AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paytm IPO: આજે ખુલ્યો દેશનો સૌથી મોટો IPO, પૈસાનું રોકાણ કરતા પહેલા જાણો કંપની અને તેની યોજનાઓ વિશે વિગતવાર

અગાઉ સરકારી માલિકીની કંપની સૌથી મોટો કોલ ઈન્ડિયા રૂ 15,000 કરોડનો IPO લઈને આવી હતી. Paytm ની સ્થાપના વર્ષ 2000 માં વિજય શેખર શર્મા દ્વારા કરવામાં આવી હતી. કંપનીએ 2010 માં મોબાઇલ રિચાર્જિંગ સેવા શરૂ કરી હતી.

Paytm IPO: આજે ખુલ્યો દેશનો સૌથી મોટો IPO, પૈસાનું રોકાણ કરતા પહેલા જાણો કંપની અને તેની યોજનાઓ વિશે વિગતવાર
AGS Transact IPO આજે ખુલ્યો છે.
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2021 | 11:53 AM
Share

Paytm IPO : IPO માર્કેટમાં વિક્રમી તેજી વચ્ચે આજે સોમવાર 8 નવેમ્બરે વધુ એક મોટા પ્લેયરની એન્ટ્રી થઇ છે. આજે Paytmની પેરેન્ટ કંપની One97 Communicationsનો રૂ 18300 કરોડનો IPO ખુલ્યો છે. તેની પ્રાઇસ બેન્ડ 2080-2150 રૂપિયા છે. જો Paytmનો આ ઈશ્યુ સંપૂર્ણ રીતે સબસ્ક્રાઈબ થઈ જાય તો તે ભારતનો સૌથી મોટો IPO હશે. અગાઉ કોલ ઈન્ડિયાનો ઈશ્યુ સૌથી મોટો હતો જે 2010માં આવ્યો હતો. Paytmનો ઈશ્યુ 8 નવેમ્બરે ખુલશે અને 10 નવેમ્બરે બંધ થશે. 18300 કરોડ રૂપિયાના IPO માં 8300 કરોડનો ફ્રેશ ઈશ્યુ જારીકરવામાં આવ્યો છે જ્યારે 10,000 કરોડ રૂપિયાના શેરનું ઓફર ફોર સેલમાં વેચાણ થશે.

PayTM IPO Detail

IPO Open Date                    Nov 8, 2021 IPO Close Date                    Nov 10, 2021 Basis of Allotment Date    Nov 15, 2021 Initiation of Refunds        Nov 16, 2021 Credit of Shares                Nov 17, 2021 IPO Listing Date                Nov 18, 2021

અગાઉ સરકારી માલિકીની કંપની સૌથી મોટો કોલ ઈન્ડિયા રૂ 15,000 કરોડનો IPO લઈને આવી હતી. Paytm ની સ્થાપના વર્ષ 2000 માં વિજય શેખર શર્મા દ્વારા કરવામાં આવી હતી. કંપનીએ 2010 માં મોબાઇલ રિચાર્જિંગ સેવા શરૂ કરી હતી. ત્યારથી કંપનીએ તેની સેવાનો વ્યાપ સતત વિસ્તાર્યો છે અને હાલમાં હોટેલ બુકિંગ અને મુસારી ટિકિટ સહિત ઘણું બધું Paytm એપ્લિકેશનની મદદથી કરવામાં આવે છે.

Paytmનો રૂ. 18,300 કરોડનો IPO દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે. અત્યાર સુધી આ રેકોર્ડ કોલ ઈન્ડિયા લિમિટેડ પાસે હતો, જે 2010માં રૂ 15,000 કરોડના આઈપીઓ સાથે બજારમાં આવી હતી.

જાણો PayTM ના IPO વિશે

  •  Paytm ની પેરન્ટ કંપની One97 Communications Ltd નો IPO આજે 8 નવેમ્બરે ખુલશે.
  • 10 નવેમ્બર છેલ્લી તારીખ છે એટલેકે તે દિવસે રોકાણ માટેની ઓફર બંધ થશે
  • શેર 18 નવેમ્બરે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ શકે છે.
  • આ કંપની વિશ્વમાં અગ્રણી રોકાણકારોએ વિશ્વાસ મુક્યો છે.
  • ચીની અબજોપતિ જેક માની કંપની એન્ટ ફાઇનાન્સિયલે તેમાં મોટું રોકાણ કર્યું છે.
  • આ ઉપરાંત અલીબાબા સિંગાપોર, એલિવેશન કેપિટલના ત્રણ ફંડ, સોફ્ટબેંક વિઝન ફંડ અને બીએચ ઈન્ટરનેશનલ હોલ્ડિંગ્સે પણ આ કંપનીમાં રોકાણ કર્યું છે.

ગ્રે માર્કેટમાં સારું પ્રીમિયમ મળી રહ્યું છે અનલિસ્ટેડ માર્કેટમાં Paytmના ઈશ્યૂનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) રૂ. 135 પર ચાલી રહ્યું છે. Paytmની ઇશ્યૂ કિંમત 2080-2150 રૂપિયા છે. તદનુસાર, તેના અનલિસ્ટેડ શેર રૂ. 2285 (2150+135) પર ટ્રેડ થઈ રહ્યા છે.

પેટીએમના શેર છેલ્લા 3 વર્ષથી અનલિસ્ટેડ માર્કેટમાં ટ્રેડ થઈ રહ્યા છે. એક અહેવાલ અનુસાર, Paytm IPOમાંથી મળેલી આવકનો ઉપયોગ તેની હાલની બિઝનેસ લાઇનને વિસ્તારવા અને તેના નેટવર્કમાં નવા વેપારીઓ અને ગ્રાહકોને ઉમેરવા માટે કરશે.

આ પણ વાંચો :  હવે ATM માંથી DEBIT CARD વગર પૈસા ઉપાડી શકાશે, જાણો કઈ રીતે

આ પણ વાંચો :  સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં 40 હજાર કરોડનું રોકાણ થયું, અર્થતંત્રમાં મજબૂત રિકવરીના સંકેત

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">