Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 27 ફેબ્રુઆરી: આર્થિક સમસ્યાઓના કારણે થોડા સમય માટે અટકેલા ઉત્પાદન કામ હવે ફરી વેગ પકડશે

|

Feb 27, 2022 | 6:10 AM

Aaj nu Rashifal: તમારા કોઈ ખોટા નિર્ણયને કારણે તમને આર્થિક નુકસાન થવાની સંભાવના છે. કોઈ પણ પગલું ભરતા પહેલા કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી વધુ સારી રહેશે.

Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 27 ફેબ્રુઆરી: આર્થિક સમસ્યાઓના કારણે થોડા સમય માટે અટકેલા ઉત્પાદન કામ હવે ફરી વેગ પકડશે
Horoscope Today Aquarius

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કુંભ રાશિ

કોઈ ખાસ કામ સંબંધિત યોજનાઓ અમલમાં આવશે. ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં છે. મુશ્કેલીમાં નજીકના સંબંધીની મદદ કરવાથી તમને માનસિક અને આધ્યાત્મિક શાંતિ મળશે. પારિવારિક વ્યવસ્થા જાળવવામાં તમારો વિશેષ સહયોગ મળશે.

તમારા કોઈ ખોટા નિર્ણયને કારણે તમને આર્થિક નુકસાન થવાની સંભાવના છે. કોઈપણ પગલું ભરતા પહેલા કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી વધુ સારી રહેશે.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં પરિવર્તન લાવવાની જરૂર છે. જોકે, આર્થિક સમસ્યાઓના કારણે થોડા સમય માટે અટકેલા ઉત્પાદન કામ હવે ફરી વેગ પકડશે. રાજકીય મામલાઓમાં થોડી કાળજી રાખવાની જરૂર છે.

લવ ફોકસ– ઘરનું વાતાવરણ વ્યવસ્થિત રહેશે. જેના કારણે પરિવારમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે.

સાવચેતી– ગેસ અને કબજિયાતની સમસ્યા પરેશાન કરી શકે છે. આયુર્વેદિક સારવાર લેવી વધુ સારી છે.

લકી કલર – સફેદ
લકી લેટર-a
મૈત્રી નંબર – 1

Next Article