IPL Auction 2019: આ છે અત્યાર સુધીના સૌથી મોંઘા ખેલાડીઓ!

ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સીઝનની નીલામી 20 લાખથી શરૂ થઈને કરોડો રૂપિયા સુધી પહોંચી છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ જયદેવ ઉનડકટ સૌથી મોંઘા ખેલાડી રહ્યાં છે. જયદેવને રાજસ્થાને રૂપિયા 8.40 કરોડમાં ખરીદ્યો છે. આટલી જ કિંમતમાં કિંગ્સ ઈલેવન પંજાબે વરૂણ ચક્રવર્તીને ખરીદ્યો છે. એ સિવાય, સેમ કુરેન, કૉલિન ઈંગ્રામ, શિવમ દૂબે, કાર્લોસ બ્રેથવેટ, […]

IPL Auction 2019: આ છે અત્યાર સુધીના સૌથી મોંઘા ખેલાડીઓ!
Follow Us:
| Updated on: Dec 19, 2018 | 11:37 AM

ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સીઝનની નીલામી 20 લાખથી શરૂ થઈને કરોડો રૂપિયા સુધી પહોંચી છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ જયદેવ ઉનડકટ સૌથી મોંઘા ખેલાડી રહ્યાં છે.

જયદેવને રાજસ્થાને રૂપિયા 8.40 કરોડમાં ખરીદ્યો છે. આટલી જ કિંમતમાં કિંગ્સ ઈલેવન પંજાબે વરૂણ ચક્રવર્તીને ખરીદ્યો છે.

એ સિવાય, સેમ કુરેન, કૉલિન ઈંગ્રામ, શિવમ દૂબે, કાર્લોસ બ્રેથવેટ, શિમરૉન હેટમાયર પર પણ ફ્રેન્ચાઈઝે સારી બોલી લગાવી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

જયદેવ ઉનડકટ (રાજસ્થાન રૉયલ્સ, રૂ.8.4 કરોડ)

આઈપીએલની 11મી સીઝનમાં લેફ્ટ આર્મ પેસર જયદેવ ઉનટકડ સૌથી મોંઘા ખેલાડી હતા. રાજસ્થાન રૉયલ્સે તેમને 11.50 કરોડમાં ખરીદ્યા હતા. જ્યારે કે આ વખતે રાજસ્થાન રૉયલ્સે જ તેમને પોતાની ટીમ માટે 8.40 કરોડમાં ખરીદ્યા છે.

આ પણ વાંચો: નોકરી છોડી ક્રિકેટ કર્યું હતું પસંદ, હવે IPLમાં મળ્યા 8.4 કરોડ! જાણો કોણ છે આ રહસ્યમયી ક્રિકેટર?

વરૂણ ચક્રવર્તી (કિંગ્સ ઈલેવન પંજાબ, રૂ.8.4 કરોડ)

આઈપીએલમાં આ વખતે એક નવું નામ ઉભરીને આવ્યું છે. વરૂણ ચક્રવર્તીનું નામ બહુ ઓછા લોકોએ સાંભળ્યું હશે. પરંતુ હવે હર કોઈ આ નામને જાણે છે. 20 લાખની બેઝ પ્રાઈસ ધરાવતા વરૂણ ચક્રવર્તીને કિંગ્સ ઈલેવન પંજાબે 8.4 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે.

સેમ કુરેન (કિંગ્સ ઈલેવન પંજાબ, રૂ.7.20 કરોડ)

ઈંગ્લેન્ડના ઝડપી બૉલર સેમ કુરેન માટે સારી બોલી લાગી. 2 કરોડની બેઝ પ્રાઈસ ધરાવતા સેમને પંજાબે 7.20 કરોડમાં ખરીદ્યા.

કૉલિન ઈંગ્રામ (દિલ્હી કેપિટલ્સ, રૂ.6.4 કરોડ)

સાઉથ આફ્રિકાના ક્રિકેટર કૉલિન ઈંગ્રામને દિલ્હી કેપિટલ્સે રૂ.6.40 કરોડમાં ખરીદ્યા છે. ઈંગ્રામ સાઉથ આફ્રિકાની ટી20 ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરતા આવ્યા છે જેનો ફાયદો તેમને આઈપીએલમાં મળ્યો.

આ પણ વાંચો: IPL 2019: આ ક્રિકેટરનું નામ આવતાં જ Kings XI Punjab અને Royal Challengersએ લગાવી ધડાધડ બોલી!

કાર્લોસ બ્રેથવેટ (કોલકાતા નાઈટ રાઈડર્સ, રૂ.5 કરોડ)

કાર્લોસ બ્રેથવેટ વેસ્ટઈન્ડિઝના ધાંસૂ ઑલરાઉન્ડર અને ટી20 કેપ્ટન છે. કોલકાતા નાઈટ રાઈડર્સે તેમને 5 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે.

મોહિત શર્મા (ચેન્નાઈ સુપર કિંગ્સ, રૂ. 5 કરોડ)

ઝડપી બૉલર મોહિત શર્માને ચેન્નાઈ સુપર કિંગ્સે રૂ.5 કરોડમાં ખરીદ્યા છે. મોહિતે પોતાના કરિયરની શરૂઆત ચેન્નાઈ સુપર કિંગ્સથી કરી હતી અને ત્યારે તેઓ ધોનીની કેપ્ટનસીમાં રમ્યા હતા.

શિવમ દુબે (રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર, રૂ.5 કરોડ)

શિવમ દુબે પહેલી વખત આઈપીએલ રમશે. રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેમને 5 કરોડ રૂપિયામાં ખરીદીને પોતાની ટીમમાં સામેલ કર્યાં છે.

અક્ષર પટેલ (દિલ્હી કેપિટલ્સ, રૂ.5 કરોડ)

સ્પિન ઑલરાઉન્ડર અક્ષર પટેલને દિલ્હી કેપિટલ્સને પોતાની ટીમમાં સામેલ કર્યાં છે. અક્ષરની બેઝ પ્રાઈસ 1 કરોડ હતી, તેમના માટે પંજાબ અને દિલ્હી વચ્ચે જોરદાર લડાઈ ચાલી હતી અને આખરે દિલ્હીએ તેમને પોતાની ટીમમાં સામેલ કરી લીધા.

[yop_poll id=283]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">