ટેલિગ્રામના આ 5 નવા અપડેટ ફિચર્સ વિશે જાણીને બીજી ચેટિંગ એપને ભૂલી જશો!

ટેલિગ્રામને વોટસએપનું પ્રતિદ્વંદ્રી માનવામાં આવે છે. ટેલિગ્રામ પણ પોતાના યુઝર્સને લઈને ફેરફાર કરો છો અને સુવિધાઓ આપે છે. જો તમે ટેલિગ્રામનો ઉપયોગ કરતાં હોય તો તમારે તેને અપડેટ કરી લેવાની જરુર છે. આ વખતે ટેલિગ્રામે તમને ગમી જશે એવા મોટા ફેરફાર પોતાની એપ્લિકેશનમાં કર્યા છે. Web Stories View more યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ […]

ટેલિગ્રામના આ 5 નવા અપડેટ ફિચર્સ વિશે જાણીને બીજી ચેટિંગ એપને ભૂલી જશો!
Follow Us:
| Updated on: Jan 04, 2020 | 3:23 PM

ટેલિગ્રામને વોટસએપનું પ્રતિદ્વંદ્રી માનવામાં આવે છે. ટેલિગ્રામ પણ પોતાના યુઝર્સને લઈને ફેરફાર કરો છો અને સુવિધાઓ આપે છે. જો તમે ટેલિગ્રામનો ઉપયોગ કરતાં હોય તો તમારે તેને અપડેટ કરી લેવાની જરુર છે. આ વખતે ટેલિગ્રામે તમને ગમી જશે એવા મોટા ફેરફાર પોતાની એપ્લિકેશનમાં કર્યા છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   રાજ્યમાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોની વધી મુશ્કેલી, રાજ્ય સરકારે કેન્દ્ર પાસે માગ્યું ખાતર

પહેલાં ટેલિગ્રામે પણ યુઝર્સની સુવિધા અને સિક્યોરીટીને લઈને એન્ડ ટુ એન્ડ એન્સ્ક્રીપશ ફિચર્સ આપ્યું હતું. લેટેસ્ટ વર્ઝનમાં નીચે મુજબના નવા ફેરફાર થયા છે. ટેલિગ્રામ દ્વારા લેટેસ્ટ વર્ઝન 5.13 લોંચ કરવામાં આવ્યું છે.

1. ટેલિગ્રામ થીમ એડિટર 2.0 લઈને આવ્યું છે અને તેના લીધે તમે ચેટિંગ થીમ બદલી શકો છો. વિવિધ કલર માટે ઓપ્શન આપવામાં આવ્યા છે અને તમારી રીતે પણ તમે ચેટ થીમ રાખી શકો છો.

2. ડાર્ક મોડ મોટાભાગના ફોનમાં જોવા મળે છે. રાત્રિના સમયે ડાર્કમોડમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામાં સરળતા રહે છે. ટેલિગ્રામમાં પણ ડાર્ક મોડ આપવામાં આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

3. લોકેશન શેરિંગ વોટસએપમાં ફિચર્સ છે તો હવે આ ફિચર્સને ટેલિગ્રામ પણ લઈને આવ્યું છે. તમે કોઈ જગ્યા સિલેક્ટ કરીને સરળતાથી લોકેશન પણ શેર કરી શકશો.

4. ફોન્ટને લઈને સમસ્યા રહેતી હોય છે તો તમે તમારી પસંદગી મુજબ ફોન્ટની સાઈઝ બદલી શકો છો. જે બહુ અગત્યનું ફિચર્સ ટેલિગ્રામ દ્વારા એડ કરવામાં આવ્યું છે.

અમારી ખબરો મેળવવા માટે નીચે આપેલી ટેલિગ્રામની લિંક પર ક્લિક કરો: 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

5. આ સિવાય એકાઉન્ટને સ્વિચ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. જેના લીધે જો તમારી પાસે બે મોબાઈલ ફોન હોય અને બંને પર એકસાથે ટેલિગ્રામ એકાઉન્ટ ચલાવવા માગતા હોય તો તમે ચલાવી શકો છો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">