CSK vs RCB, IPL 2022: ચેન્નાઈ અને બેંગ્લોરની ટીમ વચ્ચે ટક્કર જામે એ પહેલા જોવા મળ્યો દોસ્તીનો માહોલ, કોહલી, જાડેજા અને ડુ પ્લેસિસના મજાના દૃશ્યો Video

CSK vs RCB: સતત ચાર મેચ હારી ચૂકેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ જ્યારે RCB સામે આવશે ત્યારે તે કોઈપણ કિંમતે જીતવા ઈચ્છશે. તે જ સમયે, ફાફ ડુ પ્લેસિસની કપ્તાનીમાં બેંગ્લોરની ટીમ ધૂમ મચાવી રહી છે.

CSK vs RCB, IPL 2022: ચેન્નાઈ અને બેંગ્લોરની ટીમ વચ્ચે ટક્કર જામે એ પહેલા જોવા મળ્યો દોસ્તીનો માહોલ, કોહલી, જાડેજા અને ડુ પ્લેસિસના મજાના દૃશ્યો Video
આજે મુંબઈમાં બંને ટીમો વચ્ચે ટક્કર જામશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2022 | 9:23 AM

IPL 2022 ની આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (Chennai Super Kings vs Royal Challengers Bangalore) વચ્ચે મેચ રમાનાર છે. બંને ટીમો મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ટકરાશે. પરંતુ આ મેચ પહેલા 11 એપ્રિલે પ્રેક્ટિસ દરમિયાન બંને ટીમના ખેલાડીઓ આમને સામને થયા હતા. આ દરમિયાન ખૂબ મજાક મસ્તી અને દોસ્તી જોવા મળી હતી. RCB ના કેટલાક મહત્વના ખેલાડીઓ ગત સિઝન સુધી CSK નો ભાગ હતા. જેમાં ફાફ ડુ પ્લેસિસ (Faf Du Plessis), જોશ હેઝલવુડ અને કર્ણ શર્મા જેવા નામ સામેલ છે. જ્યારે આ ખેલાડી મળ્યા ત્યારે ખૂબ મસ્તી ભર્યો માહોલ જોવા મળ્યો. વિરાટ કોહલી પણ CSK ના ભારતીય ખેલાડીઓ સાથે હળતો મળતો જોવા મળ્યો હતો. તેણે એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) સાથે લાંબા સમય સુધી વાતો કરી.

ચેન્નાઈ સુપર કિંગ્સે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની સાથે સંબંધિત તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વિરાટ કોહલી રવિન્દ્ર જાડેજાને મળવા આવે છે. બંને ગળે મળે છે અને હસતા જોવા મળે છે. તેવી જ રીતે, RCB કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ ખુશીથી ઝૂમ્યો હતો અને CSK કોચ સ્ટીફન ફ્લેમિંગને ગળે લગાવે છે. તે બેટિંગ કોચ માઈક હસી, મિશેલ સેન્ટનર, રોબિન ઉથપ્પા, રવિન્દ્ર જાડેજા અને અન્ય ખેલાડીઓને પણ મળે છે. બાદમાં તે જાડેજા સાથે વાત કરતો જોઈ શકાય છે જ્યાં તે તેની તલવાર બાજીની નકલ પણ કરે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

CSK એ પોષ્ટ કર્યો સુંદર વિડીયો

તે જ સમયે, જોશ હેઝલવુડ પણ CSKના તેના ભૂતપૂર્વ સાથી ખેલાડીઓ સાથે જોવા મળે છે. કર્ણ શર્મા પણ જાડેજા સાથે મજાક કરતો જોવા મળી રહ્યો છે.

મેચ પહેલા CSK-RCB ના જૂના મિત્રો મળ્યા હતા

કોહલીએ કર્યા ‘ચેમ્પિયન-ચેમ્પિયન’ના સ્ટેપ

ચેન્નાઈ સુપર કિંગ્સે વેબસાઈટ પર તેમના જૂના અને વર્તમાન ખેલાડીઓનો વીડિયો પણ પોસ્ટ કર્યો છે. આમાં ફાફ ડુ પ્લેસિસ લાંબા સમયથી CSK થી ઘેરાયેલો છે. તે એમએસ ધોની અને ડ્વેન બ્રાવો સાથે હસતો જોવા મળે છે. વિરાટ કોહલી, ધોની અને બ્રાવો કંઈક આવું જ કરતા જોવા મળે છે. તે બ્રાવોના ‘ચેમ્પિયન-ચેમ્પિયન’ ગીત પર ડાન્સ સ્ટેપ્સ પણ કરે છે.

RCB-ચેન્નઈની સ્થિતિ વિપરીત છે

ફાફ ડુ પ્લેસિસ, કર્ણ શર્મા, જોશ હેઝલવુડ ગત સિઝન સુધી ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ હતા. પરંતુ તે IPL 2022 ની હરાજીમાં RCB નો ભાગ બન્યો હતો. આરસીબીએ ડુ પ્લેસિસને પોતાના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. તેના નેતૃત્વમાં ટીમે ચારમાંથી ત્રણ મેચ જીતી છે. તે જ સમયે, CSK આ વખતે રવિન્દ્ર જાડેજાના નેતૃત્વમાં રમી રહી છે. ટીમ સતત ચાર મેચ હારી છે.

આ પણ વાંચો: LIC IPO : નહીં કરવો પડે વધુ ઇંતેજાર, ચાલુ મહિનામાંજ LIC દેશનો સૌથી મોટો IPO લાવી શકે છે

આ પણ વાંચો: Ukraine-Russia War: પુતિનનાં આ ખાસ સૈનિકો માનવ માંસથી કરે છે નશો, જાણો કેમ યુક્રેનના સેનિકોનાં કાન કાપી રહ્યા છે રશિયન ખૂંખાર લડવૈયાઓ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">