Ind vs SL 1st T20I: શ્રીલંકાની ટીમે જીતી ટોસ જીતી બોલિંગ પસંદ કરી, જુઓ બંને ટીમની પ્લેઈંગ 11

India vs Sri Lanka 1st T20I: નવા વર્ષે ભારતીય ટીમ પહેલી વાર મેદાન પર જીત માટે ઉતરશે. ભારત અને શ્રીલંકા વચ્ચેની ટી20 સીરિઝની પહેલી મેચ આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે.

Ind vs SL 1st T20I: શ્રીલંકાની ટીમે જીતી ટોસ જીતી બોલિંગ પસંદ કરી, જુઓ બંને ટીમની પ્લેઈંગ 11
Ind vs SL 1st T20IImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2023 | 7:00 PM

ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડયાની કેપ્ટનશિપમાં ભારતીય ક્રિકેટ ટીમ નવા વર્ષની શરુઆત કરશે. ભારતીય ક્રિકેટ ટીમ આજથી શ્રીલંકાની ટીમ સામે ટી20 સીરિઝ રમવા જઈ રહી છે. આજે ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલી ટી20 મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. વર્ષ 2023ની પહેલી જ મેચમાં શ્રીલંકાની ટીમે જીતી ટોસ જીતી બોલિંગ પસંદ કરી છે. આ સાથે જ ભારત અને શ્રીલંકાની ટીમની પ્લેઈંગ 11 પણ જાહેર કરવામાં આવી છે. ભારતીય ટીમમાંથી બેટ્સમેન શુભમન ગિલ અને બોલર શિવમ માવી ટી20માં ડેબ્યુ કરશે.

જણાવી દઈએ કે આજે શ્રીલંકા સામેની મેચમાં ડેબ્યૂ કરનાર બેટ્સમેન શુભમન ગિલ અને બોલર શિવમ માવી વર્ષ 2018માં અંડર 19 ભારતીય ટીમનો ભાગ હતા. આ ટીમે તે સમયે વર્લ્ડકપ જીત્યો હતો. શ્રીલંકાની ટીમમાંથી કુસલ મેન્ડિસ આ ટી20 મેચથી ડેબ્યૂ કરશે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

પહેલી ટી20 માટે ભારતની પ્લેઈંગ ઈલેવન

વર્ષ 2023ની શરુઆતમાં જ ભારતીય ક્રિકેટ ટીમ નવા કેપ્ટન, નવી જર્સી અને નવા સ્પોન્સર સાથે મેદાન પર ઉતરશે.

પહેલી ટી20 મેચ માટે શ્રીલંકાની પ્લેઈંગ 11

પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા, ચરિથ અસલંકા, ભાનુકા રાજપક્ષે, દાસુન શનાકા(c), વાનિન્દુ હસરંગા, ચમિકા કરુણારત્ને, મહેશ થીક્ષાના, કસુન રાજીથા, દિલશાન મદુશંકા

હેડ ટુ હેડ રેકોર્ડ

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ભૂતકાળની ટી20 મેચોમાં ભારતીય ક્રિકેટ ટીમનો દબદબો રહ્યો છે. ભારત અને શ્રીલંકા વચ્ચે 26 ટી20 મેચો રમાઈ છે. જેમાંથી 17 મેચમાં ભારત અને 8 મેચમાં શ્રીલંકાની જીત થઈ છે. જ્યારે 1 મેચ પરિણામ વગરની રહી હતી.

ટી20 સીરિઝનો આખો કાર્યક્રમ

શ્લીલંક સામેની ટી 20 સીરિઝમાં પહેલી મેચ આજે મુંબઈમાં રમાશે. બીજી ટી20 મેચ 5 જાન્યુઆરીના રોજ પુણેમાં રમાશે, જ્યારે અંતિમ અને ત્રીજી ટી20 મેચ ગુજરાતના રાજકોટમાં 7 જાન્યુઆરીના રોજ રમાશે.

Latest News Updates

ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
g clip-path="url(#clip0_868_265)">