મિથુન રાશિ (ક,ઘ,છ) આજનું રાશિફળ: આ રાશિના જાતકોને આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખો

આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખો. વધુ પૈસા ખર્ચ થઈ શકે છે. તમારા સંજોગોને ધ્યાનમાં રાખીને મૂડી રોકાણ અંગે અંતિમ નિર્ણય લો. આર્થિક ક્ષેત્રે કરેલા પ્રયત્નોમાં સફળતા મળવાની શક્યતાઓ છે. નવી પ્રોપર્ટી ખરીદવા અને વેચવાનો પ્રયાસ કરશો

મિથુન રાશિ (ક,ઘ,છ) આજનું રાશિફળ: આ રાશિના જાતકોને આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખો
Gemini
Follow Us:
| Updated on: May 06, 2024 | 6:03 AM

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, આજે તમારું કેવું રહેશે સ્વાસ્થ્ય સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં,

મિથુન

મહત્વપૂર્ણ કામ અંગે આજે સમજી વિચારીને નિર્ણય લો. વિરોધીઓ તમારી ઈર્ષ્યા કરશે. સામાજિક પ્રતિષ્ઠાના ક્ષેત્રમાં ઉચ્ચ પદ ધરાવતા લોકો સાથે સંપર્ક થશે. આજીવિકા ક્ષેત્રે કામ કરતા લોકોએ તાલમેલ બનાવવાની જરૂર પડશે. વ્યવસાય સાથે જોડાયેલા લોકોને અચાનક ધનલાભ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં આવી રહેલા અવરોધો ઓછા થશે. આવકના સ્ત્રોત વધશે. વેપારના ક્ષેત્રમાં કામ કરતા લોકોને નવા વેપારમાં રસ વધશે. લાંબા અંતરની યાત્રા પર જવાના ચાન્સ રહેશે. ધાર્મિક કાર્યોમાં રસ વધી શકે છે.

નાણાકીયઃ– આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખો. વધુ પૈસા ખર્ચ થઈ શકે છે. તમારા સંજોગોને ધ્યાનમાં રાખીને મૂડી રોકાણ અંગે અંતિમ નિર્ણય લો. આર્થિક ક્ષેત્રે કરેલા પ્રયત્નોમાં સફળતા મળવાની શક્યતાઓ છે. નવી પ્રોપર્ટી ખરીદવા અને વેચવાનો પ્રયાસ કરશો. આ બાબતે થોડીક સફળતા મળવાની સંભાવના રહેશે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ભાવનાત્મકઃ– આજે પ્રેમ સંબંધમાં અતિશય ઉત્તેજનાથી કોઈ મોટો નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી. ધીરજ રાખો. પ્રેમ સંબંધોમાં ઓછા અનુકૂળ સંજોગો રહેશે. એકબીજા પ્રત્યે વિશ્વાસની લાગણી જાળવી રાખો. વિવાહિત જીવનમાં, તમારા જીવનસાથી સાથે પર્યટન સ્થળ પર જવાની સંભાવના બની શકે છે. તમારી લાગણીઓને સકારાત્મક દિશા આપો. પતિ-પત્ની વચ્ચે પરસ્પર તાલમેલ વધશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પ્રત્યે સાવધાન રહો. સૌથી વધુ: સાંધાના દુખાવા અને પેટ સંબંધિત રોગો પર ધ્યાન આપો. સ્વાસ્થ્યની દૃષ્ટિએ આજનો દિવસ થોડો પરેશાન કરી શકે છે. ખાવા-પીવાની વસ્તુઓમાં વધુ સંયમ રાખો. માનસિક તણાવથી બચવા માટે પોતાને કામમાં વ્યસ્ત રાખો.

ઉપાયઃ– ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો.

નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

રાશિફળ અને ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">