AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : IPL 2026માં બન્યા 10 મોટા રેકોર્ડ ,જુઓ આખું લિસ્ટ

IPL 2026માં 10 એવા રેકોર્ડ બન્યા છે. જે પહેલા કોઈ સીઝનમાં બન્યા ન હતા. આ સીઝનમાં તુટી ગયા છે. વૈભવ સૂર્યવંશીએ આ સીઝનમાં ધમાલ મચાવી છે. તો ચાલો જાણીએ ક્યા ક્યા રેકોર્ડ આ સીઝનમાં બન્યા છે.

Breaking News :  IPL 2026માં બન્યા 10 મોટા રેકોર્ડ ,જુઓ આખું લિસ્ટ
Image Credit source: AI
| Updated on: Jun 01, 2026 | 9:20 AM
Share

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે, આઈપીએલ 2026ની 19મી સીઝન રવિવારે 31 મેના રોજ પૂર્ણ થઈ છે. આ વખતે ટૂર્નામેન્ટના અનેક મોટા રેકોર્ડ પર પાણી ફર્યું છે. આઈપીએલના 18 વર્ષના ઈતિહાસમાં ન થયું તે આ સીઝનમાં થયું છે. રનથી લઈ વિકેટ અને સિક્સ થી લઈ સદીના રેકોર્ડ આ સીઝનમાં જોવા મળ્યા છે. વાત વ્યક્તિગત રેકોર્ડની હોય કે પછી ટીમના રેકોર્ડની. આઈપીએલ 2026 પૂર્ણ થયા પછી ચાલો જાણીએ ક્યા આ 10 રેકોર્ડ છે જે આ સીઝનમાં બન્યા અને તુટ્યા છે.

એક સીઝનમાં માત્ર 2 બેટ્સમેનો જ આવું કરી શક્યા

આઈપીએલની એક સીઝનમાં ક્યારે પણ આટલા રન બન્યા નથી. જેટલા આ સીઝનમાં બન્યા છે. કુલ 27450 રન આઈપીએલ 2026માં બન્યા છે. જે કોઈ પણ એક સીઝનમાં સૌથી વધારે છે. એખ વિકેટ માટે સૌથી વધારે રન ખર્ચ આ સીઝનમાં થયા.ટુંકમાં 31 થી વધારે રન ખર્ચ કર્યા બાદ બોલરોને એક વિકેટ મળી હતી. બોલરોએ પણ આ સીઝનમાં સૌથી વધારે રન બનાવ્યા છે.

આઈપીએલ 2026માં એક સીઝનમાં સૌથી વધારે સિક્સ ફટાકાવવાનો પણ રેકોર્ડ રહ્યો છે. આ સાથે એક સીઝનમાં પહેલી વખત 3-3 બેટ્સમેનોએ 700-700 થી વધારે રન બનાવ્યા છે. અત્યારસુધી એક સીઝનમાં માત્ર 2 બેટ્સમેનો જ આવું કરી શક્યા હતા. આ લિસ્ટમાં વૈભવ સૂર્યવંશી, શુભમન ગિલ અને સાંઈ સુદર્શનનું નામ સામેલ છે.

IPL 2026માં બન્યા આ 10 મોટા રેકોર્ડ

  1. એક સીઝનમાં સૌથી વધારે રન, 27450
  2. એક સીઝનમાં સૌથી વધારે રન/વિકેટ, 31.26
  3. એક સીઝનમાં સૌથી વધારે આરપીઓ, 9.88
  4. એક સીઝનમાં સૌથી વધારે ચોગ્ગા, 2332
  5. એક સીઝનમાં સૌથી વધારે સિક્સ, 1426
  6. સૌથી વધારે વ્યક્તિગત સદી,15
  7. સૌથી વધારે 200+નો ટોટલ, 65
  8. સૌથી સફળ 200+નો ચેઝ,17
  9. સૌથી વધારે વ્યક્તિગત સિક્સ, 72
  10. 700+ રન 3 ખેલાડીઓએ બનાવ્યા

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 5 વિકેટે પરાજય થયો. જેમણે આરસીબીની જીત જેમના નામે કરી છે. તે 11 લોકો ગત્ત વર્ષે બેંગ્લુરુમાં આરસીબીની વિક્ટ્રી પરેડ દરમિયાન મચેલી ભાગદોડમાં જીવ ગુમાવ્યો હતો.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે.  વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
g clip-path="url(#clip0_868_265)">