AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today-Gemini: મિથુન રાશિના જાતકોને આજે કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય ફાયદાકારક સાબિત થઈ શકે છે, કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરો

Aaj nu Rashifal: કાર્યક્ષેત્રમાં પરિવર્તન સંબંધિત યોજનાઓ પર વિચાર કરવામાં આવશે. તમારી સમજ અને ક્ષમતાથી તમે પરિસ્થિતિને સામાન્ય બનાવશો. કર્મચારીઓ સાથે યોગ્ય તાલમેલ જાળવો, કારણ કે તમારા ધ્યેયને સફળ બનાવવામાં તેમનો યોગ્ય સહકાર હશે.

Horoscope Today-Gemini: મિથુન રાશિના જાતકોને આજે કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય ફાયદાકારક સાબિત થઈ શકે છે, કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરો
Gemini
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2022 | 6:03 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, તમારો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં,

મિથુન રાશિ

પરિવારને લગતા તમારા દ્વારા લેવાયેલ કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય ફાયદાકારક સાબિત થઈ શકે છે. કોઈ સંબંધીના આવવાથી પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને કોઈપણ સમસ્યાનો ઉકેલ આવશે. ગ્રહોની સ્થિતિ ખૂબ જ અનુકૂળ છે.

મોજમસ્તીમાં સમય બગાડવાને બદલે તમારા કરિયર પર ધ્યાન આપો. પરંતુ એ વાતનું પણ ધ્યાન રાખો કે ક્યારેક વધારે આત્મવિશ્વાસના કારણે કરેલું કામ બગડી પણ શકે છે. તમારા શબ્દો પર પણ નિયંત્રણ રાખો.

કાર્યક્ષેત્રમાં પરિવર્તન સંબંધિત યોજનાઓ પર વિચાર કરવામાં આવશે. તમારી સમજ અને ક્ષમતાથી તમે પરિસ્થિતિને સામાન્ય બનાવશો. કર્મચારીઓ સાથે યોગ્ય તાલમેલ જાળવો, કારણ કે તમારા ધ્યેયને સફળ બનાવવામાં તેમનો યોગ્ય સહકાર હશે.

લવ ફોકસ – પતિ-પત્નીએ તેમની વચ્ચે ચાલી રહેલી નાની-નાની બાબતોને નજરઅંદાજ કરવી જોઈએ. પ્રેમ સંબંધોમાં મર્યાદામાં રહેવું જરૂરી છે.

સાવચેતી – ગરમી-ઠંડીના કારણે શરીરમાં દુખાવો હેરાન કરશે. બદલાતા હવામાનથી પોતાને બચાવો. કસરત અને યોગ કરો.

લકી કલર – સફેદ

લકી અક્ષર – M

લકી નંબર – 2

સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
g clip-path="url(#clip0_868_265)">