AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: હાર્દિક પંડ્યા સામે ભાભી પંખૂરીએ શુ કર્યુ હતુ? અમદાવાદની મેચ પહેલા શુ કર્યુ હતુ પ્લાનિંગ Video

Hardik Pandya, IPL 2023: અમદાવાદમાં રવિવારે હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા એક બીજાની આમને સામને કેપ્ટન તરીકે હતા. લખનૌની ટીમનો ગુજરાત સામે પરાજય થયો હતો.

IPL 2023: હાર્દિક પંડ્યા સામે ભાભી પંખૂરીએ શુ કર્યુ હતુ? અમદાવાદની મેચ પહેલા શુ કર્યુ હતુ પ્લાનિંગ Video
Pankhuri Sharma support Video
TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2023 | 9:24 PM
Share

ગુજ્જુ ખેલાડીઓ હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા IPL માં અનેક વાર આમને સામને થઈ ચુક્યા છે. પરંતુ રવિવારે અમદાવાદમાં હાર્દિક અને કૃણાલ પંડ્યા બંને એક બીજાની આમને સામને કેપ્ટન તરીકે થયા હતા. હાર્દિક અને કૃણાલ પંડ્યા એક બીજા ઉતરવાને લઈ આઈપીએલ ટૂર્નામેન્ટમાં પણ ખાસ હતી. બે સગા ભાઈઓ કેપ્ટન તરીકે એક બીજા સામે ઉતર્યા હતા, જે આઈપીએલના ઈતિહાસમાં પ્રથમ વાર થયુ હતુ. કૃણાલ પંડ્યા લખનૌ ટીમનુ સુકાન કેએલ રાહુલ ઈજાને લઈ બહાર થવા પર સંભાળી રહ્યો છે.

હાર્દિક પંડ્યા પોતાના મોટા ભાઈની સામે કેપ્ટનશિપ કરતી વેળા ભાવુક થઈ ગયો હતો. બંને ભાઈઓ એક બીજાની સામે કેપ્ટનશિપ કરવા માટે મેદાને ઉતરવા દરમિયાન પંડ્યા પરિવાર ખૂબ જ ખુશ હતો. પરંતુ પંડ્યા માટે દુવિધા હતી કે સપોર્ટ કોને કરવો. પંડ્યા પરિવારમાં મેચને લઈને રવિવારની સવારથી જ શુ વાતચિતોનો માહોલ હતો અને કઈ ટીમને સપોર્ટ કરવો એ તમામ વાતોનુ રાઝ ખુલી ચુક્યુ છે. હાર્દિકની ભાભી પંખૂરીએ આ તમામ રાઝ ખોલી દીધા હતા.

શુ થયુ વ્હોટ્સેપ ગ્રુપમાં?

લખનૌ અને ગુજરાત વચ્ચેની રવિવારની મેચ પહેલા કૃણાલ પંડ્યાની પત્નિ પંખૂરીએ એક વિડીયો શેર કર્યો હતો. જેમાં હાર્દિક અને કૃણાલ પંડ્યાની ટક્કરને લઈ વાત કરી રહી હતી. પંખૂરીએ કહ્યુ હતુ કે, પરિવારના વ્હોટસેપ ગ્રુપમાં મેચ આવ્યો હતો કે, એક પંડ્યાતો જીતશે જ. પંખૂરીએ પરિવારના લોકોને લખનૌની તરફ જ સપોર્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો.

પંખૂરીએ કહ્યુ ટિકિટ ગુજરાત પાસેથી

પંડ્યા પરિવારમાં કૃણાલની પત્નિ પંખૂરી શર્માએ લોકોને કહ્યુ હતુ કે, જેટલી પણ ટિકિટ લેવી હોય એ ગુજરાત પાસેથી લઈ લે પરંતુ સપોર્ટ તો લખનૌનો જ કરવાનો છે. તેની પર પરિવારજનો માની ગયો હતો. મેચ પહેલા પંખૂરી ખૂબ ટેન્શનમાં હતી. તેનુ કહેવુ હતુ કે, હાર્દિક પંડ્યા જીતી ચુક્યો છે, પરંતુ મોટાને પણ જીતવાનુ છે. જોકે મેચમાં હાર્દિક પંડ્યાએ એટલે કે મોટા સામે નાના ભાઈની જીત થઈ હતી. ગુજરાતની ટીમે લખનૌ 56 રનથી હરાવી હતી. જ્યારે ગુજરાત સામે રમતા અમદાવાદમાં કૃણાલ પંડ્યાએ ગોલ્ડન ડક થયો હતો.

આ પણ વાંચોઃ  Rohit Sharma, IPL 2023: રોહિત શર્માની એર હોસ્ટેસ સાથેની તસ્વીર પર ફેન્સ લેવા લાગ્યા મજા, કહ્યુ-પેટ અંદર ખેંચ્યુ?

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">