ઓસ્ટ્રેલિયા સામેની જીતની ચેતેશ્વર પૂજારાએ રાજકોટમાં આવી રીતે કરી ઉજવણી

ઓસ્ટ્રેલિયા સામેે ટેસ્ટ શ્રેણી જીતીને ટીમ ઇન્ડિયાએ ઇતિહાસ સર્જ્યો છે. આ ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમના ધ વોલ ચેતેશ્વર પૂજારાએ મેન ઓફ ધ સિરીઝ બન્યા ત્યારે તેમણે પરિવાર સાથે આ જીતની કેક કાપીને ઉજવણી કરી હતી.   Web Stories View more પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ નહાતી વખતે કાનમાં […]

ઓસ્ટ્રેલિયા સામેની જીતની ચેતેશ્વર પૂજારાએ રાજકોટમાં આવી રીતે કરી ઉજવણી
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jan 12, 2019 | 11:32 AM

ઓસ્ટ્રેલિયા સામેે ટેસ્ટ શ્રેણી જીતીને ટીમ ઇન્ડિયાએ ઇતિહાસ સર્જ્યો છે. આ ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમના ધ વોલ ચેતેશ્વર પૂજારાએ મેન ઓફ ધ સિરીઝ બન્યા ત્યારે તેમણે પરિવાર સાથે આ જીતની કેક કાપીને ઉજવણી કરી હતી.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

ચેતેશ્વર પૂજારાની ખુશીની આ ઉજવણીમાં પિતા અરવિંદ પૂજારા,પત્ની પૂજા અને પુત્રી સહિત નજીકના સબંધીઓ જોડાયા.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યા ક્રિકેટરથી બની ગયા ‘બટરિંગ’ ક્રિકેટર, લોકોએ ટ્વિટર પર જ ભણાવ્યો પાઠ VIDEO

મહત્વનું છે કે જ્યારે ચેતેશ્વર ઓસ્ટ્રેલિયામાં રમી રહ્યો હતો ત્યારે તેના પિતા અને કોચ અરવિંદ પૂજારા મુંબઈ ખાતે સારવાર લઈ રહ્યાં હતા. તેવામાં ચેતેશ્વર ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા અને તેમના પિતા પણ સર્જરી કરાવીને રાજકોટ પરત ફરતા ઘરમાં જ પરિવાર સાથે કેક કાપી ઉજવણી કરી.

[yop_poll id=573]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">