AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today- Capricorn: મકર રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે સફળતા મળશે, પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે

Aaj nu Rashifal: ધંધાના કામમાં થોડો વિલંબ થશે. ભાગીદારીના વ્યવસાય માટે સમય સારો છે. સ્પર્ધા સંબંધિત કાર્યનું યોગ્ય પરિણામ મળવાની સંભાવના છે. ક્યાંક મૂડી રોકાણ લાભદાયક સાબિત થશે. નોકરીમાં અધિકારીઓ સાથે સારો તાલમેલ રહેશે.

Horoscope Today- Capricorn: મકર રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે સફળતા મળશે, પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે
Capricorn
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2022 | 6:10 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, તમારો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં,

મકર રાશિ

સમય સાનુકૂળ છે તમારા કાર્યને આગળ વધારતા રહો, ચોક્કસ તમને યોગ્ય સફળતા મળશે. પ્રોપર્ટી સંબંધિત કોઈ કામ અટકેલું હોય તો કોઈની મધ્યસ્થીથી તેનો ઉકેલ આવી શકે છે. તમારા સંતાન તરફથી સારા સમાચાર મળવાથી ખુશી મળશે. વિદ્યાર્થીઓ અને યુવાનો આ સમયે પોતાના કામ અને ધ્યેયને પ્રાથમિકતા આપશે. સંબંધોને મધુર બનાવવામાં તમે વિશેષ યોગદાન આપશો.

કોઈપણ પ્રકારનું જોખમ લેવાનું ટાળો, આ સમયે નુકસાન થવાની સંભાવના છે. આ સિવાય કોઈપણ પેપરવર્ક કરતી વખતે ઘણી કાળજી લેવાની જરૂર છે. કેટલીક એવી ઘટના બનશે જેના કારણે તમે તમારા ગુસ્સા પર કાબૂ નહીં રાખી શકો. આ સમયમાં ધીરજ અને સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે.

ધંધાના કામમાં થોડો વિલંબ થશે. ભાગીદારીના વ્યવસાય માટે સમય સારો છે. સ્પર્ધા સંબંધિત કાર્યનું યોગ્ય પરિણામ મળવાની સંભાવના છે. ક્યાંક મૂડી રોકાણ લાભદાયક સાબિત થશે. નોકરીમાં અધિકારીઓ સાથે સારો તાલમેલ રહેશે.

લવ ફોકસ – પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે. મિત્રો સાથેની મુલાકાત સુખ અને શાંતિની અનુભૂતિ કરાવશે. પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે.

સાવચેતી – વધુ પડતા કામને કારણે આ સમયમાં તમારા સ્વાસ્થ્ય પ્રત્યે કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખો. સમય પર યોગ્ય આહાર અને આરામ લો.

લકી કલર – કેસરી

લકી અક્ષર – S

લકી નંબર – 3

વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
g clip-path="url(#clip0_868_265)">