Cricket: કૃણાલ પંડ્યાએ અગત્સ્ય સાથે મસ્ત તસ્વીર શેર કરી, નતાશાથી રિએક્ટ કર્યા વિના ના રહેવાયુ

હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને કૃણાલ પંડ્યા (Krunal Pandya). બંને વચ્ચે ભાઇ જ પણ ભાઇબંધી વધારે જોવા મળતી હોય છે. બંને ભાઇઓ ઓલરાઉન્ડર ક્રિકેટર છે. તો વળી પરિવારમાં પણ તેઓ ખૂબ જ ખૂશ અંદાજ થી બંને ભાઇઓ રહેતા હોય છે.

Cricket: કૃણાલ પંડ્યાએ અગત્સ્ય સાથે મસ્ત તસ્વીર શેર કરી, નતાશાથી રિએક્ટ કર્યા વિના ના રહેવાયુ
Krunal Pandya-Natasha
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 24, 2021 | 10:03 PM

ભારતીય ક્રિકેટમાં જબરદસ્ત પ્રદર્શન વડે નામ અને દામ બનાવવનારા બે ભાઇઓ વચ્ચેની લાગણીઓ પણ મજબૂત છે. આ બે ભાઇ એટલે કે પંડ્યા બ્રધર્સ, હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને કૃણાલ પંડ્યા (Krunal Pandya). બંને વચ્ચે ભાઇ જ પણ ભાઇબંધી વધારે જોવા મળતી હોય છે. બંને ભાઇઓ ઓલરાઉન્ડર ક્રિકેટર છે. તો વળી પરિવારમાં પણ તેઓ ખૂબ જ ખૂશ અંદાજ થી બંને ભાઇઓ રહેતા હોય છે.

હાલમાં બંને ભાઇઓ પોતાના ઘરે જ છે, બંને ભાઇઓ ઇંગ્લેંડ પ્રવાસ (England Tour) ની ટીમ માટે પસંદ નથી થયા. બંને ઘરે જ સમય પસાર કરી રહ્યા છે. મુંબઇમાં બંને ભાઇઓ લગ્ન બાદ પણ સાથે જ રહે છે. ઘરે રહીને તેઓ પોતાનો ક્વોલીટી સમય પરિવાર સાથે ગાળી રહ્યા છે. કૃણાલ પંડ્યા પોતાના ભત્રીજા અગત્સ્ય (Agatsya) ને ગોદમાં લઇને ઘરે મસ્ત મૂડમાં હોવાની તસ્વીર સામે આવી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કૃણાલ પોતાના ઘરમાં રહેલા મસ્ત બે પપીઝ ને પણ પોતાના અને અગત્સ્યની સાથે લઇને બેઠો છે. રવિવારના દિવસને આવા મસ્ત મૂડ થી પસાર કરવાની તસ્વીર પણ તેણે પોતાના ઇસ્ટાગ્રામ પર શેર કરી હતી. સાથે જ તેણે લખ્યુ હતુ કે, સ્પેશિયલ સંડે, સ્પેશિયલ કંપની સાથે.

નતાશા એ કર્યુ આમ રિએક્ટ કૃણાલની ભાભી અને હાર્દિક પંડ્યાની પત્નિ નતાશા સ્ટેનકોવિક (Natasa Stankovik) એ પણ આ મસ્ત તસ્વીર પર પોતાનો રિપ્લાય આપ્યો હતો. પોતાના પુત્ર અને જેઠને આમ મસ્ત મૂડમાં જોઇ ને પોતાના અંતરના ઉમળકાને રોકી શકી નહોતી. નતાશાએ મસ્ત રીએક્ટ તસ્વીર પર કરી દીધુ હતુ.

Cricket: Krunal Pandya shares a nice picture with Agatsya, can't live without reacting to Natasha

Natasa Stankovik React

હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા ભલે ઇંગ્લેંડ પ્રવાસ માટે પસંદ ના થયા હોય. પરંતું બંને શ્રીલંકા પ્રવાસ માટે નિશ્વિત મનાય છે. જ્યાં ટીમ ઇન્ડીયા મર્યાદિત ઓવરોની બે શ્રેણી રમનારી છે. જેમાં હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડીયાના સિનીયર ખેોલાડી તરીકે પ્રવાસે જશે.

Latest News Updates

આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
g clip-path="url(#clip0_868_265)">