AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ગુજરાત પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની 56 મી મેચમાં ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટક્કર થઈ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં ગુજરાત ટાઈટન્સ પહેલા બેટિંગ કરશે.

Breaking News: હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ગુજરાત પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
Gujarat Titans vs Sunrisers Hyderabad
| Updated on: May 12, 2026 | 7:17 PM
Share

IPL 2026માં આજે સિઝનના 56 મા મુકાબલામાં ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં SRHએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે GT આ મેચમાં પહેલા બેટિંગ કરશે. GT અને SRH બંને આ સિઝનની બારમી મેચ રમી રહી છે. બંને ટીમો મેચ જીતવા પ્રયાસ કરશે.

પેટ કમિન્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પેટ કમિન્સે કહ્યું કે અમે પહેલા બોલિંગ કરીશું. અમે આ સિઝનમાં અહીં પહેલા રમ્યા નથી, તેથી પિચને સમજવા પહેલા બોલિંગ કરીશું અને પછી રઝચેઝ કરીશું. આ એક મહત્વપૂર્ણ મેચ છે અને આ ટુર્નામેન્ટનો ખાસ સમય છે. અમારી પાસે હજી ત્રણ મેચ બાકી છે. હવે ગુમાવવા માટે કંઈ નથી. બધો દબાણ તેમના પર છે. અમે આજે ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી.

શુભમન ગિલે શું કહ્યું?

ટોસ હાર્યા બાદ ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે કહ્યું કે અમે પણ પહેલા બોલિંગ કરવાનું જ વિચારી રહ્યા હતા. આ વિકેટ છેલ્લા બે મેચો કરતા વધુ સારી લાગે છે. આ ટુર્નામેન્ટના અંતનો છેલ્લો ભાગ છે અને તમારી A-ગેમ લાવવા અને તમારું શ્રેષ્ઠ આપવા માટે સક્ષમ બનવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે જીત માટે રમી રહ્યા છીએ. અમે પણ ટીમમાં કોઈ ફેરફાર નથી કર્યો.

ગુજરાત ટાઈટન્સ પ્લેઈંગ ઈલેવન

શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન , જોસ બટલર (વિકેટકિપર), વોશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, નિશાંત સિંધુ, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અરશદ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ.

ઈમ્પેક્ટ સબ્સ: પ્રસિદ્ધ કૃષ્ણા, સાંઈ કિશોર, અનુજ રાવત, કુમાર કુશાગ્ર, ગ્લેન ફિલિપ્સ.

સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઈંગ ઈલેવન

અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકિપર), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા, નીતીશ કુમાર રેડ્ડી, સ્મરણ રવિચંદ્રન, પેટ કમિન્સ (કેપ્ટન), શિવાંગ કુમાર, એશાન મલિંગા, સાકિબ હુસૈન, પ્રફુલ હિંગ.

ઈમ્પેક્ટ સબ્સ: ટ્રેવિસ હેડ, લિયામ લિવિંગસ્ટોન, અનિકેત વર્મા, હર્ષલ પટેલ, હર્ષ દુબે.

Breaking News: ગજબ બેઈજ્જતી… બાંગ્લાદેશે પાકિસ્તાનને કચડી નાખ્યું, સતત ત્રીજી ટેસ્ટમાં હરાવ્યું

Follow Us
સુરેન્દ્રનગરમાં લીલો ચારો ન મળતા માલધારીઓની કફોડી સ્થિતિ- Video
સુરેન્દ્રનગરમાં લીલો ચારો ન મળતા માલધારીઓની કફોડી સ્થિતિ- Video
સ્માર્ટ સિટીના મસમોટા દાવા વચ્ચે દોઢ ઈંચ વરસાદમાં જ જળમગ્ન બન્યુ સુરત
સ્માર્ટ સિટીના મસમોટા દાવા વચ્ચે દોઢ ઈંચ વરસાદમાં જ જળમગ્ન બન્યુ સુરત
9 નિર્દોષ લોકોના મોત બાદ ગેરકાયદે ધમધમતી ફટાકડા ફેક્ટરી પર ફર્યુ JCB
9 નિર્દોષ લોકોના મોત બાદ ગેરકાયદે ધમધમતી ફટાકડા ફેક્ટરી પર ફર્યુ JCB
મોડાસાની પ્રાર્થના ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીને શિક્ષકે માર્યા 25 લાફા
મોડાસાની પ્રાર્થના ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીને શિક્ષકે માર્યા 25 લાફા
મેઘરાજાની તોફાની બેટિંગ! 24 કલાકમાં 95 તાલુકા ધમરોળાયા
મેઘરાજાની તોફાની બેટિંગ! 24 કલાકમાં 95 તાલુકા ધમરોળાયા
અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને કરી મોટી આગાહી!
અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને કરી મોટી આગાહી!
જુઓ પંકજ ત્રિપાઠીનું 'રૂપકથા' હોલિડે હોમ, સાદગીમાં જ છે ખાસિયત! Video
જુઓ પંકજ ત્રિપાઠીનું 'રૂપકથા' હોલિડે હોમ, સાદગીમાં જ છે ખાસિયત! Video
કાશ આવી ટીચર આપણને મળી હોત! ગાઝિયાબાદની ‘કૂલ ટીચર’નો વીડિયો થયો વાયરલ
કાશ આવી ટીચર આપણને મળી હોત! ગાઝિયાબાદની ‘કૂલ ટીચર’નો વીડિયો થયો વાયરલ
મોટી સફળતા કે સન્માન મળી શકે છે, તમારી યોગ્યતાની પ્રશંસા થશે
મોટી સફળતા કે સન્માન મળી શકે છે, તમારી યોગ્યતાની પ્રશંસા થશે
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
g clip-path="url(#clip0_868_265)">