VIDEO: કરોડોની કારમાં હરતા-ફરતા સાંસદોની વચ્ચે ગુજરાતના આ MP સાઇકલ પર સંસદ પહોંચ્યા

દેશના પાટનગર દિલ્હીમાં પ્રદૂષણ એ જીવલેણ સમસ્યા બની ચૂકી છે. ત્યારે ગુજરાતી અને કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા વારંવાર પોતાના પર્યાવરણ પ્રેમને લઈને ચર્ચામાં રહેતા હોય છે. તો ફરી એક વખત મનસુખ માંડવિયાનો સાયકલ ચલાવતો વીડિયો વાઈરલ થયો છે. Union Minister @mansukhmandviya arrives in Parliament on a bicycle. #Delhi pic.twitter.com/NnQPF6FVAI Web Stories View more આજનું રાશિફળ […]

VIDEO: કરોડોની કારમાં હરતા-ફરતા સાંસદોની વચ્ચે ગુજરાતના આ MP સાઇકલ પર સંસદ પહોંચ્યા
Follow Us:
| Updated on: Jun 26, 2019 | 10:35 AM

દેશના પાટનગર દિલ્હીમાં પ્રદૂષણ એ જીવલેણ સમસ્યા બની ચૂકી છે. ત્યારે ગુજરાતી અને કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા વારંવાર પોતાના પર્યાવરણ પ્રેમને લઈને ચર્ચામાં રહેતા હોય છે. તો ફરી એક વખત મનસુખ માંડવિયાનો સાયકલ ચલાવતો વીડિયો વાઈરલ થયો છે.

આ પણ વાંચોઃ VIDEO: ચંદીગઢના મોહાલીમાં કારચાલક મહિલાએ લોખંડના સળિયા સાથે યુવકને માર માર્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા સાઇકલ સાથે સંસદમાં પહોંચ્યા હતા. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે આ પહેલી વખત નથી કે, મનસુખ માંડવિયા અગાઉ પણ સાઇકલ સાથે સંસદ પહોંચ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">