AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2 October ધન રાશિફળ: આ રાશિના જાતકો આજે કાર્યસ્થળ પર કાળજી રાખી કામ કરે, બિનજરૂરી અવરોધો આવી શકે

પૈસાની તંગી રહેશે. વ્યવસાયમાં આવક કરતાં વધુ ખર્ચ થશે, નોકરીમાં પણ આવક ઓછી થવાની સંભાવના છે. પરિવારમાં ભોજન વ્યવસ્થામાં પણ વિક્ષેપ આવી શકે છે. જેના કારણે પરિવારના સભ્યો પરેશાન થઈ શકે છે.

2 October ધન રાશિફળ: આ રાશિના જાતકો આજે કાર્યસ્થળ પર કાળજી રાખી કામ કરે, બિનજરૂરી અવરોધો આવી શકે
Sagittarius
| Updated on: Oct 02, 2024 | 6:09 AM
Share

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, આજે તમારું કેવું રહેશે સ્વાસ્થ્ય સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં

ધન રાશિ :-

આજે બીજાના વિવાદમાં પડવાનું ટાળો. કાર્યસ્થળમાં બિનજરૂરી અવરોધો આવી શકે છે. મુસાફરી દરમિયાન કિંમતી વસ્તુઓની ચોરી થઈ શકે છે. રોજગારની શોધ પૂર્ણ થશે નહીં. નોકરીમાં ગૌણ અધિકારીઓને કારણે તમારા ઉપરી અધિકારીઓ સાથે તમારો તાલમેલ બગડવા ન દો. જમીન સંબંધિત વિભાગ કોર્ટમાં પહોંચી શકે છે. રાજકારણમાં તમારા વિરોધીઓ તમને નીચું બતાવવાનો પ્રયાસ કરશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા કલંકિત થઈ શકે છે. પરીક્ષા સ્પર્ધામાં સફળતા તમારી પ્રતિષ્ઠામાં વધારો કરશે.

આર્થિકઃ-

પૈસાની તંગી રહેશે. વ્યવસાયમાં આવક કરતાં વધુ ખર્ચ થશે, નોકરીમાં પણ આવક ઓછી થવાની સંભાવના છે. પરિવારમાં ભોજન વ્યવસ્થામાં પણ વિક્ષેપ આવી શકે છે. જેના કારણે પરિવારના સભ્યો પરેશાન થઈ શકે છે. કોર્ટના મામલામાં પણ પૈસા ખર્ચ થઈ શકે છે.

ભાવનાત્મક :-

પ્રિયજનથી દૂર જવું પડશે. ઘનિષ્ઠ સંબંધોમાં દરેક બાબતને કારણે અંતર વધી શકે છે. પૂજા કરવાનું મન નહિ થાય. કોઈ શુભ પ્રસંગમાં તમારે અપમાન સહન કરવું પડી શકે છે. જેના કારણે તમારા મનને ખૂબ જ ઠેસ પહોંચી શકે છે. પારિવારિક સમસ્યાઓના કારણે પતિ-પત્ની વચ્ચે મતભેદો થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ-

સ્વાસ્થ્ય થોડુ નરમ રહેશે. જો તમને પહેલાથી જ કોઈ રોગ છે તો બિલકુલ બેદરકારી ન રાખો. અન્યથા સ્થિતિ ગંભીર બની શકે છે. દારૂનું સેવન ટાળો. નહિ તો લડાઈમાં તમને ઈજા થઈ શકે છે. તમારે હોસ્પિટલમાં દાખલ થવું પડી શકે છે.

ઉપાયઃ-

ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરો.

નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

રાશિફળ અને ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરોજાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન?

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">