VADODARA : ચૂંટણી દરમિયાન ભાજપમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા 40 સભ્યો સસ્પેન્ડ

VADODARA : ચૂંટણી દરમિયાન ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા 40 સભ્યોને સસ્પેન્ડ કરાયા છે.

| Updated on: Feb 25, 2021 | 5:34 PM

VADODARA : ચૂંટણી દરમિયાન ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા 40 સભ્યોને સસ્પેન્ડ કરાયા છે. જેમાં પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ, ડભોઇ તાલુકા પંચાયતમાં વિપક્ષના પૂર્વ નેતા એહુલ માછીનો સમાવેશ થાય છે. તો બક્ષીપંચ મોરચાના મહામંત્રી લાલજી રબારી, પાદરા યુવા મોરચાના મંત્રી પ્રતિશ રબારીને પણ સસ્પેન્ડ કરાયા છે. પાદરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાજુ રાણા, APMCના પૂર્વ ડિરેકટર ભાવેશ પટેલ પણ સસ્પેન્ડ. નગરપાલિકાના પૂર્વ સદસ્ય જયેશ પરમારના પત્ની હિના પરમાર સસ્પેન્ડ. આમ,
પાદરામાં 16, વાઘોડિયામાં 9, ડભોઇમાં 1, ડભોઇ નગરમાં 6, પાદરા નગરમાં 5, વડોદરામાં 2, કરજણમાં 1 સસ્પેન્ડ થયા છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">