AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ, કર્ક 11 જાન્યુઆરી: નવું વાહન ખરીદવા માટે સમય અનુકૂળ, પ્રતિષ્ઠિત લોકો સાથેની મુલાકાત લાભકારી સાબિત થાય

Aaj nu Rashifal: કામ માટે કેટલીક યાત્રા કરવી પડી શકે છે, જે લાભદાયક રહેશે

Horoscope Today: દૈનિક રાશિફળ, કર્ક 11 જાન્યુઆરી: નવું વાહન ખરીદવા માટે સમય અનુકૂળ, પ્રતિષ્ઠિત લોકો સાથેની મુલાકાત લાભકારી સાબિત થાય
Horoscope Today Cancer
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 6:08 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કર્ક: લાભદાયક જનસંપર્ક સ્થાપિત થશે. અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાં વ્યસ્તતા રહેશે. જો તમે નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો સમય અનુકૂળ છે. પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત લાભદાયક રહેશે.

દિનચર્યા વ્યવસ્થિત રાખો. આળસ અને બેદરકારીના કારણે ઘણા કામ અટકી શકે છે, અને કેટલીક ભૂલો પણ થઈ શકે છે. અનુભવી અને વડીલોની સલાહ અને માર્ગદર્શનને અવગણશો નહીં.

કામ માટે કેટલીક યાત્રા કરવી પડી શકે છે, જે લાભદાયક રહેશે. બિઝનેસને વધારવા માટે કામકાજની વ્યવસ્થામાં પણ કેટલાક ફેરફારો લાવવાની જરૂર છે. ટેક્સ, લોન વગેરે જેવી બાબતોમાં સંઘર્ષ વધી શકે છે.

લવ ફોકસઃ- પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધમાં એકબીજાની ભાવનાઓનું સન્માન કરવું જરૂરી છે.

સાવચેતી- સ્વાસ્થ્ય સારું રહેશે. થાક શારીરિક અને માનસિક તણાવ તરફ દોરી શકે છે.

લકી કલર- લાલ લકી અક્ષર – P ફ્રેંડલી નંબર – 9

સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
g clip-path="url(#clip0_868_265)">