AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહેસાણા-પાલનપુર હાઈવે બનશે સિકસ લેન, વલસાડના એક શિક્ષકની હિટલરગીરી, જાણો ગુજરાતની ટોપ 6 ખબરો

ટોપ ન્યૂઝ 1 : મહેસાણા-પાલનપુર હાઈવેને સિકસ લેન કરવાનો નિર્ણય રાજય સરકારે કર્યો છે. નિતીન પટેલે જાહેરાત કરતા કહ્યું કે વલ્ડ બેન્ક પાસેથી વિવિધ પ્રોજેકટ માટે 500કરોડ રૂપિયાની લોન લેવામાં આવી છે. જેમાંથી જે રકમ વધી છે તેનો ઉપયોગ આ સિકસ લેન હાઈવે બનાવવામાં થશે. ટોપ ન્યૂઝ 2 : હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી ચુંટણી […]

મહેસાણા-પાલનપુર હાઈવે બનશે સિકસ લેન, વલસાડના એક શિક્ષકની હિટલરગીરી, જાણો ગુજરાતની ટોપ 6 ખબરો
Gujarat
Kunjan Shukal
| Edited By: | Updated on: Feb 01, 2019 | 10:46 AM
Share

ટોપ ન્યૂઝ 1 : મહેસાણા-પાલનપુર હાઈવેને સિકસ લેન કરવાનો નિર્ણય રાજય સરકારે કર્યો છે. નિતીન પટેલે જાહેરાત કરતા કહ્યું કે વલ્ડ બેન્ક પાસેથી વિવિધ પ્રોજેકટ માટે 500કરોડ રૂપિયાની લોન લેવામાં આવી છે. જેમાંથી જે રકમ વધી છે તેનો ઉપયોગ આ સિકસ લેન હાઈવે બનાવવામાં થશે.

ટોપ ન્યૂઝ 2 : હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી ચુંટણી લડશે તેવું મનાઈ રહ્યું છે. તો તેની સામે ક્રોંગ્રેસ પોતાના ઉમેદવારો ઉભા નહિં રાખે આ ઉપરાંત ક્રોંગ્રેસના જુના સાથી એવા છોટુ વસાવાના ભારતીય ટ્રાયબલ પક્ષને પણ કદાચ ક્રોંગ્રેસ ટેકો આપશે. ક્રોંગ્રેસના તમામ સિનીયર નેતાઓને પક્ષ મેદાનમાં ઉતારશે.

ટોપ ન્યૂઝ 3 : આદિ જાતી વિકાસ પ્રધાન ગણપત વસાવા પર વધુ એક આક્ષેપ કરવામાં આવ્યો છે. શ્વેતા વાડી ગામમાં મંદિર બનાવવા માટે ટુરિઝમ વિભાગમાંથી રૂપિયા 9કરોડ ફાળવી સરકારી નાણાંનો દુરઉપયોગ કરવાની ફરિયાદ હાઈકોર્ટમાં થઈ છે. નિવૃત IAS અધિકારીએ વસાવા સામે ગંભીર આક્ષેપ કરતા હાઈકોર્ટે ટુરીઝમ વિભાગને નોટિસ પણ મોકલી છે.

ટોપ ન્યૂઝ 4 : અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 2018માં સાયબર ક્રાઈમનો ભોગ બનેલા લોકોને રૂપિયા પરત કરાવ્યા છે. પોલીસે અંદાજીત 1કરોડ 13લાખથી વધુ રકમ રીકવર કરી છે. સાયબર ક્રાઈમમાં 2018માં અમદાવાદમાં 53 સાયબર લુંટની ફરિયાદ નોંધવામાં આવી હતી.

ટોપ ન્યૂઝ 5 : વલસાડના સોનવાડાની શાળામાં એક શિક્ષકની હિટલરગીરી સામે આવી છે. શિક્ષકે 36 વિધાર્થીઓને સામાન્ય કારણોસર રાત્રે એક અંધારા રૂમમાં પુરી દીધા. અને શિક્ષકે કડકડતી ઠંડીમાં બાળકો પર ઠંડુ પાણી નાખ્યું તે પછી તેમને લાકડાના દંડાથી વિધાર્થીઓ પર તુટી પડયા હતા જેમાં કેટલાક વિધાર્થીઓને ભારે ઈજાઓ પહોંચી છે. હાલમાં આરોપી શિક્ષક ફરાર છે.

[yop_poll id=968]

ટોપ ન્યૂઝ 6 : ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્ય બાદ હવે ક્રોંગેસના ધારાસભ્ય રેતી ચોરી મામલે વિવાદમાં આવ્યા છે. ધંધુકાના ધારાસભ્ય રાજેશ ગોહિલ સામે 9લાખથી વધુ રેતી ચોરી મામલે ફરીયાદ થઈ છે. ખાણ-ખનીજ વિભાગે રાજેશ ગોહિલને ગેરકાયદેસર રીતે ખનન કર્યાની નોટીસ પાઠવી છે.

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">