Uttar Pradesh : કોરોનાથી 15 દિવસમાં ચાર ધારાસભ્યોના અવસાન, એક વર્ષમાં 13 રાજનેતાઓના નિધન

એક અહેવાલ મુજબ Uttar Pradesh વિધાનસભાના 13 લોકોનાં મોત કોરોના વાયરસને કારણે થયા છે. ગયા વર્ષ કરતા આ વર્ષે કોરોના વધુ જોખમી છે અને તેની અસર આખા દેશમાં જોવા મળી રહી છે. રાજ્યમાં છેલ્લા 15 દિવસની અંદર કોરોનાના કારણે ભાજપના ચાર ધારાસભ્યો મૃત્યુ પામ્યા છે.

Uttar Pradesh : કોરોનાથી 15 દિવસમાં ચાર ધારાસભ્યોના અવસાન, એક વર્ષમાં 13 રાજનેતાઓના નિધન
ઉત્તર પ્રદેશમાં કોરોનાથી 15 દિવસમાં ચાર ધારાસભ્યોના અવસાન
Follow Us:
| Updated on: May 08, 2021 | 9:21 PM

Uttar Pradesh  :  Uttar Pradesh  માં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. જેમાં રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેરમાં હજારો લોકો કોરોના વાયરસના ચેપથી સંક્રમિત છે. જેમાં કોરોનાના લીધે હજારો સામાન્ય નાગરિકો મૃત્યુ પામ્યા છે, ત્યાં વાયરસથી ઘણા રાજકીય નેતાઓના પણ મૃત્યુ થયા છે. રાજ્યમાં હાલમાં કોરોના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા દરરોજ વધી રહી છે અને રાજ્ય સરકાર તેને કાબૂમાં લેવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે.

એક અહેવાલ મુજબ Uttar Pradesh વિધાનસભાના 13 લોકોનાં મોત કોરોના વાયરસને કારણે થયા છે. ગયા વર્ષ કરતા આ વર્ષે કોરોના વધુ જોખમી છે અને તેની અસર આખા દેશમાં જોવા મળી રહી છે. રાજ્યમાં છેલ્લા 15 દિવસની અંદર કોરોનાના કારણે ભાજપના ચાર ધારાસભ્યો મૃત્યુ પામ્યા છે.

એક જ  દિવસમાં  બે ધારાસભ્યોનું અવસાન થયું 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

તાજેતરમાં કોરોનાથી મૃત્યુ પામેલા ચાર ધારાસભ્યોમાંથી બે ધારાસભ્યો સુરેશ શ્રીવાસ્તવ અને રૈયાના રમેશચંદ્ર દિવાકરનું એક જ દિવસે અવસાન થયું હતું. આ ઉપરાંત 28 એપ્રિલના રોજ બરેલીના ધારાસભ્ય કેસરસિંહ ગંગવારનું મોત નીપજ્યું હતું જ્યારે રાયબરેલીના સલૂન વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય બહાદુલ કોરીનું 7 મેના રોજ કોરોનાના કારણે મૃત્યુ પામ્યા હતા.

આ રાજકીય હસ્તીઓનું અવસાન થયું

ગયા વર્ષથી કોરોનાથી મૃત્યુ પામેલા નેતાઓમાં ભાજપ ઉપરાંત કાનપુર દેહતના ઘાટમપુરના ધારાસભ્ય કમલા રાની વરૂણ, અમરોહાના સદતના ધારાસભ્ય અને કેબીનેટ પ્રધાન ચેતન સિંહનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મલ્હનીના પરસનાથ યાદવ, દેવરિયાના સદારાના ધારાસભ્ય જન્મમય સિંહનું પણ કોરોનાથી મૃત્યુ થયું હતું.

કોરોના વાયરસના કહેરથી રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા ઘણા લોકો પણ પીડિત છે અને મૃત્યુ પામ્યા છે. પૂર્વ આગરા સદરાના ધારાસભ્ય જગન, કાનપુર દેહતથી પૂર્વ ધારાસભ્ય મથુરા પ્રસાદ પાલ, લખમિપુર ઘેરીના પૂર્વ ધારાસભ્ય રાજકુમાર વર્મા નિગસન, નૂરપુર બિજનોરના પૂર્વ ધારાસભ્ય લોકેન્દ્ર સિંહ અને બુલંદશહેરના પૂર્વ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ સિરોહી પણ કોરોના વાયરસથી મૃત્યુ પામ્યા છે.

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">