VADODARA : BJP ઉમેદવારોએ ફોર્મ ભરવાના શરૂ કર્યા

VADODARA : વડોદરા સહિતની મહાનગરપાલિકાઓની ચૂંટણીના BJP ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરવાના શરૂ કરી દીધા છે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 05, 2021 | 2:57 PM

VADODARA : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા BJPએ તમામ 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કરી દીધા છે. હવે BJP પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ નીર્દેશ પ્રમાણે VADODARA સહિતની મહાનગરપાલિકાઓની ચૂંટણીના ભાજપ ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરવાના શરૂ કરી દીધા છે.

આગામી તા. ૬ ફેબ્રુઆરી ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ છે. તકેદારીના ભાગ રૂપે BJP ઉમેદવારોએ એક દિવસ આગાઉ જ ફોર્મ ભરવાના શરૂ કરી દીધા છે. VADODARA શહેર ભાજપ કાર્યાલય ખાતે તમામ ઉમેદવારોના ફોર્મ ચેક કરવામાં આવી રહ્યાં છે. આ સાથે કાયદાકીય સલાહ માટે લીગલ સેલના અધિકારીઓને પણ હાજર રખાયા છે.

Follow Us:
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">