CSK vs GT Road to IPL Final: અમદાવાદ થી શરુઆત અને અમદાવાદમાં જ અંત, આવી રહી ગુજરાત અને ચેન્નાઈની 58 દિવસની સફર

IPL 2023: ગુજરાત ટાઈટન્સ સૌથી પ્રથમ પ્લેઓફમાં સ્થાન મેળવતા લીગ તબક્કામાં સૌથી વધારે 10 મેચમાં જીત મેળવી હતી. જ્યારે ચેન્નાઈ સુપર કિગ્સે 8 મેચમાં જીત મેળવી હતી. આ બંને ટીમો સિઝનની ઓપનિંગ મેચમાં જ આમને સામને થઈ હતી.

CSK vs GT Road to IPL Final: અમદાવાદ થી શરુઆત અને અમદાવાદમાં જ અંત, આવી રહી ગુજરાત અને ચેન્નાઈની 58 દિવસની સફર
CSK vs GT Road to IPL Final
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2023 | 9:19 AM

હવે IPL 2023 ચેમ્પિયન બનવાનો સમય આવી ચૂક્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ કે ગુજરાત ટાઈટન્સ કોના હાથમાં હશે ટાઈટલ ટ્રોફી એ રવિવારની રાત્રે જોવા મળશે. આ પળને માટે છેલ્લા બે મહિનાથી જબરદસ્ત રોમાંચ છવાયેલો હતો. દેશ અને દુનિયાએ તેનો પૂરો આનંદ માણ્યો અને હવે એવી બંને ટીમ ફાઈનલમાં ટકરાઈ રહી છે, જે આ પળને માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને અહીં સુધી સુધી સફર કરી છે. આજે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે IPL 2023 Final ની ટક્કર થનારી છે.

અમદાવાદ થી અભિયાનની શરુઆત કરનારી આ બંને ટીમોની સફરનો અંત પણ અમદાવાદમાં જ થઈ રહ્યો છે. ચેન્નાઈ અને ગુજરાત બંને ટીમો મહાસંગ્રામ આજે ખેલવા જઈ રહી છે. આ પહેલા બંને ટીમોની અહીં સુધીની સફર પર એક નજર કરીશુ. બંનેએ અમદાવાદમાં ઓપનિંગ મેચ એકબીજા સામે રમી હતી અને અંતિમ એટલે કે ફાઈનલ મેચમાં ટકરાઈ રહ્યા છે.

વરસાદમાં ઘરે બનાવો સ્પેશિયલ મસાલા ચા, જાણો રેસીપી
'કોન્ડોમ' એ બદલી નાખી બિઝનેસમેનની કિસ્મત, આજે તેની નેટવર્થ છે અબજોમાં
ડિટોક્સ પાણી શરીરની આટલી બીમારી માટે છે રામબાણ, જાણી લો
મુકેશ અંબાણીનું Jio આપી રહ્યું છે 84 દિવસની વેલિડિટી સાથે બે સૌથી સસ્તા રિચાર્જ પ્લાન
11 લાખ રૂપિયા સુધીનો ઇન્કમ ટેક્સ થઈ જશે ફ્રી, સમજો આખી ગણતરી
અઠવાડિયામાં દૂર થઈ જશે સાંધાનો દુખાવો, આહારમાં સામેલ કરો આ વસ્તુ

ગુજરાત ટાઈટન્સની IPL Final સુધીની સફર

ગુજરાત ટાઈટન્સ સિઝનમાં લીગ તબક્કા દરમિયાન સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ટીમ હતી. ગુજરાતે 14 લીગ મેચમાંથી 10 મેચમાં જીત મેળવી હતી. આમ માત્ર 4 જ મેચમાં ગુજરાતે હાર મેળવી હતી અને 20 પોઈન્ટ્સ મેળવ્યા હતા.

 • મેચ 1: ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 5 વિકેટે જીત
 • મેચ 2: દિલ્હી કેપિટલ્સ સામે 6 વિકેટથી જીત
 • મેચ 3: કોલકાતા નાઈટ રાઈડર્સ સામ 3 વિકેટે હાર
 • મેચ 4: પંજાબ કિંગ્સ સામે 6 વિકેટે જીત
 • મેચ 5: રાજસ્થાન રોયલ્સ સામે 3 વિકેટે હાર
 • મેચ 6: લખનૌ સુપર જાયન્ટ્સ સામે 7 રનથી જીત
 • મેચ 7: મુંબઈ ઈન્ડિયન્સ સામે 55 રને જીત
 • મેચ 8: કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 7 વિકેટે જીત
 • મેચ 9: દિલ્હી કેપિટલ્સ સામે 5 રનથી હાર
 • મેચ 10: રાજસ્થાન રોયલ્સ સામે 9 વિકેટે જીત
 • મેચ 11: લખનૌ સુપર જાયન્ટ્સ સામે 56 રને જીત
 • મેચ 12: મુંબઈ ઈન્ડિયન્સ સામે 27 રનથી હાર
 • મેચ 13: સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 34 રને જીત
 • મેચ 14: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 6 વિકેટે જીત
 • ક્વોલિફાયર-1: ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 15 રનથી હાર
 • ક્વોલિફાયર-2: મુંબઈ ઈન્ડિયન્સ સામે 62 રને જીત

