Ranji Trophy Final: મધ્યપ્રદેશના ‘કબીર ખાને’ 23 વર્ષ પછી પોતાનું વચન નિભાવ્યું, પહેલીવાર પોતાની ટીમને ચેમ્પિયન બનાવી

મધ્યપ્રદેશની ટીમે પ્રથમ વખત રણજી ટ્રોફી (Ranji Trophy)નો ખિતાબ પોતાને નામ કર્યો છે. રણજી ટ્રોફી (Ranji Trophy 2022)ની ફાઇનલમાં મધ્યપ્રદેશે મુંબઈને 6 વિકેટે હરાવ્યું.

Ranji Trophy Final: મધ્યપ્રદેશના 'કબીર ખાને' 23 વર્ષ પછી પોતાનું વચન નિભાવ્યું, પહેલીવાર પોતાની ટીમને  ચેમ્પિયન બનાવી
ખેલાડી તરીકે સપનું પુરું ન કરી શક્યો તે સપનું કોચ બની પુરુ કર્યુંImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2022 | 5:51 PM

Ranji Trophy Final : રણજી ટ્રોફીના ફાઈનલના મુકાબલામે ફરી એક વખત ચકે ઈન્ડિયાના કબીર ખાનની યાદ અપાવી છે, મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના રજત પાટીદારે જીતનો રન લીધો તો ડગઆઉટમાં બેઠેલા ટીમના કોચ ચંદ્રકાંત પંડિતની આંખોમાં આસું આવ્યા હતા. 23 વર્ષ પહેલા પણ તેની આંખમાં આંસુ આવ્યા હતા તે આંસુ હતા (Ranji Trophy )ફાઈનલમાં હારવાના હવે આજે આ 23 વર્ષ જૂનું સપનું પુરું કરવાના આસું છે, ચંદ્રકાંત(Chandrakant Pandit)  જે કામ મધ્યપ્રદેશના કેપ્ટન તરીકે ન કરી શક્યા તે કામ તેણે કોચ બની પુરું કર્યું હતુ.

ચંદ્રકાંતનું સપનું 23 વર્ષ પછી પૂરું થયું

મધ્યપ્રદેશે રવિવારના રોજ 41 વખતનું ચેમ્પિયન મુંબઈને 6 વિકેટે હરાવી પ્રથમ વખત રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. આ ટીમ વર્ષ 1998-99ની સીઝનની ફાઈનલમાં પહોંચી હતી. આ મુકાબલો બેંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયો હતો, ત્યારે મધ્યપ્રદેશ કર્ણાટક વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો, મધ્યપ્રદેશની ટીમની કેપ્ટનશીપ તે સમયે ચંદ્રકાંત પંડિતના હાથમાં હતી.

22 વર્ષ પછી ચંદ્રકાંત ફરી એક વખત મધ્યપ્રદેશની ટીમમાં પરત ફર્યો પરંતુ આ વખતે તે ટીમના કોચની જવાબદારી હતી. તેમને ટીમને ફરીથી રણજી ટ્રોફીની ફાઈનલમાં પહોંચાડવામાં સફળ રહ્યો હતો. આ વખતે તેની ટીમ ચેમ્પિયન બનવામાં સફળ રહી હતી અને તેમણે પોતાનું 23 વર્ષ જૂનું સપનું કોચ બની પુરુ કર્યું.

કયા વિટામિનની ઉણપથી શ્વાસમાં આવે છે દુર્ગંધ ? જાણો
રાતે સૂતા પહેલા ચહેરા પર લગાવો આ વસ્તુ, શિયાળામાં પણ ચમકવા લાગશે ત્વચા
અંબાણી પરિવારની નાની વહુ 23 હજારનુ જીન્સ પહેરી પતિ સંગ ડિનર પર ગઈ
Sobhitaand wedding : શોભિતા ધુલીપાલાએ રાતા સેરેમનીમાં માતા અને દાદીની જ્વેલરી પહેરી
Sesame seeds benifits : શિયાળામાં તલ આપશે શરીરને હૂંફ, સ્કીન કહેશે ચમકતી
ડિસેમ્બરમાં શનિ સહિત આ 7 ગ્રહોની બદલાશે ચાલ,3 રાશિઓની વધશે મુશ્કેલીઓ

