AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, સનરાઈઝર્સ હૈદરાબાદ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની 17 મી મેચમાં પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટક્કર થઈ રહી છે. મુલ્લાનપુરમાં મહારાજા યાદવીન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદપહેલા બેટિંગ કરશે.

Breaking News: પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, સનરાઈઝર્સ હૈદરાબાદ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
PBKS vs SRH
| Updated on: Apr 11, 2026 | 3:37 PM
Share

IPL 2026માં આજે સિઝનના 17 મા મુકાબલામાં પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં PBKSએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે SRH આ મેચમાં પહેલા બેટિંગ કરશે. RCB અને RR બંને આ સિઝનની ચોથી મેચ રમશે. બંને ટીમો મેચ જીતવા પ્રયાસ કરશે.

શ્રેયસ અય્યર ટોસ જીતી બોલિંગ પસંદ કરી

પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. શ્રેયસ અય્યરે કહ્યું કે ટીમ પહેલા બોલિંગ કરશે જેથી પિચની સમજ મળે. છેલ્લી બે મેચમાં પણ આ વ્યૂહ સફળ રહ્યો છે. હવામાન પર નિયંત્રણ નથી, તેથી પરિસ્થિતિ મુજબ રમવું જોઈએ. ખેલાડીઓએ સ્વાભાવિક રમત રમવી અને એકબીજાને ટેકો આપવો જરૂરી છે. ટીમમાં માત્ર એક ફેરફાર છે, નેહલ વઢેરાની જગ્યાએ પ્રિયાંશ આર્ય રમશે.

ઇશાન કિશને શું કહ્યું?

ટોસ હાર્યા બાદ સનરાઈઝર્સ હૈદરાબાદના ઇશાન કિશને કહ્યું કે અમે પણ પહેલા બોલિંગ કરવાનું વિચારી રહ્યા હતા. અમારી પાસે એક યુવાન ટીમ છે અને આશા છે કે, અમે યોજનાઓનો અમલ કરવાનો પ્રયાસ કરીશું, જે T20 ક્રિકેટમાં સૌથી મહત્વપૂર્ણ બાબત છે. ટીમમાં બે ફેરફારો છે. લિયામ લિવિંગસ્ટોન અને જયદેવ ઉનડકટની જગ્યાએ પ્રફુલ હિંગ અને સલીલ અરોરા રમશે.

સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઈંગ ઈલેવન

ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકિપર/કેપ્ટન), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા, અનિકેત વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષ દુબે, શિવાંગ કુમાર, હર્ષલ પટેલ, ઈશાન મલિંગા.

ઈમ્પેક્ટ સબ્સ: જયદેવ ઉનડકટ, લિયામ લિવિંગસ્ટોન, શિવમ માવી, પ્રફુલ હિન્જ, કામિન્દુ મેન્ડિસ.

પંજાબ કિંગ્સ પ્લેઈંગ ઈલેવન

પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ (વિકેટકિપર), કૂપર કોનોલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), શશાંક સિંઘ, માર્કસ સ્ટોઇનિસ, માર્કો જેનસેન, ઝેવિયર બાર્ટલેટ, વિજયકુમાર વૈશક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

ઈમ્પેક્ટ સબ્સ: નેહલ વાઢેરા, વિષ્ણુ વિનોદ, સૂર્યાંશ શેડગે, યશ ઠાકુર, હરપ્રીત બ્રાર.

Breaking News: સતત ત્રણ હાર બાદ CSK માટે સારા સમાચાર, MS ધોની IPL 2026 માં આ મેચથી કરશે કમબેક !

Follow Us
કડામાં સોનું છુપાવ્યું 36 લાખનું સોનું
કડામાં સોનું છુપાવ્યું 36 લાખનું સોનું
ગઢડામાં હનીટ્રેપનો મોટો ભાંડો ફૂટ્યો, યુવકને ફસાવી રુપિયા માંગ્યા
ગઢડામાં હનીટ્રેપનો મોટો ભાંડો ફૂટ્યો, યુવકને ફસાવી રુપિયા માંગ્યા
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
g clip-path="url(#clip0_868_265)">