આજે જાહેર થઈ શકે છે, ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીની તારીખ

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી જાહેર થયા બાદ કોગ્રેસના ધારાસભ્યોએ એક પછી એક આપેલા રાજીનામાથી ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીની તારીખ આજે જાહેર થઈ શકે છે. કેન્દ્રીય ચૂંટણી પંચ, આજે બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી શકે છે. બિહાર વિધાનસભાની સામાન્ય ચૂંટણીની સાથેસાથે દેશભરમાં વિધાનસભા અને લોકસભાની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી માટેની તારીખ જાહેર કરશે. ગુજરાતમાં […]

આજે જાહેર થઈ શકે છે, ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીની તારીખ
Follow Us:
| Updated on: Sep 25, 2020 | 11:23 AM

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી જાહેર થયા બાદ કોગ્રેસના ધારાસભ્યોએ એક પછી એક આપેલા રાજીનામાથી ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીની તારીખ આજે જાહેર થઈ શકે છે. કેન્દ્રીય ચૂંટણી પંચ, આજે બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી શકે છે. બિહાર વિધાનસભાની સામાન્ય ચૂંટણીની સાથેસાથે દેશભરમાં વિધાનસભા અને લોકસભાની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી માટેની તારીખ જાહેર કરશે. ગુજરાતમાં વિધાનસભાની અબડાસા, ધારી, ગઢડા, લીમડી, કરજણ, ડાંગ, કપરાડા અને મોરબી બેઠક રાજીનામાના કારણે ખાલી પડેલી છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

આ પણ વાંચોઃકૃષિબીલના વિરોધમાં, મહેસાણા, વિસનગર, વિજાપુર, ઊંઝા એપીએમસી રહ્યાં બંધ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">