Gujarati News » Politics » Vadodara welcoming bjp state president c r patil hailed the state governments budget as historic
Vadodara: ભાજપ પ્રદેશ પ્રમુખ C R Patilનું જોરદાર સ્વાગત, રાજ્ય સરકારના બજેટને ઐતિહાસિક ગણાવ્યું
Vadodara: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મળેલી ભવ્ય જીત બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ C R Patilનું વડોદરા રેલવે સ્ટેશન પર ભવ્ય સ્વાગત કરાયું હતું. ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ ટ્રેન મારફતે સુરત જઇ રહ્યા હતા. જ્યાં રેલવે સ્ટેશન પર ભાજપના સ્થાનિક નેતાઓએ જીત બદલ તેઓનું અભિવાદન કરીને સ્વાગત કર્યું હતું.
Vadodara: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મળેલી ભવ્ય જીત બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ C R Patilનું વડોદરા રેલવે સ્ટેશન પર ભવ્ય સ્વાગત કરાયું હતું. ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ ટ્રેન મારફતે સુરત જઇ રહ્યા હતા. જ્યાં રેલવે સ્ટેશન પર ભાજપના સ્થાનિક નેતાઓએ જીત બદલ તેઓનું અભિવાદન કરીને સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પાટીલે ગુજરાત સરકારના બજેટની પ્રશંસા કરી હતી અને રાજ્ય સરકારના બજેટને ઐતિહાસિક ગણાવ્યું હતું, જુઓ વિડીયો