Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cup 2023 Schedule: કોણ ક્યારે, ક્યાં અને કોની સામે ટકરાશે? જાણો દરેક ટીમનુ પુરુ શેડ્યૂલ

ODI World Cup: આઈસીસીએ મંગળવારે આગામી વનડે વિશ્વકપના શેડ્યૂલનુ એલાન કરી દીધુ છે. વિશ્વ કપની શરુઆત 5 ઓક્ટોબરથી થનારી છે. 46 દિવસની ટૂર્નામેન્ટમાં 10 ટીમો એકબીજા સામે ટકરાશે.

World Cup 2023 Schedule: કોણ ક્યારે, ક્યાં અને કોની સામે ટકરાશે? જાણો દરેક ટીમનુ પુરુ શેડ્યૂલ
ICC World Cup 2023 Schedule in Gujarati
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2023 | 4:32 PM

આગામી 5 ઓક્ટોબરથી દુનિયાની 10 ક્રિકેટ ટીમો વચ્ચે જંગ જામશે. વિશ્વ ચેમ્પિયન બનવા માટે એક બીજાની સામે ટકરાશે. મંગળવાર 27 જૂને આઈસીસીએ વિશ્વ કપ શેડ્યૂલનુ એલાન કર્યુ હતુ. 10 શહેરોમાં 46 દિવસ સુધી વિશ્વકપ ટૂર્નામેન્ટ ચાલનારી છે. પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. વર્તમાન ચેમ્પિયન ઈંગ્લેન્ડ ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. જ્યારે ટીમ ઈન્ડિયા પોતાનુ અભિયાન 8 ઓક્ટોબરથી શરુ કરશે. ટીમ ઈન્ડિયાની પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમાશે.

વનડે વિશ્વ કપ રોબિન રાઉન્ડ ફોર્મેટમાં રમાશે. એટલે કે તમામ ટીમો લીગ સ્ટેજમાં 9-9 મેચ રમશે. જેમાં ટોપ-4 રહેલી ટીમો સેમીફાઈનલમાં પહોંચશે અને ટોપ 2 ટીમ ફાઈનલ મેચ રમશે. અગાઉ ગત વનડે વિશ્વ કપ 2019માં આજ ફોર્મેટમાં રમાયો હતો. હાલમાં ઝિમ્બાબ્વેમાં ક્વોલિફાયર મેચ રમાઈ રહી છે. જેમાંથી 2 ટીમો નક્કી થશે અને તે બંને ટીમો મળીને કુલ 10 ટીમો વિશ્વ કપમાં ટકરાશે.

એક કે બે નહીં, ભારત પાકિસ્તાનીઓને આપે છે 10 પ્રકારના વિઝા
Post Office માં 60 મહિનાની FD માં 3,00,000 જમા કરાવો, તો પાકતી મુદત પર કેટલા રૂપિયા મળશે?
અચાનક નોળિયો દેખાવો કઈ વાતનો સંકેત આપે છે? જાણો શુભ કે અશુભ
શુભમન ગિલના પરિવારમાં કોણ છે? જુઓ ફોટો
Kitchen Tiles color: રસોડામાં કયા રંગની ટાઇલ્સનો ઉપયોગ કરવો જોઈએ?
સૌથી વધુ પૈસાદાર અભિનેત્રીના પરિવારમાં કોણ કોણ છે, ચાલો જાણીએ

ભારતનો વર્લ્ડ કપ-2023 શેડ્યૂલ

ટીમ ઈન્ડિયા-વિશ્વકપ શેડ્યૂલ
ભારત Vs ઓસ્ટ્રેલિયા ચેન્નાઈ 8, ઓક્ટોબર
ભારત Vs અફઘાનિસ્તાન દિલ્હી 11, ઓક્ટોબર
ભારત Vs પાકિસ્તાન અમદાવાદ 15, ઓક્ટોબર
ભારત Vs બાંગ્લાદેશ પુણે 19, ઓક્ટોબર
ભારત Vs ન્યુઝીલેન્ડ ધર્મશાળા 22, ઓક્ટોબર
ભારત vs ઈંગ્લેન્ડ લખનૌ 29, ઓક્ટોબર
ભારત Vs ક્વોલિફાયર મુંબઈ 2, નવેમ્બર
ભારત Vs દક્ષિણ આફ્રિકા કોલકાતા 5, નવેમ્બર
ભારત Vs ક્વોલિફાયર બેંગલુરુ 11, નવેમ્બર

