BCCI: ભારતીય ક્રિકેટ બોર્ડ Ranji Trophy ની સફળતા જોઇ, IPL 2022 ની સાથો સાથ વધુ બે ટૂર્નામેન્ટનુ ફરી થી આયોજન શરુ કરશે

BCCIએ ગયા મહિને ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના ત્રીજા લહેરને કારણે રણજી ટ્રોફી (Ranji Trophy) સહિત કુલ 3 મોટી ટૂર્નામેન્ટ સ્થગિત કરી દીધી હતી, પરંતુ હવે આ તમામનું આયોજન કરવામાં આવશે.

BCCI: ભારતીય ક્રિકેટ બોર્ડ Ranji Trophy ની સફળતા જોઇ, IPL 2022 ની સાથો સાથ વધુ બે ટૂર્નામેન્ટનુ ફરી થી આયોજન શરુ કરશે
Jay Shah એ પત્ર લખીને રાજ્ય સંઘોને આપ્યા સમાચાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 10:43 PM

ભારતમાં કોરોના વાયરસના સંક્રમણની પરિસ્થિતિમાં ઝડપી સુધારાથી ઉત્સાહિત, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) હવે ફરીથી ડોમેસ્ટિક ક્રિકેટ સીઝનને પાટા પર લાવવામાં વ્યસ્ત છે. દેશમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થઈ છે, જ્યારે રણજી ટ્રોફી (Ranji Trophy) ની સિઝન પણ શરૂ થઈ ગઈ છે અને IPL 2022ની સિઝન પણ આવતા મહિનાથી શરૂ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, બોર્ડ હવે તેમની સફળતાના આધારે સીકે ​​નાયડુ ટ્રોફી (CK Nayudu Trophy) અને સીનિયર મહિલા T20 ચેમ્પિયનશિપ (Senior Women T20 Championship) નું આયોજન કરવાની તૈયારી કરી રહ્યું છે. આ બંને ટૂર્નામેન્ટ પણ જાન્યુઆરીમાં જ રણજી ટ્રોફી ની આસપાસ શરૂ થવાની હતી, પરંતુ તે પછી કોરોનાના ત્રીજા લહેરને કારણે તે પણ સ્થગિત કરવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર, BCCI આ બંને ટૂર્નામેન્ટનું આયોજન માર્ચ અને મે વચ્ચે જ કરવા જઈ રહી છે. બોર્ડના સેક્રેટરી જય શાહે તમામ રાજ્ય અને અન્ય ક્રિકેટ એસોસિએશનોને પત્ર લખીને બોર્ડની યોજનાની જાણકારી આપી છે.

બોર્ડના સેક્રેટરી જય શાહે લખ્યું, રણજી ટ્રોફી 2021-22 સીઝનનો પ્રથમ રાઉન્ડ પૂરો થઈ ગયો છે અને મને એ જણાવતા અત્યંત આનંદ થાય છે કે સિનિયર મહિલા ટી20 ચેમ્પિયનશિપ અને સીકે ​​નાયડુ ટ્રોફી 2021-22 માર્ચથી મે 2022 દરમિયાન યોજાશે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

ઘણા સમયથી માંગ હતી

જાન્યુઆરીમાં બોર્ડે રણજી ટ્રોફીની સાથે આ બંને ટુર્નામેન્ટનું આયોજન મુલતવી રાખ્યું હતું. આ પછી બીસીસીઆઈએ સૌથી પહેલા રણજી ટ્રોફી શરૂ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ ટુર્નામેન્ટ પણ 17 ફેબ્રુઆરીથી શરૂ થઈ છે અને તેના બીજા રાઉન્ડની મેચો રમાઈ રહી છે. જો કે, રણજી ટ્રોફીની સાથે જ મહિલા ટી20 ચેમ્પિયનશિપને વહેલી તકે શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી અને હવે બોર્ડે આ દિશામાં એક મોટું પગલું ભર્યું છે.

કૂચબિહાર ટ્રોફી અંગે કોઈ નિર્ણય નહી

હાલમાં, આ બંને ટુર્નામેન્ટ ક્યારે શરૂ થશે તે સ્પષ્ટ નથી. શાહે રાજ્યના સંગઠનોને કહ્યું છે કે BCCI ટુર્નામેન્ટના ડ્રો અને બાયો-સિક્યોરિટી બબલ સંબંધિત પ્રોટોકોલ વિશે ટૂંક સમયમાં માહિતી શેર કરશે. જોકે, આ બે ટુર્નામેન્ટ સિવાય અંડર-19 ટૂર્નામેન્ટ કૂચ બિહાર ટ્રોફી અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ જુનિયર લેવલની ટુર્નામેન્ટ પણ જાન્યુઆરીમાં જ અધવચ્ચે અટકાવવી પડી હતી. તે સમયે તેની ક્વાર્ટર ફાઈનલ મેચો રમાઈ રહી હતી.

આ પણ વાંચોઃ Formula 1 પણ એક્શન મોડમાં, F1 એ રદ કરી દીધી આ વર્ષની રશિયાની સોચી ગ્રાન્ડ પ્રિ

આ પણ વાંચોઃ Strandja Memorial Boxing: નિક્હત ઝરીન સાથે નીતુ યુક્રેનની બોક્સરને હરાવી ફાઇનલમાં પહોંચી, હવે ગોલ્ડ પર બતાવશે દમ

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">