IPO : આગામી 7 દિવસમાં 3 IPO લાવી રહ્યા છે રોકાણની તક, જાણો કંપની વિશે વિગતવાર

કોરોના મહામારીની બીજી લહેર દરમ્યાન છેલ્લા 2 મહિનાથી પ્રાથમિક માર્કેટમાં ઉતાર - ચઢાવ દેખાઈ રહ્યા છે પરંતુ સ્થિતિમાં સુધાર આવતા ફરી એકવાર IPO  માર્કેટમાં રોકાણની તક લાવી રહ્યા છે.

IPO : આગામી 7 દિવસમાં 3 IPO લાવી રહ્યા છે રોકાણની તક, જાણો કંપની વિશે વિગતવાર
IPO ALLOTMENT STATUS
Follow Us:
| Updated on: Jun 09, 2021 | 8:10 AM

કોરોના મહામારીની બીજી લહેર દરમ્યાન છેલ્લા 2 મહિનાથી પ્રાથમિક માર્કેટમાં ઉતાર – ચઢાવ દેખાઈ રહ્યા છે પરંતુ સ્થિતિમાં સુધાર આવતા ફરી એકવાર IPO  માર્કેટમાં રોકાણની તક લાવી રહ્યા છે. શેર બજારમાં સ્થિરતા અને તેજી ના અણસાર મળતા ઘણી કંપનીઓ IPO લાવવાની તૈયારી કરી રહી છે.

આગામી 7 દિવસમાં  3 આઈપીઓ પ્રાથમિક બજારમાં આવી રહ્યા છે. ત્રણ પૈકી શ્યામ મેટાલિક્સનો આઈપીઓ(Shyam Metalics IPO) 909 કરોડનો પબ્લિક ઇસ્યુ છે. આ ઉપરાંત બે SME IPO શરૂ કરવામાં આવી રહ્યા છે. જાણો કે કયા આઈપીઓ છે જે એક અઠવાડિયાની અંદર લોન્ચ થઈ રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Shyam Metalics and Energy Ltd IPO કોલકાતા સ્થિત સ્ટીલ મેન્યુફેક્ચરિંગ કંપની શ્યામ મેટાલિક્સ અને એનર્જી લિ.(Shyam Metalics and Energy Ltd) રૂ 909 કરોડ એકત્રિત કરવા માટે 14 જૂને પોતાનો IPO લોન્ચ કરશે. આ આઈપીઓ 14 જૂનના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને રોકાણકારો 16 જૂન સુધી સબ્સ્ક્રાઇબ કરી શકશે. આ આઈપીઓ માટે કંપનીએ ઇશ્યૂ પ્રાઈસ 303-306 રૂપિયાના પ્રાઇસ બેન્ડમાં નક્કી કરી છે. તેની લોટ સાઇઝ 48 શેર છે.

આ પબ્લિક ઇશ્યૂ માટે કંપની રૂ. 657 કરોડના ફ્રેશ ઇક્વિટી શેર જારી કરશે જ્યારે પ્રમોટર્સ અને હાલના રોકાણકારો ઓફર ફોર સેલ (OFS) દ્વારા રૂ. 252 કરોડના શેર આપશે. કંપની આ આઈપીઓ દ્વારા ઉભા કરેલા રૂ 657 કરોડનો ઉપયોગ પોતાના અને તેની સહયોગી કંપની SSPLનું દેવું ચૂકવવા માટે કરશે.

IPO size: Rs. 909 crore Offer period: June 14- June 16, 2021 Bid lot- 45 shares Price band- Rs. 303- 306

Navoday Enterprises IPO માર્કેટિંગ અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની નવોદય એન્ટરપ્રાઇઝ (Navoday Enterprises)પણ રૂ. 46.08 કરોડ એકત્ર કરવા માટે 14 જૂને પોતાનો આઈપીઓ લોન્ચ કરશે. રોકાણકારો 17 જૂન સુધી સબ્સ્ક્રાઇબ કરી શકશે. આ આઈપીઓ માટે કંપનીએ શેર દીઠ 20 રૂપિયા ઇશ્યૂ ભાવ નક્કી કર્યા છે. 34 લાખ રૂપિયાના શેરો માર્કેટ ઉત્પાદકો માટે અનામત છે અને સબસ્ક્રિપ્શન માટે રૂ 43.68 કરોડના શેરો જારી કરવામાં આવશે.

IPO size: Rs. 46.08 crore Offer period: June 14- June 17, 2021 Issue Price : 20 shall be: At BSE SME

Abhishek Integration Limited IPO ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ વર્ક સાથે જોડાયેલી SME. અભિષેક ઇન્ટિગ્રેશન લિમિટેડનો આઇપીઓ (Abhishek Integration Limited IPO )આજે લોન્ચ કરવામાં આવ્યા છે. રોકાણકારો 11 જૂન સુધી આ આઈપીઓ પર સબ્સ્ક્રાઇબ કરી શકશે. કંપની આ આઈપીઓ 4.95 કરોડ રૂપિયા ઉભા કરવા જય રહી છે. તેની ઇશ્યૂની કિંમત શેર દીઠ રૂ 50 નક્કી કરવામાં આવી છે. આ આઈપીઓમાં 54,000 શેરો બજારના સહભાગીઓ માટે અનામત છે જ્યારે 9.36 લાખ શેર નેટ ઇશ્યૂ છે.

IPO size: Rs. 4.95 crore Offer period: June 09- June 11, 2021 Issue Price : 50 shall be: At BSE SME

Latest News Updates

તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
g clip-path="url(#clip0_868_265)">