AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today Gemini: મિથુન રાશિના જાતકોને આજે વ્યવસાયમાં નવી તકો મળશે, દિવસ લાભદાયી રહેશે

Aaj nu Rashifal: વ્યવસાયિક પ્રવૃત્તિઓનું આયોજન થશે. પરંતુ કોઈપણ કામમાં અનુભવી વ્યક્તિની સલાહ લેવી જરૂરી છે. નોકરિયાત લોકો માટે નવી તકો બની રહી છે. તમને ઘણા મહત્વપૂર્ણ વિષયોની માહિતી પણ મળશે. આ સમયે મિલકતના ખરીદ-વેચાણના કામો મોકૂફ રાખવા યોગ્ય રહેશે.

Horoscope Today Gemini: મિથુન રાશિના જાતકોને આજે વ્યવસાયમાં નવી તકો મળશે, દિવસ લાભદાયી રહેશે
Gemini
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2023 | 6:03 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, તમારો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં,

મિથુન રાશિ

તમને અનુભવી લોકોના સાનિધ્યમાં રહેવાની તક મળશે અને તમને ઘણા મહત્વપૂર્ણ વિષયોની માહિતી પણ મળશે, આ સાથે જ તમારી કેટલીક પ્રતિભા લોકો સામે ઉભરી આવશે, પરંતુ તમારા વિશેષ કાર્યોને અમલમાં મૂકવાની જરૂર છે.

ઉતાવળા સ્વભાવમાં આવવાથી સંબંધ બગડી જશે. સરકારી ફાઈલો અથવા અન્ય દસ્તાવેજો સંપૂર્ણ રાખો. અતિશય ખર્ચ તમને પરેશાન કરશે. આ સમયે મિલકતના ખરીદ-વેચાણના કામો મોકૂફ રાખવા યોગ્ય રહેશે.

વ્યવસાયિક પ્રવૃત્તિઓનું આયોજન થશે અને તમારી મહેનત અનુસાર આવક પણ સારી રહેશે. પરંતુ કોઈપણ કામમાં અનુભવી વ્યક્તિની સલાહ લેવી જરૂરી છે. નોકરિયાત લોકો માટે નવી તકો બની રહી છે. સ્થાનાંતરણની પણ શક્યતા છે.

લવ ફોકસ – ધ્યાન રાખો કે જીવનસાથીના સન્માનનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. પ્રેમ સંબંધોમાં વધુ ઉગ્રતા રહેશે.

સાવચેતી – તમારી દિનચર્યા અને ભોજન વ્યવસ્થિત રાખવું જરૂરી છે. હવામાનથી તમારી જાતને બચાવો.

લકી કલર – બદામી

લકી અક્ષર – R

લકી નંબર – 9

ભક્તિના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રાશિફળ અને ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
g clip-path="url(#clip0_868_265)">