Horoscope Today: દૈનિક રાશિફળ, વૃશ્ચિક 03 ઓક્ટોબર: યુવાનોએ પોતાની કારકિર્દી પ્રત્યે બેદરકાર ન રહેવું, અવિવાહિત વ્યક્તિઓ માટે સારા સંબંધો આવવાની શક્યતા

Aaj nu Rashifal: ઘરની બહાર તમારા ભોજનનું ખાસ ધ્યાન રાખો. બેદરકારીને કારણે સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ ઉભી થઈ શકે.

Horoscope Today: દૈનિક રાશિફળ, વૃશ્ચિક 03 ઓક્ટોબર: યુવાનોએ પોતાની કારકિર્દી પ્રત્યે બેદરકાર ન રહેવું, અવિવાહિત વ્યક્તિઓ માટે સારા સંબંધો આવવાની શક્યતા
વૃશ્ચિકઃ- સૂર્યગ્રહણની અસર વૃશ્ચિક રાશિના લોકો પર પણ જોવા મળશે. તણાવ થઈ શકે છે. તમે બેચેની અથવા મૂંઝવણ અનુભવશો. આ રાશિના લોકોએ કાર્યક્ષેત્રમાં ધીરજ રાખવી જોઈએ.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 6:50 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

વૃશ્ચિક: લોકો સાથે મીટિંગ અને સંપર્કો કરવામાં આવશે. આજે પારિવારિક કાર્યોમાં થોડી વ્યસ્તતા રહેશે. ઘરના સભ્યોના આરામનું ધ્યાન રાખવાથી તેમને સુરક્ષાની ભાવના મળશે. જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાથી તમને આધ્યાત્મિક સુખ મળશે.

યુવાનોએ પોતાની કારકિર્દી પ્રત્યે બેદરકાર ન રહેવું જોઈએ. કોઈપણ રોકાણ સંબંધિત કામ કરતા પહેલા, સંપૂર્ણ તપાસ કરવાની ખાતરી કરો. કારણ કે આ સમયે આર્થિક દ્રષ્ટિકોણથી સમય બહુ અનુકૂળ નથી. જો તમે લોન અને ઉધારી લેવાનું વિચારી રહ્યા છો તો સૌથી પહેલા તમારી મર્યાદાને ધ્યાનમાં રાખો.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

કાર્યસ્થળમાં કર્મચારીઓ અને સહકર્મીઓના અનુભવનો આદર કરો. તેમનું યોગ્ય યોગદાન તમારા વ્યવસાયિક કાર્યો પૂર્ણ કરવામાં મદદરૂપ થશે. પરંતુ પૈસાના વ્યવહારોને લગતા કામને આ સમયે મુલતવી રાખો. સાથી કર્મચારી તેના ટાર્ગેટને પૂરો કરવા માટે તમને છેતરી શકે છે.

લવ ફોકસ- પારિવારિક સંબંધોમાં મધુરતા અને નિકટતા રહેશે. અવિવાહિત વ્યક્તિઓ માટે સારા સંબંધો આવવાની શક્યતા છે.

સાવચેતી- ઘરની બહાર તમારા ભોજનનું ખાસ ધ્યાન રાખો. બેદરકારીને કારણે સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ ઉભી થઈ શકે છે.

લકી કલર- લાલ લકી અક્ષર – A ફ્રેંડલી નંબર – 9

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">