AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નરેન્દ્ર મોદીના નાના બહેને PM બનવા અંગે આપ્યું એવું મોટું નિવેદન કે સવાલ પૂછનાર જ નહીં, આખા દેશને મળી ગયો જવાબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘણી વખત જાહેરમાં પોતાના રોલ મૉડેલ ગણાવી ચુકેલા કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પીએમ મોદી રાજકારણમાંથી સંન્યાસ લેશે, તો તેઓ પણ સંન્યાસ લઈ લે લેશે. વર્ડ્સ કાઉંટ ફેસ્ટિવલ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા સ્મૃતિએ પરિચર્ચા દરમિયાન આ મોટું નિવેદન આપ્યું. જણાવી દઇએ કે લોકસભા ચૂંટણી 2014માં ચૂંટણી […]

નરેન્દ્ર મોદીના નાના બહેને PM બનવા અંગે આપ્યું એવું મોટું નિવેદન કે સવાલ પૂછનાર જ નહીં, આખા દેશને મળી ગયો જવાબ
| Updated on: Feb 04, 2019 | 4:57 AM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘણી વખત જાહેરમાં પોતાના રોલ મૉડેલ ગણાવી ચુકેલા કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ મોટું નિવેદન આપ્યું છે.

તેમણે કહ્યું કે પીએમ મોદી રાજકારણમાંથી સંન્યાસ લેશે, તો તેઓ પણ સંન્યાસ લઈ લે લેશે. વર્ડ્સ કાઉંટ ફેસ્ટિવલ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા સ્મૃતિએ પરિચર્ચા દરમિયાન આ મોટું નિવેદન આપ્યું.

જણાવી દઇએ કે લોકસભા ચૂંટણી 2014માં ચૂંટણી પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદીએ સ્મૃતિને નાના બહેન કહીને સંબોધ્યા હતાં.

મોદી પોતાની જાતને પ્રધાન સેવક કહે છે અને આ જ વાતનો હવાલો આપતા એક દર્શકે પૂછ્યું કે શું તેઓ પણ પ્રધાન સેવક બનવાની રેસમાં છે ? તો આ સવાલના જવાબમાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું, ‘જે દિવસે પ્રધાન સેવક નરેન્દ્ર મોદી રાજકારણમાંથી સંન્યાસ લઈ લેશે, હું પણ ભારતીય રાજકારણને અલવિદા કહી દઇશ.’

સ્મૃતિએ અટલ બિહારી વાજપેયીને પણ યાદ કરતા કહ્યું, ‘ક્યારેય નહીં, હું રાજકારણમાં શાનદાર નેતાઓ સાથે કામ કરવા માટે આવી છું અને આ બાબતમાં હું બહુ ભાગ્યશાળી છું. મેં સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયી જેવા દિગ્ગજ નેતાના નેતૃત્વમાં કામ કર્યું અને હવે મોદીજી સાથે કામ કરી રહી છું.’

[yop_poll id=1057]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">