT કર્યો હતો. પોતાની અર્ધ શતકથી પણ તેને પહોંચવા ન દીધો. રૉય 46 રન બનાવીને OUT

  • 14 Mar 2021 08:12 PM (IST)

    ચહલ થયો ઘાયલ,

    ભારતીય ટીમને લઈને થોડા ચિંતાજનક સમાચાર આવ્યા છે. યુઝવેન્દ્ર ચહલનો અંગૂઠો બોલથી ફટકો પડ્યો. રોય ચાહલનો બોલ જોરશોરથી પાછા બોલર તરફ રમવા માંગતો હતો. કેચ લેવાની કોશિશમાં ચહલના અંગૂઠા પર એક બોલ લાગ્યો હતો.

  • 14 Mar 2021 07:58 PM (IST)

    ચહલે અપાવી બીજી સફળતા, મલાન OUT

    યુઝવેન્દ્ર ચહલે તેની બીજી ઓવરમાં ભારતને મોટી સફળતા અપાવી છે. મલને ચહલની ઓવરનો બીજો બોલ સ્વીપ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ચૂકી ગયો અને બોલ પેડ પર ગયો. અમ્પાયરે ભારતની અપીલ નામંજૂર કરી હતી. અહીં વિરાટ કોહલીએ ડીઆરએસ લીધો, જ્યાં ભારતને ફાયદો થયો. બોલ વિકેટ લાઇન પર હતો. પેડ પર અથડામણ પણ લાઇન પર હતી અને વિકેટ ફટકારી રહ્યો હતો. ભારતને મોટી સફળતા મળી. ENG 84/2

  • 14 Mar 2021 07:47 PM (IST)

    ચહલની ચાલાકી ભરી બોલિંગ

    વિકેટની તલાશમાં વિરાટ કોહલીએ પોતાના પ્રમુખ સ્પિનર યજુવેન્દ્ર ચહલને ઉતાર્યો છે. ચહલની પ્રથમ ત્રણ બોલે જ રૉયને ચખમો આપી દીધો હતો. સ્ટમપિંગના નિર્ણય માટે પણ થર્ડ એમ્પાયરની મદદ લેવામાં આવી હતી

  • 14 Mar 2021 07:34 PM (IST)

    હાર્દિકે કરી ઓવરની શરૂઆત

    હાર્દિક પંડ્યા પાંચમી ઓવર બાદ બોલિંગ માટે આવ્યો છે. હાર્દિકે અત્યાર સુધી ચુસ્ત લાઈન પર બોલ ફેંક્યા છે.

  • 14 Mar 2021 07:21 PM (IST)

    આક્રમક જેસન રૉય

    જેસન રોય આક્રમક શોટ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ભુવીની ઓવરના ત્રીજા બોલ તરફ આગળ વધતાં રોય મોટો શોટ લેવા માંગતો હતો, પરંતુ બોલ બેટ પર સંપૂર્ણ રીતે આવ્યો ન હતો. તે પછી પણ તેને સ્ક્વેર લેગ પર ચોગ્ગા મળ્યો.

  • 14 Mar 2021 07:11 PM (IST)

    પહેલી ઓવરમાં જ ભારતને મળી સફળતા

    પહેલી જ ઓવરના ત્રીજા જ બોલમાં ભુવનેશ્વરે કર્યો જોશ બટલરનો શિકાર

Published On - Mar 14,2021 10:36 PM

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">