AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રસ્તા પર ચોંટાડાયા અનુપમ ખેરના પત્ની કિરણ ખેરના પોસ્ટર્સ, લખાયું કંઈક આવું

ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર રિલીઝ થયા બાદ એક્ટર અનુપમ ખેરની પત્ની સાંસદ કિરણ ખેરના પોસ્ટર્સ રસ્તાઓ પર ચીપકાવી દેવાયા છે. આ પોસ્ટર પર લખાયું છે, એક્સિડેન્ટલ MP ચંદીગઢમાં ઠેર ઠેર સાંસદના આવા પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. તેના પર સાંસદ કિરણ ખેરનું કહેવું છે, “ફિલ્મ રિલીઝ થયા બાદ કોંગ્રેસ વિરોધની રાજનીતિ કરી રહ્યું છે. ફિલ્મ રિલીઝ […]

રસ્તા પર ચોંટાડાયા અનુપમ ખેરના પત્ની કિરણ ખેરના પોસ્ટર્સ, લખાયું કંઈક આવું
| Updated on: Jan 22, 2019 | 4:40 AM
Share

ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર રિલીઝ થયા બાદ એક્ટર અનુપમ ખેરની પત્ની સાંસદ કિરણ ખેરના પોસ્ટર્સ રસ્તાઓ પર ચીપકાવી દેવાયા છે. આ પોસ્ટર પર લખાયું છે,

એક્સિડેન્ટલ MP

ચંદીગઢમાં ઠેર ઠેર સાંસદના આવા પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે.

તેના પર સાંસદ કિરણ ખેરનું કહેવું છે,

“ફિલ્મ રિલીઝ થયા બાદ કોંગ્રેસ વિરોધની રાજનીતિ કરી રહ્યું છે. ફિલ્મ રિલીઝ થયા બાદ મને અને મારા પતિને નિશાના બનાવાયા છે. હવે તો કોંગ્રેસી સાવ હલકી કક્ષાની હરકતો કરવા પર ઉતરી આવ્યા છે.”

વધુમાં કિરણના જણાવ્યા પ્રમાણે જ્યારે અનુપમ ખેરને આ અંગે કહેવાયું ત્યારે તે બંને ખાસ્સા સમય સુધી હસતા જ રહ્યાં.

સાંસદનો આરોપ છે કે કોંગ્રેસી લોકોએ જ આમ કર્યું છે. સોશિયલ મીડિયામાં પણ એક પોસ્ટર જાહેર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: અમૃતાસિંહ સાથે અચાનક પોલીસ સ્ટેશન પહોંચી અભિનેત્રી સારા અલી ખાન, પ્રોપર્ટીનો વિવાદ બન્યું કારણ

કિરણ કહે છે,

“આનાથી મને કોઈ નુક્સાન નથી થવાનું. વિરોધીઓ અમારા વિકાસકાર્યોને લઈને પરેશાન છે. આવનારી ચૂંટણીમાં એક વાર ફરીથી વિરોધીઓને જડબાતોડ જવાબ આપવામાં આવશે.”

[yop_poll id=728]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું
જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો
રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો
વડોદરાના અડધોઅડધ વિસ્તારોમાં 30 દિવસ સુધી રહેશે પાણીકાપ
વડોદરાના અડધોઅડધ વિસ્તારોમાં 30 દિવસ સુધી રહેશે પાણીકાપ
દાંતીવાડામાં બેફામ ખનીજ ચોરી, યુવકના મોત બાદ કલેક્ટર કચેરીએ મોરચો
દાંતીવાડામાં બેફામ ખનીજ ચોરી, યુવકના મોત બાદ કલેક્ટર કચેરીએ મોરચો
ભાજપના સાંસદે કહ્યું મંદિરમાં વિદેશી નહીં દેશી દારૂ ચઢાવો
ભાજપના સાંસદે કહ્યું મંદિરમાં વિદેશી નહીં દેશી દારૂ ચઢાવો
g clip-path="url(#clip0_868_265)">