AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મહિલા વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર, જો આવું થશે તો ફાઈનલ ભારતમાં નહીં યોજાય

મહિલા વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ ટુર્નામેન્ટ 30 સપ્ટેમ્બરથી શરૂ થશે જ્યારે ફાઈનલ મેચ 2 નવેમ્બરે રમાશે. એક દાયકા પછી ભારતીય ઉપખંડમાં મહિલા વર્લ્ડ કપ યોજાવા જઈ રહ્યો છે.

Breaking News : મહિલા વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર, જો આવું થશે તો ફાઈનલ ભારતમાં નહીં યોજાય
World CupImage Credit source: X
Follow Us:
| Updated on: Jun 02, 2025 | 7:58 PM

ICCએ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ટુર્નામેન્ટ 30 સપ્ટેમ્બરથી શરૂ થશે, જ્યારે ફાઈનલ મેચ 2 નવેમ્બરે રમાશે. આ ટુર્નામેન્ટનું આયોજન ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે કરશે અને પહેલી મેચ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે. મહિલા વર્લ્ડ કપની ફાઈનલ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે યોજાશે, જ્યારે જો પાકિસ્તાન ફાઈનલ માટે ક્વોલિફાય થાય છે, તો મેચ કોલંબોમાં રમાશે.

વર્લ્ડ કપની મેચો 5 સ્ટેડિયમમાં યોજાશે

મહિલા વર્લ્ડ કપ 2025ની મેચો પાંચ સ્થળોએ યોજાશે. આ મેચો ગુવાહાટીના ચિન્નાસ્વામી, એસીએ સ્ટેડિયમ, ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમના ACA-VDCA સ્ટેડિયમ અને આર. પ્રેમાદાસા સ્ટેડિયમ ખાતે રમાશે. આ ટુર્નામેન્ટ એક મહિના સુધી ચાલશે જેમાં 8 ટીમો ભાગ લેશે. ટુર્નામેન્ટનો નોકઆઉટ રાઉન્ડ 29 ઓક્ટોબરે ગુવાહાટી અથવા કોલંબોમાં યોજાશે. બીજી સેમીફાઈનલ મેચ 30 ઓક્ટોબરે બેંગલુરુમાં રમાશે.

કરિશ્મા કપૂરના પરિવાર વિશે જાણો
વિજય રૂપાણીના પરિવારમાં કોણ કોણ છે જાણો
Plant In Pot : ઘરે કૂંડામાં ઉગાડો રજનીગંધાનો છોડ, આ રહી સરળ ટીપ્સ
આ 5 રાશિના જાતકોને લાગે ખૂબ જ ઝડપથી નજર
પુસ્તકમાં મોરનું પીંછું મૂકવું શુભ કે અશુભ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર
આજનું રાશિફળ તારીખ : 12-06-2025

8 ટીમો ભાગ લેશે

મહિલા વર્લ્ડ કપ માટે 8 ટીમો ક્વોલિફાય થઈ છે. આ ટુર્નામેન્ટમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને પાકિસ્તાન ભાગ લેશે. ઓસ્ટ્રેલિયા ટાઈટલ ડિફેન્ડ કરવા પ્રયત્ન કરશે. ઓસ્ટ્રેલિયાએ 2022માં સાતમી વખત વર્લ્ડ કપ જીત્યો હતો.

મહિલા વિશ્વ કપ વિજેતા ટીમો

મહિલા વર્લ્ડ કપની પ્રથમ વિજેતા ટીમ ઈંગ્લેન્ડ હતી. આ ટીમે 1973માં ખિતાબ જીત્યો હતો. આ પછી, ઓસ્ટ્રેલિયાએ સતત ત્રણ વર્લ્ડ કપ 1978, 1982 અને 1988માં ચેમ્પિયન બની.1993માં ઈંગ્લેન્ડે ફરી વર્લ્ડ કપ જીત્યો અને 1997માં ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી. 2000માં ન્યુઝીલેન્ડે વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો. 2005માં ઓસ્ટ્રેલિયન ટીમ ચેમ્પિયન બની હતી. 2009માં ઈંગ્લેન્ડ અને 2013માં ઓસ્ટ્રેલિયા ટુર્નામેન્ટ જીત્યું હતું. 2017માં ઈંગ્લેન્ડ અને 2022માં ફરી ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું.

