AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today-Gemini: મિથુન રાશિના જાતકોને આજે કોમ્પ્યુટર અને મીડિયા સાથે જોડાયેલા વ્યવસાયમાં નવી તકો મળશે

Aaj nu Rashifal: પરિવારના મામલામાં બહારના લોકોને દખલ ન કરવા દો. કારણ કે તેનાથી ઘરની વ્યવસ્થા પર નકારાત્મક અસર પડી શકે છે. બાળકોએ તેમના અભ્યાસમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે.

Horoscope Today-Gemini: મિથુન રાશિના જાતકોને આજે કોમ્પ્યુટર અને મીડિયા સાથે જોડાયેલા વ્યવસાયમાં નવી તકો મળશે
Gemini
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2022 | 6:03 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે આપનું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

મિથુન રાશિ

છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી કોઈપણ મૂંઝવણના ઉકેલને કારણે માનસિક શાંતિ રહેશે અને તમે તમારા કાર્યને શ્રેષ્ઠ રીતે આગળ ધપાવી શકશો. જો કોઈ સરકારી કામ અટકેલું હોય તો તેને પૂર્ણ કરવાનો આજનો યોગ્ય સમય છે.

પરિવારના મામલામાં બહારના લોકોને દખલ ન કરવા દો. કારણ કે તેનાથી ઘરની વ્યવસ્થા પર નકારાત્મક અસર પડી શકે છે. બાળકોએ તેમના અભ્યાસમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે. ઘરમાં મહેમાનોના આવવાથી કેટલાક મહત્વપૂર્ણ કામ પણ અટકી શકે છે.

નવા વ્યવસાયિક કરારો પ્રાપ્ત થશે. પરંતુ કામની ગુણવત્તામાં વધુ સુધારો કરવાની જરૂર છે. કોમ્પ્યુટર અને મીડિયા સાથે જોડાયેલા વ્યવસાયમાં નવી તકો મળશે. નોકરીમાં તમારે બોસ કે અધિકારીની નારાજગીનો સામનો કરવો પડી શકે છે.

લવ ફોકસ– વિવાહિત જીવનમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે. જૂના મિત્રને મળવાથી મીઠી યાદો તાજી થશે.

સાવચેતી– એસિડિટી અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ વધી શકે છે. આ સમયે તમારી દિનચર્યા અને આહાર ખૂબ જ સંતુલિત રાખવો જરૂરી છે.

લકી કલર – બદામી

લકી અક્ષર – L

ફ્રેન્ડલી નંબર – 2

વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
g clip-path="url(#clip0_868_265)">