AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ગુજરાત ટાઈટન્સ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની ચોથી મેચમાં પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની ટક્કર થઈ રહી છે. મુલ્લાનપુરમાં મહારાજા યાદવીન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી અને ગુજરાત ટાઈટન્સને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

Breaking News: પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ગુજરાત ટાઈટન્સ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
PBKS vs GT
| Updated on: Mar 31, 2026 | 7:33 PM
Share

IPL 2026 ની 19 મી સિઝનની ચોથી મેચમાં પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની ટક્કર થઈ રહી છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં PBKSએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે GT આ મેચમાં પહેલા બેટિંગ કરશે. બંને ટીમોની આ સિઝનની પહેલી મેચ છે અને બંને ટીમો જીતથી આ સિઝનની શરૂઆત કરવા ઈચ્છશે.

શ્રેયસ અય્યરે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

ટોસ જીત્યા બાદ પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે પહેલા બોલિંગ કરવાનો નિર્યણ લીધો હતો. શ્રેયસ અય્યરે કહ્યું કે ગઈ સિઝનમાં અમારું શાનદાર પ્રદર્શન રહ્યું હતું. આ સિઝનમાં પણ તેવું જ થશે. ભૂતકાળ વિશે વિચારવાની જરૂર નથી. આપણી શ્રેષ્ઠ બ્રાન્ડની ક્રિકેટ રમવાની જરૂર છે. પ્લેઈંગ ઈલેવનમાં કૂપર, સ્ટોઈનિસ, બાર્ટલેટ અને માર્કો જેન્સન અમારી ટીમના ચાર વિદેશી ખેલાડીઓ છે.

શુભમન ગિલે શું કહ્યું?

ટોસ હાર્યા બાદ શુભમન ગિલે કહ્યું કે, વિકેટ ખૂબ સારી દેખાય રહી છે. છેલ્લા બે દિવસથી વરસાદ ચાલુ અને બંધ થઈ રહ્યો છે. એવું લાગે છે કે બેટિંગ કરવા માટે સારી વિકેટ છે. ગયા વર્ષે અમારી સિઝન ખૂબ સારી રહી. બે ડેબ્યુટર્સ ગ્લેન ફિલિપ્સ અને અશોક શર્મા આજની મેચમાં રમશે. અમારી પ્લેઈંગ ઈલેવનમાં જોસ બટલર, ગ્લેન ફિલિપ્સ, રાશિદ ખાન અને કાગીસો રબાડા સામેલ છે.

ગુજરાત ટાઈટન્સ પ્લેઈંગ ઈલેવન

સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકિપર), વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, કાગીસો રબાડા, અશોક શર્મા, મોહમ્મદ સિરાજ.

પંજાબ કિંગ્સ પ્લેઈંગ ઈલેવન

પ્રભસિમરન સિંહ (વિકેટકિપર), કૂપર કોનોલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), નેહલ વાઢેરા, શશાંક સિંઘ, માર્કસ સ્ટોઈનિસ, માર્કો જેન્સેન, ઝેવિયર બાર્ટલેટ, વિજયકુમાર વૈશક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

Breaking News: માત્ર 3 મેચમાં 1103 રન 61 છગ્ગા, બેટ્સમેનોનું તોફાન છતાં બોલરો જીતના હીરો બન્યા

Follow Us
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત
ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત
Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો
Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો
દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત
દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
g clip-path="url(#clip0_868_265)">