Tokyo Olympics 2020 : સંજીવ અને એશ્વર્ય ન લગાવી શક્યા ફાઇનલના ટિકિટ પર નિશાનો, શૂટિંગમાં મેડલની આશા સમાપ્ત

શૂટિંગ જે રમતમાં સૌથી વધારે મેડલની અપેક્ષા હતી તેમાં સતત નિરાશા મળી. 50 મીટર રાઇફલ થ્રી પોઝીશનમાં ભારતીય નિશાનેબાજ સંજીવ રાજપૂત (Sanjeev Rajput) અને એશ્વર્ય તોમર(Aishwarya Tomar) ફાઇનલમાં ન પહોંચ્યા.

Tokyo Olympics 2020 : સંજીવ અને એશ્વર્ય ન લગાવી શક્યા ફાઇનલના ટિકિટ પર નિશાનો, શૂટિંગમાં મેડલની આશા સમાપ્ત
Indian Players
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 1:54 PM

 ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં ભારતીય હૉકી (India Hockey)નો ઝંડો બુલંદ રહ્યો. હૉકીથી જેટલી આશા નહોતી તેનાથી વધારે મળ્યુ. પરંતુ શૂટિંગ જે રમતમાં સૌથી વધારે મેડલની અપેક્ષા હતી તેમાં સતત નિરાશા મળી. 50 મીટર રાઇફલ થ્રી પોઝીશનમાં ભારતીય નિશાનેબાજ સંજીવ રાજપૂત (Sanjeev Rajput) અને એશ્વર્ય તોમર(Aishwarya Tomar) ફાઇનલમાં ન પહોંચ્યા અને શૂટિંગ (Shooting)માં મેડલની છેલ્લી આશા ધારાશાયી થઇ ગઇ.

ઓસાકા શૂટિંગ રેન્જમાં પુરુષોના 50 મીટર રાઇફલ થ્રી પોઝીશનનો ક્વોલિફિકેશન રાઉન્ડ ચાલી રહ્યો હતો. શરુઆતની સીરીઝમાં ભારતીય નિશાનેબાજ એશ્વર્ય તોમરે આશા જગાવી. તેઓ પોતાની લીડને જાળવી ન શક્યા. નીલિંગ,પ્રોન અને સ્ટેન્ડિંગ ત્રણ રાઉન્ડના મળાવીને ભારતના સંજીવ ક્વોલિફિકેશનમાં 32માં સ્થાન પર રહ્યા. એશ્વર્ય તોમર જે શરુઆતમાં ટૉપ-5માં હતા ક્વોલિફિકેશન રાઉન્ડ પૂર્ણ થતા 21માં સ્થાન પર દેખાયા.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

પુરુષોના 50મીટર રાઇફલ થ્રી પોઝીશનના ક્વોલિફિકેશન રાઉન્ડમાં ટૉપ-8 નિશાનેબાજને ફાઇનલની ટિકિટ મળી છે. ઇવેન્ટ ક્વોલિફિકેશનમાં રશિયન ઓલિમ્પિક કમીટીના નિશાનેબાજ ટૉપ પોઝિશન પર રહ્યા. તેમણે ત્રણ પોઝિશનના મેળવીને 1183 અંક મેળવ્યા. તેમના મુકાબલે 21માં નંબરે રહેલા ભારતીય શૂટરે 1167 અંક મેળવ્યા. સંજીવ રાજપૂત 1157 અંક જ મેળવી શક્યા.

આ પણ વાંચો :Tokyo Olympics 2020 : ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઇતિહાસ, ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવી સેમિફાઈનલમાં કરી એન્ટ્રી

આ પણ વાંચો  :PV Sindhu ની બોલીવૂડમાં બોલબાલા: અક્ષયથી લઈને સની દેઓલ સુધી સૌએ પાઠવ્યા અભિનંદન, વાંચો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">