પાકિસ્તાનનો વર્લ્ડ કપ-2023 શેડ્યૂલ

પાકિસ્તાન-વિશ્વકપ શેડ્યૂલ
પાકિસ્તાન Vs ક્વોલિફાયર-1 હૈદરાબાદ 6, ઓક્ટોબર
પાકિસ્તાન Vs ક્વોલિફાયર 2 હૈદરાબાદ 12, ઓક્ટોબર
પાકિસ્તાન vs ભારત અમદાવાદ 15, ઓક્ટોબર
પાકિસ્તાન Vs ઓસ્ટ્રેલિયા બેંગલુરુ 20, ઓક્ટોબર
પાકિસ્તાન Vs અફઘાનિસ્તાન ચેન્નાઈ 23, ઓક્ટોબર
પાકિસ્તાન Vs દક્ષિણ આફ્રિકા ચેન્નાઈ 27, ઓક્ટોબર
પાકિસ્તાન Vs બાંગ્લાદેશ કોલકાતા 31, ઓક્ટોબર
પાકિસ્તાન Vs ન્યુઝીલેન્ડ બેંગલુરુ 5, નવેમ્બર
પાકિસ્તાન vs ઈંગ્લેન્ડ કોલકાતા 12 નવેમ્બર

ઓસ્ટ્રેલિયાનો વર્લ્ડ કપ-2023 શેડ્યૂલ

ઓસ્ટ્રેલિયાનો વર્લ્ડ કપ-2023 શેડ્યૂલ
ઓસ્ટ્રેલિયા Vs ભારત ચેન્નાઈ 8, ઓક્ટોબર
ઓસ્ટ્રેલિયા Vs દક્ષિણ આફ્રિકા લખનૌ 13, ઓક્ટોબર
ઓસ્ટ્રેલિયા Vs ક્વોલિફાયર-2 લખનૌ 16, ઓક્ટોબર
ઓસ્ટ્રેલિયા Vs પાકિસ્તાન બેંગલુરુ 20, ઓક્ટોબર
ઓસ્ટ્રેલિયા Vs ક્વોલિફાયર 1 દિલ્હી 25, ઓક્ટોબર
ઓસ્ટ્રેલિયા Vs ન્યુઝીલેન્ડ ધર્મશાળા 28, ઓક્ટોબર
ઓસ્ટ્રેલિયા Vs ઈંગ્લેન્ડ અમદાવાદ 4, નવેમ્બર
ઓસ્ટ્રેલિયા Vs અફઘાનિસ્તાન મુંબઈ 7, નવેમ્બર
ઓસ્ટ્રેલિયા Vs બાંગ્લાદેશ પુણે 12, નવેમ્બર

ઈંગ્લેન્ડનો ODI વર્લ્ડ કપ-2023 શેડ્યૂલ

ઈંગ્લેન્ડનો ODI વર્લ્ડ કપ-2023 શેડ્યૂલ
ઈંગ્લેન્ડ Vs ન્યુઝીલેન્ડ અમદાવાદ 5, ઓક્ટોબર
ઈંગ્લેન્ડ Vs બાંગ્લાદેશ ધર્મશાળા 10, ઓક્ટોબર
ઈંગ્લેન્ડ Vs અફઘાનિસ્તાન દિલ્હી 14, ઓક્ટોબર
ઈંગ્લેન્ડ Vs દક્ષિણ આફ્રિકા મુંબઈ 21, ઓક્ટોબર
ઇંગ્લેન્ડ Vs ક્વોલિફાયર 2 બેંગલુરુ 26, ઓક્ટોબર
ઈંગ્લેન્ડ Vs ભારત લખનૌ 29, ઓક્ટોબર
ઈંગ્લેન્ડ Vs ઓસ્ટ્રેલિયા અમદાવાદ 4, નવેમ્બર
ઇંગ્લેન્ડ Vs ક્વોલિફાયર 1 પુણે 8, નવેમ્બર

ન્યુઝીલેન્ડનો ODI વર્લ્ડ કપ-2023 શેડ્યૂલ

  • ન્યુઝીલેન્ડ Vs ઈંગ્લેન્ડ, અમદાવાદ, 5 ઓક્ટોબર
  • ન્યુઝીલેન્ડ Vs ક્વોલિફાયર, હૈદરાબાદ, 9 ઓક્ટોબર
  • ન્યુઝીલેન્ડ Vs બાંગ્લાદેશ, ચેન્નાઈ, 14 ઓક્ટોબર
  • ન્યુઝીલેન્ડ Vs અફઘાનિસ્તાન, ચેન્નાઈ 18 ઓક્ટોબર
  • ન્યુઝીલેન્ડ Vs ભારત, ધર્મશાલા, 22 ઓક્ટોબર
  • ન્યુઝીલેન્ડ Vs ઓસ્ટ્રેલિયા, ધર્મશાલા, 28 ઓક્ટોબર
  • ન્યુઝીલેન્ડ Vs દક્ષિણ આફ્રિકા, પુણે, 1 નવેમ્બર
  • ન્યુઝીલેન્ડ Vs પાકિસ્તાન, બેંગલુરુ, 4 નવેમ્બર
  • ન્યુઝીલેન્ડ Vs ક્વોલિફાયર 2, બેંગલુરુ, 9 નવેમ્બર