ભારત ક્યારેય વર્લ્ડ કપ જીત્યું નથી

ભારત ક્યારેય આ ટુર્નામેન્ટ જીતી શક્યું નથી. ટીમ ઈન્ડિયા 2005 અને 2017માં ફાઈનલમાં પહોંચી હતી પરંતુ જીતી શકી ન હતી. જોકે, આ વખતે આ ટીમ ઘરઆંગણે વર્લ્ડ કપ રમી રહી છે અને આ ટીમ પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા છે.

આ પણ વાંચો: 27 દિવસમાં 5 સ્ટાર ખેલાડીઓ થયા નિવૃત્ત, IPL 2025 ફાઈનલ પહેલા બે મોટા આંચકા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

22 વર્ષિય પાયલ લંડન જવા માટે પહેલી વાર પ્લેનમાં બેઠી અને કાળ ભરખી ગયો
22 વર્ષિય પાયલ લંડન જવા માટે પહેલી વાર પ્લેનમાં બેઠી અને કાળ ભરખી ગયો
વડોદરા: પુત્રને ગુમાવનાર પિતાની આંખમાંથી સુકાઈ નથી રહ્યા આંસુ- Video
વડોદરા: પુત્રને ગુમાવનાર પિતાની આંખમાંથી સુકાઈ નથી રહ્યા આંસુ- Video
જ્યાં વિમાન તુટી પડ્યું હતુ ત્યાં તાપમાન 700 થી 1000 ડિગ્રીએ પહોચ્યું
જ્યાં વિમાન તુટી પડ્યું હતુ ત્યાં તાપમાન 700 થી 1000 ડિગ્રીએ પહોચ્યું
દીકરાને બચાવવા માતાએ લગાવી મોતની દોડ, અગનગોળામાં ગંભીર રીતે દાઝી માતા
દીકરાને બચાવવા માતાએ લગાવી મોતની દોડ, અગનગોળામાં ગંભીર રીતે દાઝી માતા
દિવનો વિશ્વાસ ભાલિયા પ્લેન ક્રેશમાં બચી ગયો, તેના ભાઈ અજયનુ થયું મોત
દિવનો વિશ્વાસ ભાલિયા પ્લેન ક્રેશમાં બચી ગયો, તેના ભાઈ અજયનુ થયું મોત
સ્ટુડન્ટ વિઝા પર લંડન જતી હિંમતનગરની યુવતીનું પ્લેન ક્રેશમાં મોત
સ્ટુડન્ટ વિઝા પર લંડન જતી હિંમતનગરની યુવતીનું પ્લેન ક્રેશમાં મોત
ટ્રાફિકે બચાવ્યો ભરુચની યુવતીનો જીવ
ટ્રાફિકે બચાવ્યો ભરુચની યુવતીનો જીવ
80થી 90 તોલા સોનાના દાગીના..રોકડ રકમ ! કાટમાળમાંથી શું શું મળ્યું?
80થી 90 તોલા સોનાના દાગીના..રોકડ રકમ ! કાટમાળમાંથી શું શું મળ્યું?
પ્લેન ક્રેશમાં સૈયદ પરિવારના 4 સભ્યનું મોત
પ્લેન ક્રેશમાં સૈયદ પરિવારના 4 સભ્યનું મોત
દિવંગત પૂર્વ CM વિજય રુપાણીના પત્ની અંજલી રુપાણીનું હૈયાફાટ રુદન
દિવંગત પૂર્વ CM વિજય રુપાણીના પત્ની અંજલી રુપાણીનું હૈયાફાટ રુદન
g clip-path="url(#clip0_868_265)">