આ પણ વાંચોઃ IPL 2023 માં બોલિવૂડના અનેક સ્ટાર્સે ઉઠાવ્યો ખૂબ આનંદ, આ સેલેબ્રિટીએ મેચનો પૂરો રોમાંચ માણ્યો

ચેન્નાઈ સુપર કિંગ્સ ની સફર

ચેન્નાઈ સુપર કિંગ્સે 8 મેચમાં જીત મેળવીને 16 પોઈન્ટ્સ મેળવ્યા હતા. ચેન્નાઈએ 5 મેચમાં હાર મેળવી હતી જ્યારે એક મેચ લખનૌ સામેની વરસાદમાં ધોવાઈ ગઈ હતી. જે મેચમાં ચેન્નાઈ અને લખનૌને એક એક પોઈન્ટ્સ વહેંચવામાં આવ્યા હતા.

 • મેચ 1: ગુજરાત ટાઇટન્સ સામે ઓપનિંગ મેચમાં 5 વિકેટે હાર
 • મેચ 2: લખનૌ સુપર જાયન્ટ્સ સામે 12 રને જીત
 • મેચ 3: મુંબઈ ઈન્ડિયન્સ સામે 7 વિકેટથી જીત
 • મેચ 4: રાજસ્થાન રોયલ્સ સામે 3 રનથી હાર
 • મેચ 5: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 8 રનથી જીત
 • મેચ 6: સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 7 વિકેટથી જીત
 • મેચ 7: કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 49 રને જીત
 • મેચ 8: રાજસ્થાન રોયલ્સ સામે 32 રને હાર
 • મેચ 9: પંજાબ કિંગ્સ સામે 4 વિકેટે હાર
 • મેચ 10: લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચ વરસાદને લઈ રદ, 1-1 પોઈન્ટ બંને ટીમને મળ્યા
 • મેચ 11: મુંબઈ ઈન્ડિયન્સ સામે 6 વિકેટે જીત
 • મેચ 12: દિલ્હી કેપિટલ્સ સામે 27 રને જીત
 • મેચ 13: કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 6 વિકેટે હાર
 • મેચ 14: દિલ્હી કેપિટલ્સ સામે 77 રને જીત
 • ક્વોલિફાયર-1: ગુજરાત ટાઇટન્સ સામે 15 રને જીત

આ પણ વાંચોઃ Hardik Pandya, IPL 2023 Final: હાર્દિક પંડ્યાએ જે કરી હતી પ્રાર્થના એ કામ થઈ ગયુ, હવે સપનુ પુરુ કરવા લગાવશે જોર !

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

દ્વારકાના અટલ સેતુ મુદ્દે કોંગ્રેસના પ્રહાર પર મોઢવાડિયાએ કર્યો પલટવાર
દ્વારકાના અટલ સેતુ મુદ્દે કોંગ્રેસના પ્રહાર પર મોઢવાડિયાએ કર્યો પલટવાર
ગુજરાતમાં પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી
ગુજરાતમાં પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી
સોમનાથમાં સોમપુરા સમાજના બ્રાહ્ણણોએ ઉગામ્યુ ઉપવાસ આંદોલનનું શસ્ત્ર
સોમનાથમાં સોમપુરા સમાજના બ્રાહ્ણણોએ ઉગામ્યુ ઉપવાસ આંદોલનનું શસ્ત્ર
વિશ્વામિત્રીનું જળસ્તર વધતા વડોદરાના અનેક ગામોમાં ઘૂસ્યા પાણી- Video
વિશ્વામિત્રીનું જળસ્તર વધતા વડોદરાના અનેક ગામોમાં ઘૂસ્યા પાણી- Video
લ્યો બોલો, ટ્રેનની આગળ ચાલી રેલવે કર્મચારીએ ટ્રેનને બતાવ્યો રસ્તો
લ્યો બોલો, ટ્રેનની આગળ ચાલી રેલવે કર્મચારીએ ટ્રેનને બતાવ્યો રસ્તો
દિલ્હીથી લઈ મુંબઈ સુધી ભારે વરસાદ, અનેક શહેરો બન્યા જળમગ્ન- Video
દિલ્હીથી લઈ મુંબઈ સુધી ભારે વરસાદ, અનેક શહેરો બન્યા જળમગ્ન- Video
ડભોઇ સરિતા ફાટક રેલવે ઓવરબ્રિજ પર રીપેરીંગ બાદ પણ પડ્યા ગાબડા
ડભોઇ સરિતા ફાટક રેલવે ઓવરબ્રિજ પર રીપેરીંગ બાદ પણ પડ્યા ગાબડા
રસ્તા પર મગર આવી જતા લોકોમાં ફેલાયો ફફડાટ- જુઓ Video
રસ્તા પર મગર આવી જતા લોકોમાં ફેલાયો ફફડાટ- જુઓ Video
ઘી ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
ઘી ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
રાજકોટમાં 150 ફુટ રિંગ રોડ પર દોઢ-દોઢ ફુટના ખાડા, શહેરીજનોને હાલાકી
રાજકોટમાં 150 ફુટ રિંગ રોડ પર દોઢ-દોઢ ફુટના ખાડા, શહેરીજનોને હાલાકી
g clip-path="url(#clip0_868_265)">