West Bengal Election 2021: અભિનેતા મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાયા, વિધાનસભા ચૂંટણીમાં ભજવશે ભૂમિકા

West Bengal Election 2021 : મોહન ભાગવત સાથેની મુલાકાતના થોડાક જ દિવસોમાં મિથુનદાનું ભાજપમાં જોડાવું ઘણું જ સૂચક માનવામાં આવી રહ્યું છે.  

West Bengal Election 2021: અભિનેતા મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાયા, વિધાનસભા ચૂંટણીમાં ભજવશે ભૂમિકા
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 07, 2021 | 3:55 PM

West Bengal Election 2021 : બોલીવુડના ખ્યાતનામ અભિનેતા  મિથુન ચક્રવર્તી (Mithun chakraborty) ભાજપમાં જોડાયા છે. બંગાળમાં મિથુન ચક્રવર્તી ગુરુ તરીકે ઓળખાય છે. તેઓ મમતા બેનર્જી સામે ભાજપનું મોટું શસ્ત્ર સાબિત થઈ શકે છે.

કાર્યકરોએ મિથુનદાનું ભવ્ય સ્વાગત કર્યું પશ્વિમ બંગાળના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં યોજાયેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનસભામાં બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી પહોંચ્યા. તે રવિવારે બપોરે ધોતી અને પંજાબી પહેરીને કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં જનસભામાં હાજર રહ્યા હતા. કૈલાસ વિજયવર્ગીયની સાથે મિથુન ચક્રવર્તી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરવાના છે એ મચ પર પહોચ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રોયે તેમને ભાજપનો ધ્વજ આપ્યો અને તેમને ભાજપમાં શામેલ કર્યા. તેમણે ભાજપના અન્ય નેતાઓ સાથે  પણ મુલાકાત કરી હતી. મિથુનદાનું ભાજપ કાર્યકરોએ નારા લગાવી ભવ્ય સ્વાગત કર્યું હતું. 

મુખ્યપ્રધાનપદનો ચહેરો હોઈ શકે છે મિથુન મિથુન ચર્ક્વર્તી ભાજપમાં જોડાતા હવે  એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે મિથુન ચક્રવર્તી પશ્ચિમ બંગાળમાં ભાજપનો મુખ્યપ્રધાનપદનો ચહેરો બની શકે છે. ભાજપે હજુ સુધી બંગાળમાં સીએમ પદના ચહેરાની જાહેરાત કરી નથી. વડાપ્રધાન મોદીની બ્રિગેડ સભામાં ભાગ લેવા માટે મિથુન ચક્રવર્તી શનિવારે રાત્રે કલકત્તા પહોચ્યા હતા. 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

મોહન ભાગવત સાથે કરી હતી મુલકાત  તાજેતરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે મિથુન ચક્રવર્તી સાથે મુલાકાત કરી હતી. આ બંને મહાનુભવોની મુલાકાત પછી મિથુનદાના રાજકારણમાં પ્રવેશ સહીતની અનેક અટકળો લગાવવામાં આવી હતી. મોહન ભાગવત સાથેની મુલાકાતના થોડાક જ દિવસોમાં મિથુનદાનું ભાજપમાં જોડાવું ઘણું જ સૂચક માનવામાં આવી રહ્યું છે.  

Latest News Updates

આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
g clip-path="url(#clip0_868_265)">