દક્ષિણ આફ્રિકાનો ODI વર્લ્ડ કપ-2023 શેડ્યૂલ

  • દક્ષિણ આફ્રિકા Vs ક્વોલિફાયર 2, દિલ્હી, 7 ઓક્ટોબર
  • દક્ષિણ આફ્રિકા Vs ઓસ્ટ્રેલિયા, લખનૌ, 13 ઓક્ટોબર
  • દક્ષિણ આફ્રિકા Vs ક્વોલિફાયર 1, ધર્મશાલા, 17 ઓક્ટોબર
  • દક્ષિણ આફ્રિકા Vs ઈંગ્લેન્ડ, મુંબઈ, 21 ઓક્ટોબર
  • દક્ષિણ આફ્રિકા Vs બાંગ્લાદેશ, મુંબઈ, 24 ઓક્ટોબર
  • દક્ષિણ આફ્રિકા Vs પાકિસ્તાન, ચેન્નાઈ, 27 ઓક્ટોબર
  • દક્ષિણ આફ્રિકા Vs ન્યુઝીલેન્ડ, પુણે, 1 નવેમ્બર
  • દક્ષિણ આફ્રિકા Vs ભારત, કોલકાતા, 5 નવેમ્બર
  • દક્ષિણ આફ્રિકા Vs અફઘાનિસ્તાન, અમદાવાદ, 10 નવેમ્બર

અફઘાનિસ્તાન ODI વર્લ્ડ કપ-2023 શેડ્યૂલ

  • અફઘાનિસ્તાન Vs બાંગ્લાદેશ, ધર્મશાલા, 7 ઓક્ટોબર
  • અફઘાનિસ્તાન Vs ભારત, દિલ્હી, 11 ઓક્ટોબર
  • અફઘાનિસ્તાન Vs ઈંગ્લેન્ડ, દિલ્હી, 14 ઓક્ટોબર
  • અફઘાનિસ્તાન Vs ન્યુઝીલેન્ડ, ચેન્નાઈ, 18 ઓક્ટોબર
  • અફઘાનિસ્તાન Vs પાકિસ્તાન, ચેન્નાઈ 23 ઓક્ટોબર
  • અફઘાનિસ્તાન Vs ક્વોલિફાયર 2, પુણે, 30 ઓક્ટોબર
  • અફઘાનિસ્તાન Vs ક્વોલિફાયર-1, લખનૌ, 3 નવેમ્બર
  • અફઘાનિસ્તાન Vs ઓસ્ટ્રેલિયા, મુંબઈ, 7 નવેમ્બર
  • અફઘાનિસ્તાન Vs દક્ષિણ આફ્રિકા, અમદાવાદ, 10 નવેમ્બર

બાંગ્લાદેશનો વર્લ્ડ કપ-2023 શેડ્યૂલ

  • બાંગ્લાદેશ Vs અફઘાનિસ્તાન, ધર્મશાલા, 7 ઓક્ટોબર
  • બાંગ્લાદેશ Vs ઈંગ્લેન્ડ, ધર્મશાલા, 10 ઓક્ટોબર
  • બાંગ્લાદેશ Vs ન્યુઝીલેન્ડ, ચેન્નાઈ, 14 ઓક્ટોબર
  • બાંગ્લાદેશ Vs ભારત, પુણે, 19 ઓક્ટોબર
  • બાંગ્લાદેશ Vs દક્ષિણ આફ્રિકા, 24 ઓક્ટોબર
  • બાંગ્લાદેશ Vs ક્વોલિફાયર 1, કોલકાતા, 28 ઓક્ટોબર
  • બાંગ્લાદેશ Vs પાકિસ્તાન, કોલકાતા, 31 ઓક્ટોબર
  • બાંગ્લાદેશ Vs ક્વોલિફાયર-2, દિલ્હી, 6 નવેમ્બર,
  • બાંગ્લાદેશ Vs ઓસ્ટ્રેલિયા, પુણે, 12 નવેમ્બર

આ પણ વાંચોઃ West Indies vs Netherlands: Super Over માં રચાયો વિશ્વ વિક્રમ, લોગાન વેન બીકે રચ્યો ઈતિહાસ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ભાવનગરના દરિયાઈ વિસ્તારની સુરક્ષા રામ ભરોસે
ભાવનગરના દરિયાઈ વિસ્તારની સુરક્ષા રામ ભરોસે
અમદાવાદ રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ એક્શનમાં- Video
અમદાવાદ રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ એક્શનમાં- Video
100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું
100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું
આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે
આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
g clip-path="url(#clip0_868_265)">