PAK અને AFG વચ્ચેની મેચ પછી મેદાનમાં બંને ટીમોના સમર્થકો વચ્ચે થઈ મારામારી, વીડિયો થયો VIRAL

ICCમાં વિશ્વ કપ 2019માં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની વચ્ચે રમાયેલા રોમાંચક મુકાબલામાં મેદાન પર મુશ્કેલીમાં મુકી દે તેવો નજારો જોવા મળ્યો હતો. છેલ્લી ઓવરમાં પાકિસ્તાને અફગાનિસ્તાનને 3 વિકેટથી હરાવ્યુ હતુ. ત્યારે બંને ટીમોના સમર્થક પિચ સુધી પહોંચી ગયા અને બંને વચ્ચે અથડામણ થઈ હતી. #PAKvAFG@ICC @cricketworldcup Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ […]

PAK અને AFG વચ્ચેની મેચ પછી મેદાનમાં બંને ટીમોના સમર્થકો વચ્ચે થઈ મારામારી, વીડિયો થયો VIRAL
Follow Us:
| Updated on: Jun 30, 2019 | 5:13 AM

ICCમાં વિશ્વ કપ 2019માં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની વચ્ચે રમાયેલા રોમાંચક મુકાબલામાં મેદાન પર મુશ્કેલીમાં મુકી દે તેવો નજારો જોવા મળ્યો હતો. છેલ્લી ઓવરમાં પાકિસ્તાને અફગાનિસ્તાનને 3 વિકેટથી હરાવ્યુ હતુ. ત્યારે બંને ટીમોના સમર્થક પિચ સુધી પહોંચી ગયા અને બંને વચ્ચે અથડામણ થઈ હતી.

આ દરમિયાન ઘણા અફઘાનિસ્તાનના સમર્થકો મેચમાં જીત મેળવનારા પાકિસ્તાની ટીમના બેટસમેનની સાથે મારપીટ કરતા જોવા મળ્યા હતા. આ ઘટનાથી જોડાયેલો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય કે ICCના સુરક્ષા ગાર્ડે સમર્થકને ઘેરી રાખ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પાકિસ્તાનની જીત પછી ઝડપથી પ્રશંસક પિચ પર દોડ્યા હતા. સુરક્ષા ગાર્ડ સમર્થકો સામે મેદાન પર દોડ્યો અને તેની પર કાબૂ મેળવ્યો, તે દરમિયાન સમર્થકો અને અફઘાનિસ્તાનના ખેલાડીઓની વચ્ચે ધક્કા-મુક્કી થઈ ગઈ હતી. એક અફઘાનિસ્તાનના ખેલાડીને ગરદન પર ઈજા થઈ હતી.

ત્યારે સ્ટેડિયમાં પણ સમર્થકો એક બીજા સામે ઝઘડો કરવા લાગ્યા હતા. પાણીની બોટલો, ખુરશીઓ પણ ફેંકવા લાગ્યા હતા. તે દરમિયાન સુરક્ષા નામની કોઈ વસ્તુ જોવા મળી ન હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે મેચમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનને 3 વિકેટથી હરાવી હતી. અફઘાનિસ્તાને પાકિસ્તાનને 228 રનનું લક્ષ્ય આપ્યુ હતુ. પાકિસ્તાનને તેને 49.3 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી.

આ પણ વાંચો: 27 વર્ષ પહેલા જ ભારતીય ટીમની ટી-શર્ટ કેસરી રંગની બની શકતી હતી પણ આ કારણે પસંદ કરવામાં આવ્યો બ્લુ રંગ

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">