દિનેશ કાર્તિકને BCCI દ્વારા આપવામાં આવી શો કોઝ નોટિસ

BCCIએ ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકને કારણદર્શક નોટિસ ફટકારી છે. ટીમ ઈન્ડિયાના વિકેટકીપર અને IPL ટીમ કોલકાતા નાઈટ રાઇડર્સના કેપ્ટન કાર્તિકને કેરેબિયન પ્રીમિયર લીગની ટીમ ત્રિનબાગો નાઈટ રાઇડર્સ (TKR)ના ડ્રેસિંગ રૂમમાં પરવનગી વગર જવા બદલ આપવામાં આવી હતી. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું […]

દિનેશ કાર્તિકને BCCI દ્વારા આપવામાં આવી શો કોઝ નોટિસ
Follow Us:
| Updated on: Sep 07, 2019 | 8:08 AM

BCCIએ ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકને કારણદર્શક નોટિસ ફટકારી છે. ટીમ ઈન્ડિયાના વિકેટકીપર અને IPL ટીમ કોલકાતા નાઈટ રાઇડર્સના કેપ્ટન કાર્તિકને કેરેબિયન પ્રીમિયર લીગની ટીમ ત્રિનબાગો નાઈટ રાઇડર્સ (TKR)ના ડ્રેસિંગ રૂમમાં પરવનગી વગર જવા બદલ આપવામાં આવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

શાહરૂખ ખાનની માલિકીની ટ્રિનબાગો નાઈટ રાઇડર્સ ટીમના પ્રમોશનલ ઈવેન્ટ માટે કાર્તિક કોચ બ્રૈંડન મેક્કુલમ સાથે ડ્રેસિંગ રૂમમાં હાજર હતો. પોર્ટ ઓફ સ્પેઈનમાં TKR કિટ્સ અને નેવિસની ટીમ વચ્ચેની મેચ દરમિયાન પણ તે ટીમના ડ્રેસિંગ રૂમમાં દેખાયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

BCCIના એક અધિકારીએ જણાવ્યું હતું કે કાર્તિકને પરવાનગી વિના સીપીએલ ટીમના ડ્રેસિંગ રૂમમાં હાજર હોવાથી તેઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. અમને તે ફોટા મળી આવ્યા જેમાં તે TKR ટીમના ડ્રેસિંગ રૂમમાં હાજર હતો. તે BCCIના કેન્દ્રિય કરાર કરનારો ખેલાડી છે અને આને કારણે તેણે BCCIની પરવાનગી લીધા વિના આવું પગલું ભરવું ન જોઈએ. તેમને જવાબ આપવા માટે 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: VIDEO: હેલ્મેટ વિના જ હોમગાર્ડના જવાનો, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">