AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એશિયન ગેમ્સમાં ગુજરાતની દીકરી સરિતા ગાયકવાડે ફરી દેશને અપાવ્યો ગોલ્ડ મેડલ, જુઓ VIDEO

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને દેશની સાથે ગુજરાતનું નામ રોશન કરનાર ડાંગની સરિતા ગાયકવાડે વધુ એક મેડલ ભારતને અપાવ્યો છે. પોલેન્ડમાં રમાઈ રહેલી યુરોપ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં સરિતા ગાયકવાડે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   આ પણ વાંચો: બાંગ્લાદેશ સામે મેચ જીતીને […]

એશિયન ગેમ્સમાં ગુજરાતની દીકરી સરિતા ગાયકવાડે ફરી દેશને અપાવ્યો ગોલ્ડ મેડલ, જુઓ VIDEO
| Updated on: Jul 06, 2019 | 2:41 AM
Share

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને દેશની સાથે ગુજરાતનું નામ રોશન કરનાર ડાંગની સરિતા ગાયકવાડે વધુ એક મેડલ ભારતને અપાવ્યો છે. પોલેન્ડમાં રમાઈ રહેલી યુરોપ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં સરિતા ગાયકવાડે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: બાંગ્લાદેશ સામે મેચ જીતીને પણ વિશ્વ કપ 2019 માંથી બહાર ફેંકાયું પાકિસ્તાન

ડાંગની સરિતા ગાયકવાડે ભારતને ગોલ્ડ મેડલ અપાવી ગુજરાતની સાથે સાથે દેશનું પણ ગૌરવ વધાર્યું છે. સરિતા ગાયકવાડે 400 મીટર મહિલા દોડ માત્ર 54.21 સેકન્ડમાં પૂર્ણ કરી વિશ્વભરમાં ભારતનો ડંકો વગાડ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
g clip-path="url(#clip0_868_265)">