મધ્યપ્રદેશે આખી ટૂર્નામેન્ટમાં શાનદાર રમત દેખાડી

લીગ રાઉન્ડમાં મધ્યપ્રદેશની ટીમે શાનદાર રમત દેખાડી હતી. તેમણે ગુજરાત અને મેધાલયને માત આપી કેરળ વિરુદ્ધ મુકાબલો ડ્રો રહ્યો હતો, ક્વાર્ટર ફાઈનલમાં ટીમનો સામનો પંજાબ સામે હતો જેને 10 વિકેટે હાર આપી હતી. સેમીફાઈનલમાં બંગાળ સામે 174 રને મોટી જીત સાથે ટૂર્નામેન્ટમાં બીજી વખત ફાઈનલમાં સ્થાન બનાવ્યું હતુ. જ્યાં તેનો સામનો 41 વખતની ચેમ્પિયન મુંબઈ સામે થયો હતો જ્યાં મધ્યપ્રદેશની ટીમ એક ચેમ્પિયન તરીકે રમત દેખાડી ટીમને જીત અપાવી હતી.

ચંદ્રકાંત પંડિતના નામે 6 રણજી ટ્રોફી ટાઈટલ

ચંદ્રકાંત પંડિતને ધરેલું ક્રિકેટમાં ટીમનો કોચ બની ટીમને જીત અપાવવા સફળ રહ્યો છે. કોચના નામે રણજી ટ્રોફી ટાઈટલ છે તે ત્રણ વખત મુંબઈને ચેમ્પિયન બનાવી ચૂક્યા છે, આ વખતેનો ખિતાબ ખુબ ખાસ છે. આ ખિતાબ સાથે તેની ભાવનાઓ જોડાયેલી છે કારણ કે, આ તેનું 23 વર્ષ જૂનું સપનું હતુ.

ભર શિયાળે થઇ કેરીની આવક, ભાવ સાંભળીને ટાઢ ઉડી જશે - Video
ભર શિયાળે થઇ કેરીની આવક, ભાવ સાંભળીને ટાઢ ઉડી જશે - Video
મહારાષ્ટ્રના ઓબ્ઝર્વર બન્યા બાદ વિજય રૂપાણીએ આપ્યુ આ મોટુ નિવેદન
મહારાષ્ટ્રના ઓબ્ઝર્વર બન્યા બાદ વિજય રૂપાણીએ આપ્યુ આ મોટુ નિવેદન
નશામાં ધૂત કાર ચાલકે બે નિર્દોષના જીવ લીધા
નશામાં ધૂત કાર ચાલકે બે નિર્દોષના જીવ લીધા
Surat ભાજપ મહિલા નેતાના આપઘાત મામલે PM રિપોર્ટમાં ખુલાસો, જુઓ-Video
Surat ભાજપ મહિલા નેતાના આપઘાત મામલે PM રિપોર્ટમાં ખુલાસો, જુઓ-Video
ગુજરાતના કેટલાક વિસ્તારમાં થઇ શકે છે માવઠુ-અંબાલાલ પટેલ
ગુજરાતના કેટલાક વિસ્તારમાં થઇ શકે છે માવઠુ-અંબાલાલ પટેલ
વધુ એક નબીરાનો ખેલ ! કોમ્બિંગ સમયે પોલીસકર્મી પર કાર ચઢાવવાનો પ્રયાસ
વધુ એક નબીરાનો ખેલ ! કોમ્બિંગ સમયે પોલીસકર્મી પર કાર ચઢાવવાનો પ્રયાસ
Surat : ભાજપ મહિલા નેતાનો આપઘાત કે હત્યા ? ઘર બહારના CCTV આવ્યા સામે
Surat : ભાજપ મહિલા નેતાનો આપઘાત કે હત્યા ? ઘર બહારના CCTV આવ્યા સામે
અંબાલાલ પટેલે ફેંગલ વાવાઝોડાને લઈને કરી આ મોટી આગાહી
અંબાલાલ પટેલે ફેંગલ વાવાઝોડાને લઈને કરી આ મોટી આગાહી
નામ લીધા વિના વિરોધીઓ પર વરસ્યા જયેશ રાદડિયા, કર્યો હુંકાર- Video
નામ લીધા વિના વિરોધીઓ પર વરસ્યા જયેશ રાદડિયા, કર્યો હુંકાર- Video
હમણાં જે વરઘોડા નીકળે છે તે ખૂબ સારા નીકળે છે : હર્ષ સંઘવી
હમણાં જે વરઘોડા નીકળે છે તે ખૂબ સારા નીકળે છે : હર્ષ સંઘવી
g clip-path="url(#clip0_868_265)">